કેઅેસપીસી દ્વારા વાતાૅલાપનો કાયૅક્રમ

20 October 2018 04:58 PM
Rajkot Saurashtra
  • કેઅેસપીસી દ્વારા વાતાૅલાપનો કાયૅક્રમ

Advertisement

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને જીઅેચસીઅેલ લી. સુત્રાપાડાના સહયોગથી ''કવોલીટી અોફ સકસેસફુલ બિઝનેસમેન'' વિષયે અેકયુરેટ સવીૅસ, રાજકોટના ફાઉન્ડર તેમજ મોટીવેશ્નલ સ્પિકર અલ્પેશ શિંગાળાના વાતાૅલાપના કાયૅક્રમનું અાયોજન કાઉન્સીલના અઘ્યક્ષ હસમુખભાઈ દવેના અઘ્યક્ષસ્થાને સોમવાર, તા.રર અોકટોબરના સાંજે પ.૩૦ કલાકે કેઅેસપીસીના બાન હોલ, ૬ રજપૂતપરા, ચેતના ડાઈનીંગ હોલની સામે, રાજકોટ ખાતે કરવામાં અાવેલ છે.


Advertisement