ચૂંટણી નજીક અાવે છે અેટલે હવે રામ મંદિરનો મુદો અારઅેસઅેસ ઉઠાવી રહી છે : પ્રવિણ તોગડીયા

19 October 2018 07:13 PM
Ahmedabad Gujarat Politics
  • ચૂંટણી નજીક અાવે છે અેટલે હવે રામ મંદિરનો મુદો અારઅેસઅેસ ઉઠાવી રહી છે : પ્રવિણ તોગડીયા

Advertisement

અમદાવાદ, તા. ૧૯ અયોઘ્યામાં રામ મંદિરના નિમાૅણ બાબતે અારઅેસઅેસ વડા મોહન ભાગવત અને પ્રવિણ તોગડીયા અામને સામને અાવી ગયા છે. તોગડીયાઅે સંસદમાં કાયદો બનાવીને રામ મંદિરનું નિમાૅણ શરૂ કરવા સરકારને કહયું હતું. તોગડીયાઅે કહયું હતું ચાર વષૅમાં સરકાર અને અારઅેસઅેસને રામ કેમ યાદ ન અાવ્યા ? ચૂંટણી નજીક અાવી અેટલે મંદિરની યાદ અાવી. તોગડીયાઅે અારોપ લગાવ્યો કે સાડા ચાર વષૅથી રામ ભકતોનો અવાજ દબાવવામાં અાવ્યો છે. વષૅ ર૦૧૭માં રામ મંદિરમાં સંસદના કાયદા અંગે બોલવાથી રોકયો હતો અને થોડા દિવસ પહેલા રામ મંદિર માટે અાંદોલન કરનાર સંત પરમહંસદાસને યુપી પોલીસે ધસડીને લઈ ગઈ હતી. ત્યારે સરકાર અને અારઅેસઅેસ બંને ચૂપ રહયા. વીહિપથી અલગ થયા બાદ પ્રવીણ તોગડીયાના પ્રહાર


Advertisement