લંડનમાં યોજાયું છે વર્લ્ડ ટેટૂ ક્ધવેન્શન

01 October 2018 04:50 PM
Off-beat World
  • લંડનમાં યોજાયું છે વર્લ્ડ ટેટૂ ક્ધવેન્શન

Advertisement

ઇસ્ટ લંડનના ટબેકો ડોકમાં ત્રણ દિવસનું 14મું ઇન્ટરનેશનલ ટેટુ ક્ધવેન્શન યોજાયું છે. જેમાં સાઉથ કોરીયા, જર્મની અને સ્પેન સહિત અનેક દેશોના વિશ્ર્વવિખ્યાત ટેટૂ-આર્ટિસ્ટોએ ભાગ લીધો છે. આ ટેટુ ક્ધવેન્શનમાં 400થી વધારે વિખ્યાત ટેટૂ આર્ટિસ્ટો તેમની કળા પ્રદર્શિત કરવા માટે આવ્યા છે. દરરોજ હજારો હજારો ટેટૂ-લવર્સ આ ક્ધવેન્શનમાં હાજરી આપે છે અને અવનવી ડિઝાઇનો જોઇને ખુશ થાય છે. કેટલાય આર્ટિસ્ટો ખુદ એવા છે જેમનાં શરીર જ કેન્વસ બની ગયા છે. તેમના શરીરનો કોઇ પણ ભાગ એવો નથી જયાં ટેટૂ ન હોય.


Advertisement