રાહત ઘસાવા લાગી: સરકારી ‘ઘટાડા’ બાદ ડિઝલ ફરી રૂા. ૧.ર૧ મોઘુ થઈ ગયુ

09 October 2018 01:42 PM
Gujarat
  • રાહત ઘસાવા લાગી: સરકારી ‘ઘટાડા’ બાદ ડિઝલ ફરી રૂા. ૧.ર૧ મોઘુ થઈ ગયુ

અાજે પેટ્રોલમાં ર૩ પૈસા તથા ડિઝલમાં પૈસાનો ભાવ વધારો

Advertisement

રાજકોટ તા. ૯ દેશભરમાં પેટ્રોલરુડીઝલના દૈનિક ભાવ વધઘટમાં çધણના ભાવોમાં વૃઘ્ધિ જાેવા મળી છે. દિલ્હી, મુંબઈની સરખામણીઅે ગુજરાત રાજયમાં ભાવો નીચા રહ્યા છે. કેન્દ્ર અને રાજય સરકારે ભાવોમાં રાહત અાપી હોવા છતાં રોજબરોજ çધણની કિમતોમાં ભાવ વધી રહ્યા છે. ગત ૪ અોકટોમ્બરે પેટ્રોલરુડીઝલમાં કેન્દ્ર અને રાજય સરકારે ભાવોમાં રાહત અાપતા તા. પ મીઅે પેટ્રોલ રૂા. ૭૮.૩૧ અને ડીઝલ રૂા. ૭૬.૭ (રાજકોટ શહેર) ભાવ રહ્યા બાદ અાજે પેટ્રોલ રૂા. ૭૯.૦પ અને ડીઝલ રૂા. ૭૭.ર૮ ભાવે વેંચાણ શરૂ છે. ભાવ ઘટાડાના નિણૅય બાદ અાજ દિન સુધીમાં પેટ્રોલમાં ૭૪ પૈસા અને ડીઝલમાં રૂા. ૧.ર૧ પૈસા (રાજકોટ શહેર) ભાવ વધારો થયો છે. çધણના ભાવોમાં સતત વૃઘ્ધિ જાેવા મળે છે ગુજરાતની સરખામણી હતી. દિલ્હીમાં અાજે ડીઝલ રૂા. ૮ર.ર૬ અને પેટ્રોલ રૂા. ૭૪.૧૧ અને મુંબઈ ડીઝલ ૮૭.ર૭ અને પેટ્રોલ રૂા. ૭૭.૬૮ ભાવ રહ્યો છે. ગુજરાત રાજય સરકારે çધણમાં રૂા. ર.પ૦ ની રાહત અાપી હતી. છતા અાજે ડીઝલ ર૩ પૈસા અને પેટ્રોલમાં ૩૦ પૈસાનો વધારો થયો છે. પેટ્રોલરુડીઝલનાં ભાવોમાં રાહત મળ્યા બાદ દૈનિક ભાવ વધઘટમાં çધણના ભાવો વધતા અામ જનતાને ફરી અાથિૅક બોજ સહન કરવાનો સમય અાવ્યો છે.


Advertisement