ધરમશાળા ક્રિકેટ સ્ટેડીયમ કેસમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર સામેની અેફઅાઈઅાર રદ

02 November 2018 05:59 PM
Politics Sports
  • ધરમશાળા ક્રિકેટ સ્ટેડીયમ કેસમાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર સામેની અેફઅાઈઅાર રદ

Advertisement

સુપ્રિમ કોટેૅ ધરમશાળામાં ક્રિકેટ સ્ટેડીયમ બનાવવા માટે જમીનના મુદે અનિયમિતતા થઈ છે. તેવી ફરીયાદ ભાજપના સાંસદ અને તે સમયના હિમાચલ પ્રદેશ ક્રિકેટ અેસો.ના પ્રમુખ અનુરાગ ઠાકુર તથા તેમના પિતા અને પૂવૅ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલ સામે થઈ હતી. તે અાજે રદ કરાય છે. સુપ્રિમ કોટેૅ અા ફરીયાદમાં કોઈ પ્રાથમિક તથ્ય નહી હોવાનું જણાવ્યું છે.


Advertisement