અાવતીકાલે વિલેપાલેૅ (મુંબઈ) ખાતે ગુણાનુવાદ સભા યોજાશે

11 October 2018 06:45 PM
Rajkot

ગોપાલ સંપ્રદાયના પૂ. હીરાબાઈ મ. કાળધમૅ પામતા

Advertisement

રાજકોટ, તા. ૧૧ લીંબડી ગોપાલ સંપ્રદાયના પૂ. ધન્યમુનિ મ.સા.ના અાજ્ઞાનુવતીૅ પૂ. હીરાબાઈ મ.સ. ૮૪ વષૅની વયે ૬ર વષૅના દીક્ષા પયાૅય સહિત તા. ૧૦ને બુધવારે મોરબીમાં કાળધમૅ પામતા બપોરે પાલખીયાત્રા નીકળી હતી. વિલેપાલેૅમાં કાલે તા. ૧રને શુક્રવારે સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ કલાકે પ્રવચન મઘ્યે પૂ. શ્રી ધીરગુરૂદેવની નિશ્રામાં ગુણાનુવાદ સભા યોજાશે.


Advertisement