ધર્મલાભ

05 November 2018 04:18 PM
Rajkot Dharmik
Advertisement

યજ્ઞ-ભજન-પ્રવચન અાયૅ સમાજ માયાણીનગર અાયૅસમાજ માગૅ ખાતે તા.૭/૧૧/ર૦૧૮ બુધવાર ને દિપાવલીના દિવસે સાંજે ૪ થી પ વાગ્યા દરમ્યાન મહષિૅ દયાનંદજીના નિવાૅણ દિન નિમિતે યજ્ઞરુભજનરુપ્રવચન તેમજ શ્રઘ્ધાંજલી સભાના કાયૅક્રમનો પ્રોગ્રામ રાખવામાં અાવેલ છે.


Advertisement