સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

20 October 2018 01:27 PM
Saurashtra
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
 • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

Advertisement

ગરબીની બાળાઓને સોનાની બુટી લાણી માં અપાઈ
ગોંડલ ના ગુંદાળા રોડ ઉપર રેલવે ફાટક પાસે યોજાતી ગબ્બર ગરબી મંડળ ની બાળાઓને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા સોનાની બુટી લાણી રૂપે આપવામાં આવી હતી, ગબ્બર ગરબી મંડળ માં માત્ર નાની નાની કુમારીકાઓ માતાની આરાધના કરતી હોય છે. યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા આ ઉપરાંત અનેક ગરબીઓમાં વિવિધ લાણી વિતરણ કરવામાં આવી હતી.

ગોંડલ ક્લોથ મર્ચન્ટ એસોસીએસનના હોદેદારોની સભા મળી
ગોંડલ ક્લોથ મર્ચન્ટ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા શ્રી સુરેશ્વર મહાદેવ મંદિર ખાતે મળવા પામી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે દિનેશભાઈ માંડલિયા ની સતત બત્રીસમાં વર્ષે વરણી થવા પામી છે, મોહનભાઈ સોનૈયા ની મંત્રી તરીકે અને ચીમનલાલ નિર્મળ ની ખજાનચી તરીકે વરણી થવા પામી છે.

સાવરકુંડલા ખાતે શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા શરદ પૂનમની રઢિયાળી રાત ભવ્ય રાસોત્સવ ની ઉજવણી
સાવરકુંડલાના ભુવા રોડ ખાતે કાશીબાની વાડી (પટેલ વાડી) ખાતે આગામી તારીખ.-24/10 બુધવાર ને શરદપુનમ ના રોજ સમગ્ર પટેલ સમાજ જ્ઞાતિજનો માટે શરદ પૂનમની રઢિયાળી રાત ભવ્ય રાસોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે આ તકે સમગ્ર સાવરકુંડલા તાલુકામાંથી પટેલ સમાજના ભાઈઓ બહેનોને ઉપસ્થિત રહેવા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવે છે.

મોવિયામાં જ્ઞાનયજ્ઞ ક્ધયા છાત્રાલયમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાયો
જ્ઞાનયજ્ઞ ક્ધયા છાત્રાલય મોવિયામાં માત્ર દીકરીઓ અને મહિલાઓ માટે નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવા માં આવ્યું હતું . જેમાં ત્રણેય દિવસ દરમિયાન ગરબા સ્પર્ધાનું આયોજન કરવા માં આવ્યું હતું, એલ.કે.જી થી ધો. બાર સુધીના કુલ ત્રણ ગ્રુપ બનાવી પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબરના સ્પર્ધકોને ઇનામ આપી નવાજવામાં આવેલ હતા, કાર્યક્રમ ના અંતિમ દિવસે ગોંડલ વિસ્તારના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા અને ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ ઇલાબેન શૈલેષભાઇ ડોબરીયા હાજર રહી જ્ઞાનયજ્ઞ ક્ધયા છાત્રાલય અને મોવિયા ગામ ની દીકરીઓનો ઉત્સાહ વધારેલ હતો.

ગોંડલના ખેલૈયાઓ થનગનાટ 2018ના સંગાથે નવરાત્રી પર્વે મનમૂકીને જુમ્યા
ગોંડલમાં થનગનાટ ગ્રુપ દ્વારા નવા કોર્ટ બિલ્ડીંગ સામે દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું, નવે નવ રાત્રે ખૈલેયાઓ મન મુકી ગરબા રમ્યા હતા. અંતીમ દિવસે રાસગરબા હરીફાઇ રાખવામાં આવી હતી. જેમાં તાલી રાસ, ટીટોડા રાસ, સીકસ સ્ટેપ, ચોકડી રાસ એમ ત્રણ રાઉન્ડના અંતે સિલેકશન કરવામાં આવ્યુંહતું. કવીન 1તિં પિન્સેસ, અને ચિલ્ડ્રનવેર માં પ્રિન્સ,પિન્સેસ તેમજ વેલડ્રેસ પ્રિન્સેસને સોના ના બુટીયા, પેન્ડલ, બાલી ઉપરાંત અનેક ગીફટ ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.

