સોમવારે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ૧૭૦મો વાષિૅક પાટોત્સવ ઉજવાશ

27 October 2018 06:01 PM
Botad
  • સોમવારે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ૧૭૦મો વાષિૅક પાટોત્સવ ઉજવાશ
  • સોમવારે સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજનો ૧૭૦મો વાષિૅક પાટોત્સવ ઉજવાશ

વડતાલ દેશ પીઠાધિપતિ અા. શ્રી રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં અાજથી તા. ર૯ સુધી શ્રી હનુમંત ચરિત્ર કથાનું અાયોજન : મારૂતિયજ્ઞ

Advertisement

બોટાદ, તા. ર૭ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા પરમ પાવન તીથૅરાજ શ્રી સાળંગપુર ધામ કે જયાં ભગવાન શ્રી સ્વામિનારાયણે અા ધરાને પાવન કરી અનેક લીલાઅો કરી છે. અને અનાદિ મૂળ અક્ષરમૂતિૅ સદગુરૂ શ્રી ગોપાલાનંદ સ્વામીઅે પોતાના પ્રોઢ પ્રતાપથી મહાસમથૅ શ્રી કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે. અાજે દાદાની કૃપાથી લાખો દુ:ખીયા જીવ સુખીયા થઈ અાનંદિત જીવન જીવી રહયા છે. અાજે દેશ વિદેશમાંથી અાવતા લાખો શ્રઘ્ધાળુઅોના ìદયના હાર અેવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૦મો વાષિૅક પાટોત્સવ અાવી રહયો છે ત્યારે પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશ પિઠાધિપતિ અાચાયૅ શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભ અાશિવાૅદથી અ.નિ.પ.પૂ. સદ.શા. શ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામી (મેતપુરવાળા) અને પ.પૂ. ગુરૂવયૅ (અથાણાવાળા) સ્વામીની પુણ્યસ્મૃતિમાં અને શ્રી સારંગપુર મંદિરના કો.પ.પૂ. સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી (અથાણાવાળા)નાં માગૅદશૅન હેઠળ સારંળ્ુર નિવાસી શ્રી કષ્ટભંજન દેવનો ૧૭૦મો પાટોત્સવ તથા મારૂતિયોગ તેમજ શ્રી હનુમંત ચરિત્રની ભવ્ય કથા વગેરે કાયૅક્રમોનું અાયોજન સંવત ર૦૭૪, અાસો વદરુ૩ના તા. ર૭/૧૦થી તા. ર૯ના દરમિયાન રાખવામાં અાવેલ છે. અાજે અા ઘોર કળીકાળમાં પ્રગટ અમોઘ પ્રતાપ દાખવી 'અખિલ બ્રહ્માંડ'માં સુખાકારી અને મંગલકારી દિવંતવ્યાપી ડંકો વાગી રહયો છે અેવા અા શુભ સ્થાનમાં પ્રૌઢ પ્રતાપી 'શ્રી કષ્ટભંજનદેવના ૧૭૦માં વાષિૅક પાટોત્સવ પ્રસંગે સંવત ર૦૭૪ના અાસો વદરુપ, મંગળવાર તા. ર૯ના સોમવારે અાચાયૅશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના વરદ હસ્તે અભિષેક તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ રાખવામાં અાવેલ છે. અા પુણ્યાવસરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દશૅન, અભિષેક, અન્નકુટ, યજ્ઞદશૅન, કથાશ્રવણ, પ.પૂ. અાચાયૅ મહારાજશ્રી અેવં બ્રહ્મનિષ્ઠ સંતોના દશૅનરુઅાશીવૅચન અેવં મહાપ્રસાદનો લાભ લેવા અાપ સૌ પ્રેમીભકતોને પરિવાર સહિત પધારવા હાદિૅક અામંત્રણ છે. વધુમાં કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીઅે જણાવ્યું હતું કે અા પાટોત્સવ પ્રસંગે શ્રી હનુમંત ચરિત્ર કથાનું અાયોજન કરવામાં અાવ્યું છે. તા.ર૭/૧૦/ર૦૧૮ થી તા. ર૯/૧૦/ર૦૧૮ સુધી કથાના દાતા : પરમ પૂજય હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) રહેશે.


Advertisement