ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન કોહલીનો ૩૦મો જન્મદિન: ઉજવણી માટે ઉત્તરાખંડ પહોંચ્યો

05 November 2018 01:45 PM
Sports
  • ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન કોહલીનો ૩૦મો જન્મદિન: ઉજવણી માટે ઉત્તરાખંડ પહોંચ્યો

Advertisement

રાજકોટ તા.પ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનો અાજે ૩૦મો જન્મદિવસ છે. વિરાટ પોતાનો જન્મદિવસ ઉજવવા ગુ્રપ ચૂપરીતે ઉત્તરાખંડ પહોંચ્યો છે. વિરાટના લગ્ન બાદ તેનો પહેલો જન્મદિવસ છે. વિરાટના લગ્ન બાદ તેનો પહેલો જન્મદિવસ છે અને તેને મનાવવા માટે વિરાટ પવૅતીય પ્રદેશનુ નાનુ શહેર નરેન્દ્રનગર પસંદ કયુૅ છે. વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ અેકટ્રસ અનુષ્કા શમાૅ પોતાના અાઘ્યાત્મિક ગુરૂ અનંત બાબા પાટીલને માને છે. અનંત બાબા પાટીલ પાસે લગ્ન પહેલા અનુષ્કા અને વિરાટ અાશીવાૅદ લેવા ખાસ હરિદ્વાર સ્થિત તેમના અાશ્રમ ગયા હતા. કોહલીના ઉત્તરાખંડ મવાનું કારણઅે પણ માનવામાં અાવે છે કે અનુષ્કા અને કોહલી અા ખાસ દિવસ પર બાબા અાનંદ પાટીલના અાશીવાૅદ મેળવવા પહોંચશે. કરીયરની વાત કરીઅે તો અા સમયે અનુષ્કા પોતાની ફિલ્મ ઝીરોના પ્રમોશનમા વ્યસ્ત છે. વિરાટ કોહલીની સામે અોસ્ટ્રેલિયાનુ મુશ્કેલ સફર અને પછી વલ્ડ કપ છે. મળતી જાણકારી અનુસાર, જન્મદિવસ ઉજવ્યા બાદ અનુષ્કા અને વિરાટ દિવાળીના દિવસે મંુબઈ પહોચશે. વિરાટ કોહલીને ઉત્તરાખંડનો પહાડી વિસ્તાર ખૂબ પસંદ છે અને તેઅોઅે અેક ટીવી ઈન્ટરવ્યુમાં પણ ત્યાં અાઘ્યાત્મિક શાંતિ મળતી હોવાની પણ વાત કહી હતી.


Advertisement