પ્રધાનમંત્રી વિમા યોજના સામે ઈન્સ્યુરન્સ કંપનીઓનો વિરોધ

11 October 2018 11:45 AM
India
  • પ્રધાનમંત્રી વિમા યોજના સામે ઈન્સ્યુરન્સ કંપનીઓનો વિરોધ

આ નીચા પ્રિમીયમમાં કલેઈમ ચૂકવવો અશકય

Advertisement

નવી દિલ્હી તા.11
ઈુસ્યુરન્સ ઓથોરીટી (ઈરડા)એ સ્પષ્ટ કર્યુ છે કે પર્સનલ એકસીડેન્ટ કલેઈમ હપ્તામાં ચૂકવી શકાશે.
પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના જે નોન લાઈફ કંપનીઓ રૂા.2 લાખનો વીમો રૂા.12ના વાર્ષિક પ્રીમીયમની આવે છે તે ઘણું નીચું પ્રીમીયમ છે. પ્રધાનમંત્રી વિમા યોજનામાં 24 બાય 7ની સુરક્ષા છે અને અકસ્માતની મોત સામે વિમા કલેઈમ આવે છે.
પણ વિમા કંપનીઓના જે એકસીડેન્ટ વિમા કવર છે તેમાં અલગ અલગ શરતો છે. જયારે વ્યક્તિ ખુદનું જ વાહન ચલાવતો હોય તે જરૂરી છે તથા આ પ્રકારના રાઈટર છે.


Advertisement