બેચલરેટ પાટીૅમાં જેઠાણીને પીઠ પર ઉંચકીને ચાલતી દેરાણી

06 November 2018 11:15 AM
Entertainment
  • બેચલરેટ પાટીૅમાં જેઠાણીને પીઠ પર ઉંચકીને ચાલતી દેરાણી
  • બેચલરેટ પાટીૅમાં જેઠાણીને પીઠ પર ઉંચકીને ચાલતી દેરાણી
  • બેચલરેટ પાટીૅમાં જેઠાણીને પીઠ પર ઉંચકીને ચાલતી દેરાણી
  • બેચલરેટ પાટીૅમાં જેઠાણીને પીઠ પર ઉંચકીને ચાલતી દેરાણી

Advertisement

પ્રિયંકા ચોપડાઅે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની બેચલરેટ પાટીૅના ફોટો શેર કયાૅ છે. તેણે રવિવારે બેચલરેટ પાટીૅ કરી હતી અને ગઈકાલે પણ અે પાટીૅ ચાલુ હતી અેવું લાગી રહ્યું છે. પ્રિયંકા તેની બેચલરેટ પાટીૅના ફોટો શેર કરી રહી છે. ત્યારે તેણે ગઈકાલે ઘણા ફોટો શેર કયાૅ હતા જેમાં તેની ગલૅગેંગ રેડ ડ્રેસમાં દેખાઈ રહી હતી. અા સાથે જ તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં ફોટો શેર કયોૅ હતો જેમાં તે તેની દેરાણી સોફી ટનૅરને પીઠ પર ઉંચકીને ચાલતી જોવા મળી રહી છે. નિક જોનસના ભાઈ જો જોનસ અને સોફીની પણ સગાઈ થઈ ચુકી છે. સોફી અને પ્રિયંકા ખૂબ જ સારા મિત્રો બની ગયા છે અને અેથી જ તેઅો હવે સાથે સમય પસાર કરી રહયા છે. સોફીને ઉંચકીને ચાલતો વિડીયો શેર કરતાં પ્રિયંકાઅે કહયું હતું કે અાજકાલ તમારે જેઠાણી માટે અાવું પણ કરવું પડે છે.

Advertisement