સુરત હોમગાર્ડઝના ઉપલા અધિકારી સામે મહિલા હોમગાર્ડઝની રજુઆત

03 November 2018 05:18 PM
Gujarat

ઘરની સફાઈ કરાવવા જેવા કામો લેવાનો આક્ષેપ

Advertisement

સુરત તા.2
સુરત હોમગાર્ડઝના ઉપલા અધિકારી સામે મહિલા હોમગાર્ડઝ દ્વારા રોષપૂર્ણ રજુઆત કરવામાં આવતા રાજયભરમાં બનાવની ચર્ચા જાગી છે.
સુરત હોમગાર્ડઝમાં ફરજ બજાવતી 24 હોમગાર્ડઝ મહિલાઓને ફરજની સાથે ઘરની સફાઈ કરવા જેવી કામગીરી સોપાતા રોષીત બનેલી 24 મહિલા હોમગાર્ડઝ દ્વારા ઉપલા અધિકારી સામે રોષભેર રજુઆત કરી હોવાનું જાણવા મળેલ છે.


Advertisement