વડોદરામાં ભરણપોષણ ન ભરાતા કાઢી જેલ યાત્રા....

15 October 2018 07:17 PM
Video

Advertisement

વડોદરામાં ફેમેલી કોર્ટે ભરણપોષણ માટે એક વ્યક્તિને વોરંટ જાહેર કર્યું હતું તે ભરણપોષણ ન ભરી શકતા તેમણે જેલ યાત્રા કાઢી હતી જેમાં જેની સામે ભરણપોષણના કેસ ચાલે છે તે પણ જોડાયા હતા હેમંત રાજપૂત નામના યુવાને આ રેલી કાઢી હતી


Advertisement