સ્વચ્છતા રેલીનું આયોજન : રેસકોર્સ મેદાનમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

24 September 2018 07:33 PM
Video

Advertisement

રાજકોટ એરપોર્ટમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે એરપોર્ટ કોલોની થી રેસકોર્સ રોડ, કિશનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક અને રેસકોર્સ પબ્લિક પાર્ક સુધી જશે, રેલી દરમિયાન જવાનો દ્વારા સ્વચ્છતા અંગે નારા લગાવ્યા હતા, રેસકોર્સ મેદાનમાં સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.


Advertisement