નરેન્દ્ર મોદીની તસ્વીરવાળા સોના ચાંદીના સિકકા બહાર પડયા

05 November 2018 03:13 PM
Ahmedabad Gujarat
  • નરેન્દ્ર મોદીની તસ્વીરવાળા સોના ચાંદીના સિકકા બહાર પડયા

Advertisement

સુરત તા.પ ધનતેરસ પહેલા ગુજરાતના સુરતમા અેક જવેલરે પૂવૅ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી છબીઅોવાળી સોના અને ચા્રદીની લગડીઅો માકેૅટમાં મૂકી છે. અા લગડી ગ્રાહકો વચ્ચે ખૂબ પ્રદશૅનનું કેન્દ્ર બની છે. સુરતની અેક જવેલરી શોપમાં મળતી અટલબીહારી અને પી.અેમ.મોદીના ફલટાનો ખૂબ બારીકાની તૈયાર કરવામાં અાવ્યા છે. અા અનોખી લગડીઅો છબીઅો ખૂબ અાકષૅણનું કેન્દ્ર બની છે અા છબીને ખરીદતા સમયે અેક ગ્રાહકે પૂછયુકે દરવષેૅ દિવાળી પર દેવી લક્ષ્મી અને નાગપતિજીની પૂજા કરવામાં અાવે છે. અને પી.અેમ.મોદી પણ અમારા માટે ભગવાન સ્વરૂપ છે. અા વષેૅ હું પણ અા સોનાની છબી ખરીદી મોદીની પૂજા કરીશ જોકે અાવુ પહેલીવાર બન્યુ છે કે કોઈ જવેલસૅ સોનામાં પીઅેમ મોદીની છબીઅો તૈયાર કરી હોય. અા પહેલા રક્ષાબંધન પર સૂરતમાં અેક જવેલસૅ પીઅેમ મોદી અને યુપીના સી.અેલ.અાદિત્યનાથના ફોટાવાળી સોના અને ચાંદીની રાખડી બનાવી બજારોમાં વહેચી હતી.


Advertisement