મહિલાનું માથું કાપેલી હાલતમાં લાશ મળી… સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી…

05 November 2018 05:06 PM
Woman

Advertisement

સાવરકુંડલાના બોધરીયાણી નજીક મહિલાનો મળ્યો મૃતદેહ મળી આવ્યો હતો મહિલાનું માથું કાપેલી હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ઘટનાસ્થળે મહિલાનું ધડ જ મળી આવ્યું હતુ 25 થી 30 વર્ષની મહિલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મહિલાનું માથું ન હોવાથી કોઈ ઓળખ થઈ શકી નથી પોલીસે ઘટનાસ્થળે પહોચી વધુ તપાસ હાથધરી છે


Advertisement