મોરબીના મચ્છુ-2 ડેમમાથી મહિલાની લાશ મળી આવી.. કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી

20 October 2018 06:49 PM
Video

Advertisement

મોરબીના મચ્છુ-2 ડેમ મહિલાની લાશ મળી આવી હતી કોથળામાં બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી મૃત મહિલા 40 વર્ષની હોવાની શંકા છે આ લાશ કેનાલમાં તરતી આવી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી


Advertisement