સિંહણની પજવણીના શરમ જનક દ્રશ્યનો વિડીયો વાયરલ

26 October 2018 12:09 PM
Saurashtra
  • સિંહણની પજવણીના શરમ જનક દ્રશ્યનો વિડીયો વાયરલ

Advertisement

ગીરપંથકનું હિર ગણાતું એશિયાટીક એવા ગીરના સાવજનો મૂરઘી જેવા પશુંઓ મુકીને લાઇન શો કરાતા હોય તેવા વિડીયો વાયરલ થયા બાદ ગીરગઢડા પંથકના 7 જેટલા શખ્સોની સંડોવણી ખુલતા વનવિભાગએ આ શખ્સ સામે કાર્યવાહી કરેલ હતી. અને ત્યાર બાદ દલખાણીયા રેન્જમાં 23 જેટલા સિંહો વાયરલનો ભોગ બનતા મોત નિપજ્યાની ઘટના બનેલ હતી. આ તપાસ અને સિંહ સરક્ષણ બાબતે વનતંત્ર હજુ દોડા દોડી કરે છે. આવા સમયે વધુ એક ગીરમાં મૂરધી મૂકી એક શખ્સ ખૂરશી પર બેસી ભક્તાણી નામની સિંહણને મૂરધી આપી લલચાવી તેને માથે
ટાપલી મારી પજવણી કરતો શરમ જનક વિડીયો વાયરલ થતાં આ શખ્સની સિંહ સાથેની હિંમત અને સિંહણ મૂરધીની લાલચમાં જીવ જોખમમાં મુકતા દ્રષ્ય દિલને અચમચાવી દેઇ છે.


Advertisement