બનાસકાંઠાના રૈયા ગામમાં મંત્રી પરબત પટેલ ગબડી પડ્યા અને નીતિનભાઇ જોતા રહી ગયા

20 October 2018 06:34 PM
Video

Advertisement

બનાસકાંઠા જિલ્લાની એક શાળા અને કોલેજના ભૂમિ પૂજન કાર્યક્રમ દરમિયાન પાણી-પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલ અચાનક જ ગબડી પડતા દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન તેમની પાસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉભા હતા અને તેઓ પણ જોતા રહી ગયા હતા


Advertisement