સણોસરા ગામેથી એકતા યાત્રાની શરૂઆત : સાંસદ મોહનભાઈ કુંડારિયાએ એકતા યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન

20 October 2018 07:05 PM
Video

Advertisement

રાજકોટના સણોસરા ગામેથી એકતા યાત્રાની શરૂઆત થઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે જ રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાએ એકતા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતું મોહનભાઇ સાથે જિલ્લા કલેકટર, જિલ્લા ભાજપના પ્રમુખ, તાલુકા પંચાયતના સભ્યો સહિત અનેક લોકો રહ્યા ઉપસ્થિત રહ્યા હતા


Advertisement