કાલાવડ તાલુકાના ખરેડી ગામે 10 ગામના ખેડૂતોએ અનોખો વિરોધ

15 October 2018 07:32 PM
Video

Advertisement

કાલાવડ તાલુકાના ખરેડી ગામે 10 ગામના ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો. જેમાં ખેડૂતોએ આજે બળદગાડુ વચ્ચે રાખી ફરતે રાસ રમ્યા હતા જેને દુષ્કાળ રાસ નામ આપ્યું હતું વધુમાં કે કહ્યું પાકવીમો આપો નહીતર 10 ગામને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો.


Advertisement