ડુંગળીની રિટેલ કિંમતમાં વધુ વધારો થશે : લોકો ઉપર બોજ

17 October 2018 03:19 PM
Business India
  • ડુંગળીની રિટેલ કિંમતમાં વધુ વધારો થશે : લોકો ઉપર બોજ

તહેવાર પર કિંમત ૪૦-૪૫ રૂપિયા થઇ શકે : હોલસેલ ડુંગળીની કિંમત થોડાક દિૃવસમાં ૫૦ ટકા વધી

Advertisement

પુણે,તા. ૧૭
ડુંગળીની કિંમતોમાં ફરી એકવાર વધારો શરૂ થઇ ગયો છે. મહારાષ્ટ્રના લાસલગાવ મંડીમાં હોલસ્ોલ ડુંગળીની કિંમત છેલ્લા દિૃવસોમાં ૫૦ ટકા સુધી વધી ગઇ છે. વેપારીઓ દ્વારા દૃાવો કરવામાં આવી રહૃાો છે કે રાજ્યમાં દૃુકાળની સ્થિતીના કારણે આ વખતે ડુંગળીનુ ઉત્પાદૃન ઓછુ રહેનાર છે. લાસગાવ એશિયાની સૌથી મોટી ડુંગળી મંડી છે.
દિૃવાળીના પ્રસંગે હોલસેલ માર્કેટ બંધ રહેશે. જેથી ડુંગળીની કિંમત વધીને ૪૦થી ૪૫ રૂપિયા સુધી પહોંચી શકે છે. દૃેશભરમાં ડુંગળીની કિંમતો લાસગાંવમાં એપીએમસીની દ્રષ્ટિએ નક્કી કરવામાં આવે છે. ગયા શુક્રવારે ડુંગળીની સરેરાશ હોલસેલ કિંમત ૧૨ રૂપિયા પ્રતિ કિલો હતી. જે વધીને હવે ૧૮ રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે. હાલમાં દૃેશના જુદૃા જુદૃા ભાગોમાં ડુંગળીની કિંમત ૧૫થી ૨૦ રૂપિયા પ્રતિ કિલો થયેલી છે. વેપારીઓ દ્વારા દૃાવો કરવામાં આવી રહૃાો છે કે લાંબા સમય સુઘી વરસાદૃ ન થવાના કારણે તેમજ ગરમી વધવાના કારણે ડુંગળીના ખરિફ પાકમાં ઘટાડો થઇ શકે છે. તહેવારની સિઝનની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ડુંગળીની િંકમતો ફરી એકવાર રડાવી શકે છે. સામાન્ય લોકોના બજેટને બગાડી
શકે છે.


Advertisement