સ્કેટીંગ સ્પધાૅમાં લેહરૂ દેવાંશી પ્રથમ સ્થાને

20 October 2018 04:51 PM
Rajkot Gujarat
  • સ્કેટીંગ સ્પધાૅમાં લેહરૂ દેવાંશી પ્રથમ સ્થાને

Advertisement

ગુજરાત યુવક સેવા તથા સાંસ્કૃતિક વિભાગ તથા રમતરુગમત અધિકારીની કચેરી રાજકોટ શહેર દ્વારા અાયોજીત ખેલ મહાકુંભરુર૦૧૮ માં સેન્ટ મેરી સ્કૂલના ગ્રાઉન્ડમાં સ્કેટીંગ સ્પધાૅનું અાયોજન કરવામાં અાવે હતું. તેમાં સ્કેટીંગ સ્પધાૅમાં કે.અાર.મોદી સ્કૂલમાં ધો.૧૧ કોમસૅ અંગ્રેજી માઘ્યમમાં અભ્યાસ કરતી વિધાથીૅની લેહરૂ દેવાંશીઅે અન્ડરરુ૧૭ ની સ્પધાૅમાં સ્કવાડૅમાં ૩૦૦ મીટર ટાઈમ ટ્રાયલ અને પ૦૦ મીટર રેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજયકક્ષાઅે રમવા જવા માટેની પસંદગી થઈ હતી.


Advertisement