વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દ્રારા પોલીસ હેડકવાૅટરના ગ્રાઉન્ડમાં દિવ્યાંગો માટે રાસઉત્સવનું અાયોજન

11 October 2018 06:46 PM
Rajkot
Advertisement

રાજકોટ તા. ૧૧ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્રારા રાજકોટમાં છેલ્લા ચાર વષૅથી દિવ્યાંગો માટે રાજય કક્ષાનો દિવ્યાંગ રાશ ઉત્સવનું ભવ્ય અાયોજન કરવામાં અાવે છે. દિવ્યાંગ લોકો સમાજનો અેક અભિા અંગ છે . અા અનુસંધાને તા. ર૪રુ૧૦રુર૦૧૮ને ગુરૂવારના રોજ સારું થતી શરદપૂણિૅમાની રઢિયાળી રાતે પોલીસ હેડકવોટર ગ્રાઉન્ડ રાજકોટ ખાતે સાંજે પ થી ૧૦ દિવ્યાંગો માટે રાશ ઉત્સવનું ભવ્ય અાયોજન કરવામાં અાવ્યું છે. જેમાં દરેક શ્રેણીઅોમાં શ્રેષ્ઠ ખેલેયાઅોને ઈનામ પણ અાપવામાં અાવશે. અા કાયૅક્રમમાં ૪૦૦ થી વધુ દિવ્યાંગ ખેલેયાઅો ભાગ લેશે. રાજકોટ સહીત, અમદાવાદ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, વાંકાનેરથી દિવ્યાંગજાનો અા અાયોજનમાં જાેડાશે. અા ઉપરાંત વિવિધ પદવી મેળવનાર દિવ્યાંગજનોનંુ સન્માન કરશે, કાયૅક્રમનું માગૅદશૅન સંસ્થાના પ્રમુખ રાજુભાઈ કાકડિયા દ્રારા પૂરંંુ પાડવામાં અાવ્યંુ છે. દિવ્યાંગ જનોને પ્રોત્સાહનને પે્રરણા પૂરી પાડવા માટે મહેમાન તરીકે અધિકારીઅો અને પદાધિકારીઅો ઉપસ્થિત રહેશે. કાયૅક્રમને સફળ બનવા માટે વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ ટીમ અે જહેમત ઉઠાવીને પોતાનું યોગદાન પૂરંંુ પાડયું છે. સમગ્ર કાયૅક્રમનું અાયોજન અને સંચાલન દિવ્યાંગજનો કરી રહ્યા છે. વધુ માહિતી માટે તથા પાસ મેળવવા માટે મો. ૯૯૭૯૧ ૮રર૩૩, પર સંપકૅ કરવાનો રહેશે.


Advertisement