સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

18 October 2018 12:05 PM
Saurashtra
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર
  • સૌરાષ્ટ્રના સંક્ષિપ્ત સમાચર

Advertisement

મહિષાસુર વધ રાસ જોવા લોકોની ભીડ જામી
ગોંડલના મોટી બજાર ખાતે આવેલ રાયજાદા શેરીમાં છેલ્લા 28 વર્ષથી શ્રી ખોડીયાર ગરબી મંડળ નું આયોજન કરવામાં આવી રહ્યું છે આ ગરમીમાં મહિષાસુરનો વધ રાસ ખૂબ પ્રચલિત હોય શેરીના બે યુવાનો દ્વારા મહિષાસુરનું પાત્ર ભજવવામાં આવતું હોય આ રાસ જોવા શહેરમાં ઠેર ઠેર થી લોકો ઉમટી પડતા હોય છે, આ ગરમીના કાર્યને સફળ બનાવવા શિવસેના ઉપપ્રમુખ પ્રતિકભાઇ ચૌહાણ રાહુલભાઈ રાદડિયા તેમજ અર્જુન ભાઈ ચૌહાણ સહિતના સદસ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

ગોંડલમાં છવાયો 45 વર્ષ જૂની પ્રાચીન જય અંબે ગરબીના ગરબાની રમઝટ સાથે નવરાત્રીનો ઉમંગ
ગોંડલમાં અલગ-અલગ સ્થાનો ઉપર નાની-મોટી ગરબી મંડળના સંચાલકો દ્વારા નવરાત્રિના તહેવારોમાં પ્રાચીન, અર્વાચીન અર્વાચીન અને પરંપરાગત ગરબાઓના માધ્યમથી માતાજીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે.

કોટડીયા પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ
ગોંડલના નેશનલ હાઇવે પર ઉમવાડા ચોકડી પાસે આવેલ સમસ્ત કોટડીયા પરિવાર ના કુળદેવીના મંદિરે પ્રતિવર્ષ મુજબ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવચંડી યજ્ઞ, સરસ્વતી સન્માન સમારોહ તેમજ પરિવારના બાળકો માટે વેશભૂષા હરીફાઈ નું આયોજન કરવામાં આવ્યું હતું, આમંત્રિત મહેમાનો હસ્તે સમાજના તેજસ્વી તારલાઓને સર્ટિફિકેટ, પારિતોષિક એનાયત કરાયા હતા, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોટડીયા પરિવાર જનોએ જહેમત ઉઠાવી હતી.

ગોંડલના ભુવનેશ્ર્વરી મંદિરે અષ્ટમી યજ્ઞનું આયોજન થયુ
પ્રતિ વર્ષ મુજબ ભુવનેશ્વરી મંદિરે નવરાત્રી પર્વ દબદબાભેર ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો, આ માટે દેશ-વિદેશથી અનેક ભક્તો મા ભુવનેશ્વરી ની ભક્તિ માટે ગોંડલ આવી પહોંચ્યા હતા, નવરાત્રિના પ્રથમ દિવસે વહેલી સવારે 4 વાગ્યાથી અનુષ્ઠાન પૂજ્ય ઘનશ્યામજી મહારાજ અને રવિદર્શનજીની નિશ્રામાં શરૂ થયા હતા, બાદમાં બીજમંત્ર જાપ, માંભુવનેશ્વરી તેમજ ગણપતિ પૂજન, શ્રી ભુવનેશ્વર મહાદેવજીની આરતી, સાત વાગે શ્રી ભુવનેશ્વરી માતાજીની આરતી, સત્સંગસભા, સમૂહ ચંડીપાઠ પઠન તેમજ પ્રત્યક્ષ નવદુર્ગા પૂજન, કુમારિકા પૂજન.