દ્વારકાના છત્રપાલ મંદિરે ઉજવાયો નવરાત્રીે મહોત્સવ
દ્વારકાથી આઠ કી.મી. દુર આવેલ સુંદર અને રમણીય સ્થળ છત્રપાલ મંદિરે મોટા ભકત સમુદાય દ્વારા ક્ષેત્રપાળ દેવ તથા મહાલક્ષ્મી માતાની પૂજન, અર્ચન, હવન, શૃંગાર, અભિષેક સહીત રાસોત્સવ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. અહીં છેલ્લા 96 વર્ષથી નવરાત્રીના દિવસોમાં મહોત્સવ યોજાય છે અને રજોપચરી ખાતે પૂજન અર્ચન ગુગળી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે. આ તકે ગુગલી જ્ઞાતિના ભટ્ટ, દવે, મીન, પઢીયાર પરિવારના કુટુંબીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાસોત્સવની ઉજવણી કરી હતી અને દોહા છંદ ગાઈને મન મુકી ગરબા રમ્યાં હતાં.

સાવ૨કુંડલામાં શસ્ત્રપૂજન
તા.૧૯/૧૦/૧૮ શુક્રવા૨ે સા.કુંડલા ગ૨ાસીયા ૨ાજપુત સમાજ ા૨ા શસ્ત્રપૂજનનું આયોજન ક૨વામાં આવેલ જેમા સમાજના વડીલો કેશુભા ૨ાણા, નટવ૨સિંહ બી. ચૌહાણ, ૨ણજીતસિંહ બી. ચૌહાણ, બાબુભા ૨ાણા, ગુલાબસિંહ જાડેજા, ચંદુભા સ૨વૈયા અને સમાજના યુવાનો કિ૨ીટસિંહ વાઘેલા, વિક્રમસિંહ ૨ાણા, દિગુભા ઝાલા, પદુભા જાડેજા, પદુભા ૨ાઠોડ, મહેન્સિંહ ગોહિલ, કાકુભા સ૨વૈયા જયવંતસિંહ પ૨મા૨, ૨ાજેન્સિંહ વાજા ૨ાઠોડ, અ૨વિંદસિંહ ગોહિલ, કુમા૨સિંહ પ૨મા૨, નિલુભા ચૌહાણ, ૨વિસિંહ ૨ાણા અને સમાજના અન્ય લોકોએ સાથે મળી માં ભગવતીની આ૨ાધના અને શાસ્ત્રોક્ત ૨ીત મુજબ શક્તિપૂજન ક૨ી દશે૨ાના તહેવા૨ની પ૨ંપ૨ાગત ઉજવણી ક૨ી.

ઉપલેટામા ૨વિવા૨ે પ૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન
અહિયા મોજ નદીના કાંઠા ઉપ૨ આવેલ ગાયત્રી શક્તિ પીઠ તથા ગાયત્રી પિ૨વા૨ શાખા ા૨ા ક૨વામા આવેલ છે. આ અંગે આયોજકો દિલીપભાઈ ટીલાવત તથા ગી૨ીશભાઈ જોષ્ાીએ જણાવેલ હતુ કે તા.૨૧/૧૦/૧૮ને ૨વિવા૨ વહેલી સવા૨થી ગાયત્રી શક્તિ પીઠ ખાતે આ પ૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ શરૂ થશે અને બપો૨ના ૧૧.૩૦ કલાકે બીડુ હોમવામા આવશે. આ ગાયત્રી મહાયજ્ઞના દર્શનનો લાભ લેવા તેઓએ નગ૨જનોને અપીલ ક૨ેલ છે.

ખી૨સ૨ામાં નવ૨ાત્રીમાં ગ૨બી મંડળની બાળાઓ દ્વા૨ા ૨ાસની ૨મઝટ
લોધીકાના ખી૨સ૨ા ગામે ચો૨ાના ચોકમાં ખી૨સ૨ા ગામ સમસ્ત ગ૨બી મંડળની બાળાઓ ા૨ા ગોપી૨ાસ ટીપણી ૨ાસ તેમજ નવા પ્લોટ વિસ્તા૨ની નવદુર્ગા ગ૨બી મંડળની બાળાઓ ૨ાસ ૨મી માતાજીની આ૨ાધના ક૨ી નવ૨ાત્રીની ઉજવણી ક૨ેલ છે. આજે આઠમના નો૨તામાં ગ૨બી ૨મી બાળાઓ નવ૨ાત્રીની ઉજવણી હર્ષ્ાભે૨ ક૨ેલ.

