ગીત ગુજૅરી ઉપાશ્રયે ૧૮ લોગસ્સના કાઉસગ્ગનું ભકિતસભર અાયોજન

05 November 2018 04:33 PM
Rajkot Dharmik
Advertisement

રાજકોટ, તા. પ ગીતગુજૅરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રયે બિરાજતા ગોંડલ સંપ્રદાયના પૂ. ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ના અાજ્ઞાનુવતીૅ પરમ પ્રવચનકાર પૂ. પુષ્પાબાઈ મ.સ. અાદિ ઠાણા પાંચમી નિશ્રામાં તા. ૦૭/૧૧/ર૦૧૮ના બુધવારે દિવાળીના દિવસે સવારે ૧૦.૩૦ કલાકે ગીતગુજૅરી ઉપાશ્રયમાં ભગવાન મહાવીરના નિવાૅણ કલ્યાણક પ્રસંગે ૧૦૮ લોગસ્સ કાઉસગ્ગનું અપૂવૅ અાયોજન કરવામાં અાવેલ છે. ગીતગુજૅરી ઉપાશ્રય મિત્ર મંડળના ભૂતપૂવૅ મંત્રી તથા શ્રી ગાંધીનગર સ્થાનકવાસી જૈન સંઘ, ગાંધીનગરના ભૂતપૂવૅ સહમંત્રી અરવિંદ વોરા ૧૦૮ લોગસ્સનો કાઉસગ્ગ કરાવશે. ગીતગુજૅરી ઉપાશ્રયના ટ્રસ્ટી શિરીષભાઈ બાટવીયાઅે અા અાયોજનમાં સવેૅને લાભ લેવા વિનંતી કરેલ છે.


Advertisement