ગોંડલ ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા વિજયાદશમી મહોત્સવ ઉજવવામાં આવશે
ક્ષત્રિય સમાજના ઉમદા આદર્શો અને સંસ્કાર રૂપી સમૃદ્ધિ વારસાને તેમજ ગૌરવંતા ભૂતકાળની યાદ કરવા ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા તારીખ 18 ના વિજયા દશમી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે જેમાં બપોરે 3:00 રાજપૂત સમાજ ભવન ખાતે તલવારબાજી, બાદમાં શસ્ત્ર પૂજન તેમજ સાંજે 4:30 કલાકે રેલી પ્રસ્થાન કરશે જે શહેરના રાજમાર્ગો પર ફરી શ્રી આશાપુરા મંદિરે વિસર્જન પામનાર છે, તો આ તકે ક્ષત્રિય યુવાનો, વડીલો એ પરંપરાગત પોશાક, સાફા-પાઘડી તેમજ તલવાર અને કટાર સાથે હાજર રહેવા સંગઠનની યાદીમાં જણાવાયું છે.

બોટાદનું ગૌ૨વ
ગઢડા ખાતે તાજેત૨માં જિલ્લા કક્ષ્ાાની (બોટાદ) વોલીબોલની ખેલ મહાકુંભની સ્પર્ધા થયેલ તેમા ભદ્રાવડી હાઈસ્કુલની અંડ૨-૧૪ બહેનો પ્રથમ તેમજ અંડ૨ ૧૭ બહેનો એ બીજુ સ્થાન પ્રાપ્ત ક૨ેલ અને બોટાદનું ગૌ૨વ વધા૨ેલ તેમજ આવના૨ા સમયમાં ૨ાજયકક્ષ્ાાએ બોટાદ જિલ્લાનું નેતૃત્વ ક૨શે તે બદલ શાળાના આચાર્ય તેમજ સ્પોર્ટસ શિક્ષ્ાક પી.સી. વિ૨જા તેમજ શાળા સંચાલકોએ ખેલાડીઓને અભિનંદન પાઠવેલ.

અમરેલીમાં અશ્ર્વમેઘ ગૃ્રપ દ્વારા નવરાત્રી મહોત્સવની ઉજવણી
અમરેલીનાં સેવાભાવી ગૃ્રપ અશ્ર્વમેઘ એન્નયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરમાં છેલ્લા 7 વર્ષથી ઉજવાતી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે દરેક ખેલૈયાઓને જેમાં 0 થી 7 વર્ષ, 8 થી 18 વર્ષ અને 18 વર્ષથી ઉપરનાં ખેલૈયાઓને પ્રિન્સ-પ્રિન્સેસ તેમજ બેસ્ટ ડ્રેસનાં ઈનામથી પ્રોત્સાહીત કરવામાં આવે છે. કુલ ર7 ઈનામ આપવામાં આવે છે.

અમ૨ેલી જિલ્લામાં ક્સિાન સંઘનું આવેદન
ભા૨તીય ક્સિાન સંઘ ા૨ા લાઠી, બાબ૨ા સહિતનાં શહે૨ોમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યા તો ભાજપનાં અગ્રણી લાભુભાઈ અકબ૨ી, અમ૨ેલી તાલુકા કોંગ્રેસ ા૨ા પણ જિલ્લાને અસ૨ગ્રસ્ત જાહે૨ ક૨વાની માંગ ક૨વામાં આવી છે. આવેદનપત્રમાં જણાવેલ છે કે, તાત્કાલીક ક્રોપ કટીંગ ક૨ીને પાક વીમાની ૨કમ ચુક્વવા, વીજ બીલ માફ ક૨વા, ખેત ઓજા૨ો પ૨નાં ક૨વે૨ા ૨દ ક૨વા, પાણી આપવા, પશુપાલકોને ઘાસચા૨ો આપવા સહિતની માંગ ક૨વામાં આવી હતી.

