વિશ્ર્વની સૌથી મોંઘી વ્હીસ્કીની બોટલ વેંચાઇ 8.પ7 કરોડ રૂપિયામાં

04 October 2018 01:35 PM
Off-beat World
  • વિશ્ર્વની સૌથી મોંઘી વ્હીસ્કીની બોટલ વેંચાઇ 8.પ7 કરોડ રૂપિયામાં

Advertisement

સ્કોટલેન્ડના એડિનબર્ગ શહેરમાં જૂનાં અને અલભ્ય આલ્કોહોલિક પીણાનનાં ઓકશનમાં એક વ્હિસ્કીની બોટલે કરોડો રૂપિયામાં વેંચાઇને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. 1926માં એડિનબર્ગની મેકેલન ડિસ્ટલરીમાં બનેલી આ ખાસ વ્હીસ્કીની બોટલ એકદમ લિમિટેડ એડિશન હતી.
આ પ્રકારની વ્હિસ્કીની માત્ર 12 જ બોટલ બની હતી. એમાંથી એક બોટલ બોન્હેમ્સ વ્હિસ્કી ઓકશન કંપની દ્વારા 86,36,250 હોન્ગકોન્ગ ડોલર એટલે કે આશરે 8.પ7 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી.


Advertisement