રતલામમાં અા. શ્રી હેમચંદ્રસાગરસૂરીજી મ.ની ૧૬ દિવસીય સૂરીમંત્ર સાધનાનો પ્રારંભ

11 October 2018 06:42 PM
Rajkot
Advertisement

રાજકોટ, તા. ૧૧ જિનશાસન રત્ન અા.ભ.પૂ. શ્રી જિનચંદ્રસાગરસૂરીજી મહારાજ તથા જિનશાસન રત્ન, પ્રખર પ્રવચનકાર પૂ. અા. શ્રી હેમચંદ્રસાગરસૂરીજી મહારાજ અાદિ ઠાણા રતલામ જૈન સંઘમાં ચાતુમાૅસ અથેૅ બિરાજમાન છે. બંધુ બેલડીના અા.ભ.પૂ. શ્રી હેમચંદ્રસાગરસૂરીજી મહારાજે નવરાત્રીના પ્રથમ દિવસથી શરદ પૂણિૅમા સુધી મૌનરુઅેકાંત સાથે ૧૬ દિવસીય સૂરીમંત્ર સાધનારુગણધર ગૌતમ સ્વામીની ઉપાસના શરૂ કરી છે. તા. ૧૦ થી ર૩ અોકટોબર સુધી અારાધના ચાલશે તેમ અયોઘ્યાપુરમ તીથૅના ટ્રસ્ટી જયંતભાઈ મહેતાઅે જણાવેલ છે.


Advertisement