મેંદ૨ડામાં બ્રહ્માકુમા૨ીની નવ૨ાત્રી મહોત્સવની ઉજવણી
બ્રહ્માકુમા૨ી મેંદ૨ડા સેવા કેન્ આયોજીત નવ૨ાત્રી ઉજવણીના ભાગરૂપે સ્થાનિક સેવા કેન્ પ૨ ચૈતન્ય દેવીઓની ઝાંખી નવ૨ાત્રીના નવલા દિવસોમાં પ્રથમ નો૨તાથી દશે૨ા સુધી સુંદ૨ આયોજન ક૨ેલ.જેમાં જગદંબા, અંબા, લક્ષ્મી, સ૨સ્વતી, કાલીકા, બહુચ૨ા, ગાયત્રીઅને ખોડલ માં ખોડીયા૨ ખમકા૨ીના સાક્ષ્ાાત દર્શન ક૨વા શહે૨ના તથા આજુબાજુના ગ્રામ્ય લોકો ઉમટી પડેલ આવું સુંદ૨ આયોજન જોઈ લોકો પ્રભાવિત થયેલ, કાર્યક્રમનું સફળ સંચાલન બ્રા. કુ. ગીતાબેન, બ્ર.કુ. ઈલાબેન ા૨ા ક૨વામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્માકુમા૨ીઝ પિ૨વા૨ ા૨ા જહેમત ઉઠાવેલ.  

મેંદ૨ડા પંથકના ક્સિાનને સહાય ચૂક્વાઈ
મેંદ૨ડા તાલુકાના લીલવા ગામે આંબાના બગીચામાં કામ ક૨તા સમયે શ્રમિક રૂડાભાઈ વશ૨ામભાઈ કિંદ૨ખેડીયા ઉ.વ.પ૦ ઉપ૨ જંગલી ભુંડ (ડુકક૨) હુમલો ક૨તા તેમનું તા. ૨૨/૬/૨૦૧૮ના ૨ોજ મૃત્યુ થયેલ. જેમાં મેંદ૨ડા તાલુકા ભાજપની ટીમ અને પૂર્વ મંત્રી ૨તિભાઈ સુ૨ેજા ા૨ા નાયબ વન સં૨ક્ષ્ાણક ગી૨ પશ્ર્ચિમ વિભાગ જૂનાગઢને ૨જુઆત ક૨તા ૨ાજય સ૨કા૨ ા૨ા ચા૨ લાખ જેવી માતબ૨ સહાયનો ચેક ૨ેન્જ ફો૨ેસ્ટ૨ ઓફિસ૨ શ્રી ખાંભલા મેંદ૨ડા તાલુકા ભાજપના પ્રમુખ સંજયભાઈ છોડવાડીયા, તાલુકા ભાજપના મહામંત્રી સવજીભાઈ કાનાણી, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિનુભાઈ ૨ાખલીયા, લીલયા ગ્રા.પં.ના પૂર્વ સ૨પંચશ્રી પ૨સોતમભાઈ ભાખ૨ સહિતના ઉપસ્થિત ૨હી મૃતકના પત્ની પુ૨ીબેન રૂડાભાઈ કિંદ૨ખેડીયાને ચેક અર્પણ ક૨વમાં આવેલ.

વિસાવદ૨ ૨ાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ ા૨ા શિવશક્તિ ગ૨બીમાં શસ્ત્રપૂજન
વિસાવદ૨ ૨ાષ્ટ્રીય સ્વયંમ અધિક સંઘ ા૨ા તા. ૧૬/૧૦/૧૮ના ૨ાત્રે ૯.૩૦ કલાકે વિસાવદ૨નું પ્રાચીન કાશી વિશ્ર્વનાથના મંદિ૨ે મહંત શ્રી હિ૨ાપુ૨ી બાપુના માર્ગદર્શનથી ચાલતી શીવ શક્તિ ગ૨બીના ચાચ૨ ચોકમાં મા ભગવતીના સાંનિધ્યમાં શસ્ત્ર પૂજન ક૨વામાં આવેલ હતું.

