સૌરાષ્ટ્ર ના સમાચાર

30 October 2018 12:56 PM
Saurashtra
  • સૌરાષ્ટ્ર ના સમાચાર
  • સૌરાષ્ટ્ર ના સમાચાર
  • સૌરાષ્ટ્ર ના સમાચાર
  • સૌરાષ્ટ્ર ના સમાચાર
  • સૌરાષ્ટ્ર ના સમાચાર

Advertisement

સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ મંદિર દ્વારા માકેૅટીંગ યાડૅમાં ચૂંટાયેલા ડિરેકટરોનું અભિવાદન સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ ખાતે અાવેલ શ્રી ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટ મંદિર અને તેમના ટ્રસ્ટીશ્રી જયસુખભાઈ સાવલીયા દ્વારા તાજેતરમાં સાવરકુંડલા માકેૅટીંગ યાડૅમાં ચૂંટાયેલા તમામ ડિરેકટરોનું સન્માન અને અભિવાદન સમારોહનું અાયોજન કરવામાં અાવ્યું હતું અા તકે માકેૅટીંગ યાડૅના ચેરમેન દિપકભાઈ માલાણી વાઈસ ચેરમેન મનજીભાઈ તળાવીયા તથા તમામ ડિરેકટરો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યો સેવા સહકારી મંડળીના પ્રમુખો, મંત્રીઅો, ખેડુત અગ્રણીઅો, વિવિધ ગામોના સરપંચો વગેરે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોરારીબાપુની કથામાં ભકતોનો જમાવડો ભાવનગરનાં તલગાજરડામાં મોરારીબાપુની કથામાં ભાવિકો મોટી સંખ્યામાં ભજન અને ભોજનનો લાભ લઈ રહ્યા છે. (તસ્વીર : વિપુલ હિરાણી) રામકથામાં રામદેવબાબાઅે યોગ શીખવ્યા મહુવાનાં તલગાજરડામાં મોરારીબાપુની કથામાં યોગગુરૂ રામદેવબાબાઅે શ્રોતાજનોને યોગ અને પ્રાણાયામ શીખવ્યા હતા. (તસ્વીર : વિપુલ હિરાણી) બગસરામાં નવનિયુકત પી.અેસ.અાઈ. દ્વારા પેટ્રોલીંગ કરાયું બગસરામાં પી.અેસ.અાઈ. મોરીની બદલી થતા નવનિયુકત પી.અેસ.અાઈ. ડી.કે.સરવૈયા સાહેબની નિમણુંક સાવરકુંડલા રૂરલમાંથી બગસરા થતા પ્રથમ બગસરામાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન હલ કરવા કમર કસી છે. બગસરા પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ સાથે બગસરા બજારો શાક માકેૅટમાં અાડેધડ વાહન પાકિૅંગને દંડ ફટકારવામાં અાવ્યા હતા. વિજય ચોક, ગોંડલીયા ચોક, હોસ્પિટલ રોડ, કોલેજ રોડ, મેઈન બજારો, શાક માકેૅટ વગેરે વિસ્તારોમાં ફરીને પેટ્રોલીયમ કરવામાં અાવ્યું હતું. ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર તથા બેફામ વાહન ચલાવનાર વાહન ચાલક રોમીયો પકડીને કાયદેસર કાયૅવાહી કરવામાં અાવશે. (તસવીર : સમીર વિરાણીરુબગસરા) રુસાવરકુંડલામાં ગરીબોને કિટનું વિતરણ પરમાથૅ કાજે છેલ્લા દસ કરતા વધારે વષોૅથી અમરેલી જિલ્લાની માનવસેવા અથેૅ સતત કાયૅરત અને સાવરકુંડલા શહેર તેમજ તાલુકાની જનતાની મુશ્કેલીઅોનો ઉપાય સમાન શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા છેલ્લા ૪ વષૅથી ચાલતી જરૂરીયાતમંદ પરિવારોને દિવાળીના તહેવારોમાં પોતાના પરિવારના સભ્યોને તહેવારોમાં બધાની સમકક્ષ ખાધ ચીજવસ્તુઅો ખવરાવીને ખુશ રાખી શકે તેવા ઉમદા હેતુથી દિવાળી કીટ અાપવામાં અાવે છે.


Advertisement