આગ બિલ્ડીંગ ના ત્રીજા મળે લાગવાથી CA ની ઓફિસમાં જરૂરી દસ્તાવેજો બળી

24 September 2018 07:06 PM
Video

Advertisement

રાજકોટ ના ઢેબર રોડ પર શ્રીમદભવન બિલ્ડીંગ માં આગ લાગી હતી આ આગ બિલ્ડીંગ ના ત્રીજા મળે લાગવાથી CA ની ઓફિસમાં જરૂરી દસ્તાવેજો બળી ને ખાખ થઇ ગયા હતા. જોકે આગ લાગવાની ઘટનાબાદ ફાયર બ્રિગેડની ટિમ પહોંચી હતી.


Advertisement