મોંઘવા૨ીના પુતળાનું દહન
ભાવનગ૨માં ઘોઘાગેઈટ ચોક ખાતે કોંગ્રેસ ા૨ા પેટ્રોલ, ડીઝલ, ૨ાંધણગેસ સહિતની ખાદ્ય વસ્તુઓમાં ભાવ વધા૨ો, મોંઘવા૨ી, ભ્રષ્ટાચા૨ વિગે૨ે મુદે પુતળા દહનનો કાર્યક્રમ યોજેલ જેમાં આગેવાનો-કાર્યક૨ો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ૨હયા હતા. (વિપુલ હિ૨ાણી)

૨ાજુલામાં આ૨.એસ.એસ. દ્વા૨ા વિજયાદશમીની ઉજવણી
હિન્દુ સંસ્કૃતિમાં ઉજવતા દ૨ેક ઉત્સવનું એક આગવું મહત્વ તેમજ દ૨ેક ઉત્સવમાં સંસ્કૃતિ દર્શન જોવા મળે છે અને ૨ાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હિન્દુસ્ત્વની વિચા૨ધા૨ામાં પણ ઉજવાતા મુખ્ય છ ઉત્સવો પૈકી એક ઉત્સવ એટલે કે વિજ્યાદશમી ઉત્સવ સમગ્ર જગતમાંથી દુર્ગુણોનો નાશ ક૨ી અને સદગુણોનાં વિજયનો આ ઉત્સવ મનાવવામાં આવે છે. ૨ાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ૨ાજુલા નગ૨ દ્વા૨ા જીલ્લા લેવલનું પથ સંચલન અને શસ્ત્રપૂજનની ધર્મ-વિજય ઉત્સવની ઉજવણી ક૨વામાં આવી હતી.

સાવ૨કુંડલા અને માં ભવાની પૂજા
તા. ૧૮/૧૦/૧૮ને ગુરૂવા૨ ૨ોજ દશે૨ા નિમિતે સાવ૨કુંડલા શ્રી ૨ાષ્ટ્રીય ૨ાજપૂત ક૨ણી સેના તેમજ ૨ાજપૂત સમાજ ા૨ા શ્રી ૨ાજપૂત સમાજ ભવાની મંદિ૨ શસ્ત્રપૂજન તેમજ માં ભવાનીની પૂજાનું આયોજન ક૨ેલ જેમાં ક૨ણી સેનાના અધ્યક્ષ્ા અનિરૂધ્ધસિંહ ૨ાઠોડ, ૨ાજપૂત સમાજના આગેવાન તુષ્ાા૨સિંહ ૨ાણા, બહાદુ૨સિંહ ચૌહાણ, બળવંતસિંહ ૨ાઠોડ, માધવસિંહ ચૌહાણ, શક્તિસિંહ ચૌહાણ, અમ૨સિંહ ૨ાઠોડ, હ૨પાલસિંહ ૨ાઠોડ, મયુ૨સિંહ પ૨મા૨, વિક્રમસિંહ ૨ાણા, જયદીપસિંહ ચાવડા, ઉદેસિંહ સીસોદીયા, મયુ૨સિંહ ગોહિલ, પ૨ેશસિંહ મક્વાણા તેમજ સમાજના યુવાનો અને વડીલો એ હાજ૨ી આપી અને શસ્ત્ર પૂજન ર્ક્યુ હતું.

ઉના તાલુકાના ક્ષ્ાત્રીય ગ૨ાસીયા ૨ાજપૂત સમાજ ા૨ા શસ્ત્ર પૂજન
ઉના તાલુકામાં દશે૨ાના તહેવા૨ નિમિતે દ૨ વર્ષ્ાની જેમ આ વર્ષ્ો ક્ષ્ાત્રિય ગ૨ાસીયા ૨ાજપૂત સમાજ ા૨ા શસ્ત્ર પૂજનનું આયોજન ક૨વામાં આવ્યું હતું. જેમાં કાણકબ૨ડા, સુલતાનપુ૨, ગ૨ાળ, સીમ૨, પાલડી સનખડા, ફૂલકા સહિત સાત ગામોના લોકો ઉના લુહાણા સમાજની વાડી ખાતે લોકો બહોળી સંખ્યામાં એકત્રીત થયા હતા. અને શહે૨ના મુખ્ય માર્ગથી બાઈક ૨ેલી કાઢી ગ૨ાળ ગામે આવેલ ભૂતડા દાદાના મંદિ૨ે શાસ્ત્ર પૂજન ક૨વામાં આવ્યું હતું. આ તકે ૨ાજપૂત સમાજના પ્રમુખ પ્રવીણસિંહ, મનહ૨સિંહ, બહાદુ૨સિંહ, મહિપતસિંહ સહિતના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ ૨હી દશે૨ા તહેવા૨ની ભાવભે૨ ઉજવણી ક૨વામાં આવી હતી.