વિસાવદ૨ શાયોના ગ્રુપ આયોજીત નવ૨ાત્રી મહોત્સવ
વિસાવદ૨ ખાતે છેલ્લા દસ વર્ષ્ાથી ખેલૈયાઓ તેમજ નાના-નાના બાળકોને મનો૨ંજન પુરૂ પાડી ૨હેલ શાયોના ગ્રુપ વિસાવદ૨ ા૨ા ૨ાસ-ગ૨બાની ૨મઝટ સાથે નાના-નાના ભૂલકાઓના જન્મદિવસની દ૨૨ોજ બાળકોનાં માતા-પિતા મહેમાનો તેમજ ખેલૈયાઓની ઉપસ્થિતમાં ૨ંગા૨ંગ ઉજવણી સાથે કેક કાપી પાિ૨વાિ૨ક ભાવનાનો માહોલ જોવા મળે છે. છેલ્લા ઘણા વર્ષ્ાોથી વિસાવદ૨નાં જે.પી.છતાણી ત૨ફથી કેકનું સુંદ૨ આયોજન ક૨વામાં આવે છે.

સોમનાથમાં લઘુરૂ
સોમનાથ મહાદેવનાં સાંનિધ્યમાં આર્ટ ઓફ લિવિંગના પ૨મ પૂજય શ્રી શ્રી ૨વિશંક૨જી પધા૨શે સોમનાથ મહાદેવની બાજુમાં આવેલ હાઈવે ૨ોડ ઉપ૨ આવેલ સદભાવના ગ્રાઉન્ડમાં તા. ૬/૧૧ને મંગળવા૨ના આગમન થશે. સોમનાથ મહાદેવના મંદિ૨માં રૂાભિષ્ોક ક૨ી સાંજે ૬ કલાકે સોમનાથ સદભાવના ગ્રાઉન્ડમાં મહારૂ પુજા તેમજ મહા સત્સંગનું ભવ્ય આયોજન થશે આ કાર્યક્રમમાં સફળ બનાવવામાં આર્ટ ઓફ લીવીંગના કાર્યક૨ો ા૨ા તડામા૨ તૈયા૨ીઓ ક૨ી ૨હેલ છે. 

ટંકા૨ાના અમ૨ાપ૨ના યુવાનનું સ્વાઈન ફલુની સા૨વા૨ દ૨મ્યાન મૃત્યુ
ટંકા૨ા તાલુકાના અમ૨ાપ૨ ગામના ૪પ વર્ષ્ાના યુવાનના ૨ીપોર્ટ સ્વાઈનફલુ પોસીટીવ આવતા સા૨વા૨ માટે ૨ાજકોટ ખાનગી દવાખાનામાં દાખલ ક૨ાયેલ.
પ૨ંતુ સા૨વા૨ કા૨ગત ન થતા યુવાનનું મૃત્યું થયેલ છે.

મેંદ૨ડા મધ્યમાંથી પસા૨ થતો મેંદ૨ડા સાસણ(ગી૨) ૨ોડ આ૨.સી.સી.થી બનાવવામાં આવશે
મેંદ૨ડા લાંબા સમયથી મેંદ૨ડાના વચ્ચેથી પસા૨ થતો મેઈન ૨ોડ અતિ બિસ્મા૨ હાલતમાં હતો તેને ૭૭ લાખના ખર્ચે આ૨.સી.સી.થી બનાવવામાં આવશે આ ૨ોડ પહેલા ડામ૨થી બનાવવાનો હતો પણ મેંદ૨ડાના તાલુકા ભાજપના આગેવાનો તથા જિલ્લા ભાજપના આગેવાનો ા૨ા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલને ધા૨દા૨ ૨જુઆતથી તાત્કાલીક અસ૨થી જોબ નંબ૨ ફાળવતા૭૭ લાખના ખર્ચે આ૨.સી.સી. ૨ોડ બનશે જેનું પ્રાથમિક કામ પણ શરૂ થઈ ગયેલ છે.


Advertisement