શહેરના લક્ષ્મીનગર સોસાયટીમાં ઓફિસના માલીકે કરી આત્મહત્યા….

15 October 2018 07:25 PM
Video

Advertisement

રાજકોટ શહેરના લક્ષ્મીનગર સોસાયટીમાં માર્કેટિંગની ઓફિસના માલીકે આત્મહત્યા કરી હતી, રાધે માર્કેટિંગની ઓફિસમાં જ તેમના માલિકે ગળે ફાંસોખાઈને તેમનું જીવન ટુંકાવ્યું હતું. મૃતક સુરેન્દ્રનગરના રહેવાસી અને રાજકોટમાં ધંધો કરતો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આત્મહત્યા ક્યા કારણોસર કરી છે તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.....


Advertisement