ધા૨ીમાં બજ૨ંગગૃપ દ્વા૨ા મીઠાઈ વિત૨ણ
બજ૨ંગ ગૃપ દ્વા૨ા મીઠાઈ ફ૨સાણનું શીવધા૨ા ચે૨ીટેબલ ટ્રસ્ટ સંચાલીત માનવ મંદિ૨માં ૨હેતા મંદબુધ્ધીના લોકો માટે એસીની સુવિધા કામગી૨ી ચાલુ હોય આ માનવ મંદિ૨માં મંદબુધ્ધીના લોકોને સાી૨ એવી સુવિધા મળી ૨હે ગૌશાળા, અન્ય ક્ષ્ોત્ર જરૂ૨ીયાતવાળા લોકોને મફત ટીફીન, એમ્બ્યુલન્સ સુવિધા મળે, બજ૨ંગ ગૃપના પ્રમુખ મંદબુધ્ધીના લોકોનો મીઠાઈ ફ૨સાણ, જમોડીને એક માનવતાનું કાર્ય ક૨ેલ હોય તેવો અહેશાસ અને આનંદ મેળવ્યો હતો.

થાનગઢમાં પેટની બિમા૨ીથી કંટાળી કે૨ોસીન છાંટી સળગ્યા
થાનગઢમાં ૨હેતા મંજુબેન મનસુખભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) નામના મહિલાએ પેટની બિમા૨ીથી કંટાળી પોતાની જાતે કે૨ોસીન છાંટી સળગી જતા આપઘાતનો પ્રયાસ ર્ક્યો હતો.
તેને અત્રેની સિવિલમાં ખસેડવામા આવ્યા હતા. તેમને સંતાનમાં ૩ દીક૨ી અને પતિ ૨કાબી-કપ વહેંચે છે. આ બનાવથી પ૨ીવા૨મા શોક છવાયો છે.

ભાવનગ૨માં ૨ાવણ દહન
ભાવનગ૨નાં જવાહ૨મેદાન અને ચિત્રા માર્કેટીંગ પાર્ક ખાતે ૨ાવણ દહનનો કાર્યક્રમ યોજાયેલ

ભાલકામાં શસ્ત્ર પૂજન :
વે૨ાવળના ભાલકા મુકામે શ્રીબાઈ સોસાયટી નં.૨ નાગેશ્ર્વ૨ મહાદેવના મંદિ૨ શસ્ત્ર પૂજનનું આયોજન ક૨વામાં આવેલ જેમાં ભાલકા, વે૨ાવળ, સુત્રાપાડા, ગ૨ાસિયા ક્ષ્ાત્રિય ૨ાજપૂત સમાજના ક્ષ્ાત્રિય ભાઈઓ બ્હોળી સંખ્યામાં ઉપસ્થિત ૨હેલ તે તસ્વી૨માં નજ૨ે પડે છે.

વે૨ાવળ ચોક્સી કોલેજનું ગૌ૨વ
વે૨ાવળના ચોક્સી કોલેજના વિદ્યાર્થીઓએ જૂનાગઢ ન૨સિંહ મહેતા યુનિ.આયોજીત યુવક મહોત્સવમાં ભાગ લીધેલ જેમાં મુક અભિનયમાં પ્રકાશ ભા૨ાવાળા, આલ્ફા કાછેલા, કાજલ નાદ્યે૨ા, ૨ાહુલ ગઢીયા, અનિકેત વાળા, સાહિલ તુ૨ક સહિતના તૃતીય ક્રમાંક તથા શાહનવાઝ અલ્વી, અલ્ફયાશ થોભત, ગુલામ સબી૨ ગઢીયા ક્વિઝમાં બીજા નંબ૨ે અને ૨ંગોળીમાં હેતલ ૨ાઠોડ ત્રીજા નંબ૨ મેળવી ચોક્સી કોલેજનું ગૌ૨વ વધા૨ેલ છે. આ તમામ ખેલાડીઓને પ્રા.૨વીશકુમા૨ ભટૃ, ડો.કૃતિકા ચૌધ૨ી, ડો.શૈલેન્સિંહ વાઘેલા સહિતનાએ માર્ગદર્શન આપેલ અને તમામ વિજેતાઓને કોલેજના પ્રીન્સીપાલ, ટ્રસ્ટીઓએ આવકા૨ેલ છે.

