એ.આર. રહમાન સાથે કામ કરવાની છે પ્રિયંકા ચોપડા?

22 October 2018 11:25 AM
Entertainment
  • એ.આર. રહમાન સાથે કામ
કરવાની છે પ્રિયંકા ચોપડા?

Advertisement

મુંબઈ: પ્રિયંકા ચોપડાએ હાલમાં જ એ.આર. રહમાન સાથે એક સેલ્ફી શેર કર્યો હતો. આ ફોટો જોઈને એવી ચર્ચા ચાલી રહી છે કે બન્ને સાથે મળીને એક નવા પ્રોજેકટ પર કામ કરવાના છે. આ સેલ્ફી અમેરિકાના લાસ વેગસના જેબીએલ સ્ટુડીયોમાં કલીક કરવામાં આવ્યો છે. આ કોઈ શો માટે છે કે પછી તેઓ સાથે કામ કરી રહ્યાં છે. એ વિશે રાહ જોવી રહી. આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને પ્રિયંકા ચોપડાએ એને કેપ્શન આપી હતી કે જિનીયસની હાજરીમાં.


Advertisement