સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અાયોજીત U-૧૪ રાજકોટ ક્રિકેટ કપ-ર૦૧૮ માં YB SPORTS ચેમ્પિયન બની

19 October 2018 05:43 PM
Rajkot Saurashtra
  • સૌરાષ્ટ્રમાં પ્રથમવાર અાયોજીત U-૧૪ રાજકોટ ક્રિકેટ કપ-ર૦૧૮ માં YB SPORTS ચેમ્પિયન બની

ટીમના કેપ્ટન રેહાન દલ મેન અોફ ધ મેચ અને ઝેદ બાંભણિયા મેન અોફ ધ સીરીઝનો ખીતાબ જીત્યા

Advertisement

રાજકોટ તા. ૧૯ સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત U-14 કલબ ક્રિકેટ ચેમ્પિયનશીપનું અાયોજન અેક્ષ-રણજીટ્રોફી પ્લેયર અને સૌરાષ્ટ્ર ક્રિકેટ અેસોસીઅેશનના જૂનિયર સિલેકટર અને કોચ જેવા કે પીન્ટુ ગોસાઈ, જૂનિયર કોચ પારસ ત્રિવેદી, અમિત શુકલ અને રવિ સોની અે અા સુંદર ટુનાૅમેન્ટનું અાયોજન SNK સ્કૂલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં અાવેલ છે. જેમાં કૂલ ૧ર ટીમોઅે ભાગ લીધો હતો. અા તમામ ટીમોને 2-2 લીગ મેચ અાપવામાં અાવ્યા હતા. જેમાં YB SPORTS લીગ, સેમિરુફાઈનલ તેમજ ફાઈનલ અેમ ચાર મેચમાં જીતી અને અાજરોજ ચેમ્પિયન થયેલ છે. જેમાં મુખ્ય મહેમાન અેક્ષરુરણજી ટ્રોફી કેપ્ટન મહેન્દ્રભાઈ રાજદેવ, અતુલભાઈ કારિયા, YB SPORTS ACADEMY બહબમભોથ પે્રસિડેન્ટ મનહરભાઈ ધાંધા, અેક્ષ-રણજી ટ્રોફી યુસુફ બાંભણિયા, ‘અલતાફ મચૅન્ટ, પૂનમ પંડિત, તમામ મહાનુભાવોઅે અાખો મેચ નિહાળ્યો હતો. પુરા ટુનાૅમેન્ટની રૂપરેખા. YB SPORTS પ્રથમ મેચ SNK સ્કૂલ સામે, જેમાં YB SPORTS પ્રથમ બેટિગ કરી ૧૩૮ રન કયાૅ હતા. જેમાં મહત્વનો ફાળો ટીમના કેપ્ટન ઝેદ બાંભણિયા ૪૮ રન (9 FOURS) ર વિકેટ અને રેહાન દલ 52 રન (7 FOURS) તેમજ વિશાલ જાેષી ૩ વિકેટના પરફોમૅન્સથી ટીમને જીત અપાવી હતી. અાજરોજ ફાઈનલ શ્રીજી સ્પોટૅસ V/S YB SPORTS માં YB SPORTS અે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીગ કરેલ. રપ અોવરમાં શ્રીજી સ્પોટૅસઅે ૧૧ર રન કયાૅ હતા. જેમાં રેહાન દલ ૪પ રન, બીવાંશુ રે ૩ર રન, તેમજ ઝેદ બાંભણિયા અને વિરાજ વિરડીયા અે ર૦-ર૦ રન કરી YB SPORTSની ટીમને પ્રથમ U-14 ચેમ્પિયનશીપમાં જીત અપાવી હતી. રેહાન દલ મેન અોફ ધ મેચ, ઝેદ બાંભણિયા મેન અોફ ધ સીરીઝ અને વિશાલ જાેષી બેસ્ટ બોલર અોફ ટૂનાૅમેન્ટ તેમજ વિરાજ વિરડીયાને બેસ્ટ વિકેટ કીપરના પુરસ્કારથી સન્માનિત કરવામાં અાવ્યા હતા. અા સફળતા મેળવ્યા બાદ YB SPORTS ટીમના કોચ યુસુફ બામભણીયા તેમજ તેમની ટીમના બાળકોઅે સાંજ સમાચારની મુલાકાત લીધી હતી.


Advertisement