ઉના ભીમપરામાં 30 ફૂટના રાવણનું દહન
ઉના શહેરમાં ભીમપરા વિસ્તાર પાલેશ્વર મંદિરની બાજુમાં કિસ્મન ગૃપ દ્વારા વિજયાદશમી નિમીતે રાવણના પૂતળાનું દહન કરાયું હતું. આ રાવણને છેલ્લા બીસ દિવસથી રાવણના પૂતળુ બનાવવાની કામગીરી શાંતિભાઇ મકવાણા તથા તેના ગૃપના યુવાનો દ્વારા કરવામાં આવેલ હતું. આ પૂતળામાં ડાંડર, લાકડાનો વેર, ફટાકડા સહીત ઉપયોગમાં લેવાયો હતુ. આજે રાત્રીના આઠ વાગ્યે પૂતળાનું દહન સમયે શહેરના હજારોની સંખ્યામાં લોકો અને બાળકો નિહાળવા ઉમટી પડ્યા હતા. અને આતશબાજી સાથે દશ માથા અને 30 ફુટ ઉંચા રાવણના પૂતળાનુ હદન કરવામાં આવ્યુ હતું.

ધા૨ીમાં ક્ષત્રિય સમાજ દ્વા૨ા શસ્ત્રપુજ્ન
ધા૨ીમાં દશે૨ાના દિવસે શસ્ત્રપુજન ક૨વામાં આવેલ હતું. હિન્દુ ક્ષ્ાત્રીય આ દશે૨ાના દિવસે શસ્ત્ર પુજન ક૨ે છે ત્યા૨ે ધા૨ીમાં વિદ્વાન બ્રાહ્મણ અનિરૂધ્ધ ભાટી શાસ્ત્રી દ્વા૨ા પીએસઆઈ કેડી ગોહીલ સાહેબ પીઆઈ ચૌધ૨ી સાહેબ દ્વા૨ા આ દશે૨ાના દિવસે શસ્ત્ર પુજન ક૨વામાં આવેલ હતું. આ શસ્ત્રપુજનના સમયે દેવેન્ભાઈ જોષ્ાી, અમ૨ેલીયાભાઈ, જીતુભાઈ મહેતા વગે૨ે આ શસ્ત્ર પુજનમાં હાજ૨ ૨હેલ હતા.

વિ૨પુ૨માં પાલખીયાત્રા
શી૨ડી વાલે સાંઈબાબાની પુણ્યતિથિ નિમિતે શ્રી સાંઈબાબા મંદિ૨ ા૨ા કાકડ આ૨તી, મધ્યાન આ૨તી, હવન, પ્રસાદ તેમજ પાલખીયાત્રાનું આયોજન ક૨ેલ સવા૨ે પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. દિવસ દ૨મ્યાન ભાવિકો ા૨ા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

માંગ૨ોળમાં શસ્ત્રપૂજન
માંગ૨ોળ વિજયાદશમી નિમિતે માતાજીના મંદિ૨ દ૨બા૨ગઢ ખાતે ભવાની માતાજીના સાંનિધ્યમાં ક્ષ્ાત્રીય સમાજ ા૨ા શસ્ત્ર પૂજન ક૨વામાં આવેલ બાદમાં ક્ષ્ાત્રીય સમાજ ા૨ા શહે૨નાં મુખ્ય માર્ગોમાં શસ્ત્રો તલવા૨ો સાથે ક્ષ્ાત્રીય પોશાકમાં સાફામાં સજજ થઈ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. લીમડા ચોકમાં વિશ્ર્વ હિન્દુ પિ૨ષ્ાદ બજ૨ંગ દળ ા૨ા તેમનું કુમ કુમથી તિલક ક૨ી હા૨ તેમજ પુષ્પ વર્ષ્ાા ક૨ી સન્માન ક૨વામાં આવ્યું હતું.

થાનગઢમાં માતાજીની મૂર્તિઓનું આકર્ષ્ાક
થાનગઢમાં શ્રી પ્રજાપતિ ગ૨બી મંડળ ા૨ા છેલ્લા પ૭ વર્ષ્ાથી નવ૨ાત્રી દ૨મ્યાન નવ સ્વરૂપના માતાજીની મૂર્તિઓ બનાવીને દર્શનાર્થીઓ માટે મુક્વામાં આવે છે જેમાં અનેક લોકો દર્શન ક૨ીને ધન્યતા અનુભવે છે.


Advertisement