Morbi News

19 April 2018 03:42 PM

મોરબી પોસ્ટ ઓફિસના રીકરીંગ ખાતેદારો સાથે સ્ટાફની ડાંડાઇ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.19મોરબીની પોસ્ટ ઓફિસમાં રીકરીંગ ખાતામાં પૂરા પૈસા ભર્યા હોવા છતાં એક બે હપ્તા ભરેલ નથી તેવા જવાબો આપે છે. ગ્રાહકોને ભારે અસંતોષ થઇ રહ્યો હોય તેવું લાગે છે. પોસ્ટ ખાતામાં માણસોન...

19 April 2018 03:41 PM

મોરબી પાલિકાની અણઆવડતના કારણે શહેરમાં નર્કાગાર : કોંગ્રેસ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.19છેલ્લા ત્રણ માસથી મો.ન.પા.ના મોટાભાગના વિસ્તારો સફાઇના અભાવે નર્કાગાર થઇ ગયા છે. મુખ્ય બજારોમાં ઠલવાતા કચરા સમયસર ન ઉપડતા ભૂગર્ભ ગટર ચોકઅપ થઇ જાય છે નગરજનો આ કચરાનો નિકાલ કરવ...

19 April 2018 03:41 PM

મોરબીમાં મહિલાને માર મારવાના કેસમાં બે મહિલાને છ માસની સજા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.19મોરબીના માધાપર વિસ્તારમાં મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બે મહિલાઓને છ માસની સજા અને રૂપિયા 500-500નો દંડ ફટકાર્યો છે....

19 April 2018 03:41 PM

મોરબી મહેન્દ્રપરા વિસ્તારમાં મકાનમાંથી 6 બોટલ દારૂ સાથે એક પકડાયો: મકાન માલિકની શોધખોળ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.19મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે મકાનમાં રે કરવામાં આવતા મકાનમાંથી પોલીસે રૂ. 77,225ની કિંમતની 66 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કર...

19 April 2018 03:40 PM

મોરબીનાં જેતપર ગામે મંદિરનો પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

(જીજ્ઞેશ ભટ્ટ)મોરબી તા.19મોરબીના જેતપર ગામે આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિર જર્જરિત હાલતમાં હોય જેનું રીનોવેશન કરી નવું બનાવવાનું કામ પૂર્ણ થયા બાદ આગામી તા. 21 થી ત્રણ દિવસીય પુન: મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠ...

19 April 2018 03:40 PM

મોરબીના ભરતનગર અને ભેલા નજીક બે અકસ્માતમાં બેને ઇજા

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.19મોરબી તાલુકામાં માળીયા હાઇવે ઉપર આવેલા ભરતનગર ગામ પાસે આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં સર્જાયેલ વાહન અકસ્માતમાં ગંભીર ઇજાઓ થયેલ હાલતમાં અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના...

19 April 2018 03:40 PM
માળિયામાં ધારાસભ્યના હસ્તે પમ્પીંગ હાઉસ-ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ

માળિયામાં ધારાસભ્યના હસ્તે પમ્પીંગ હાઉસ-ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ

નર્મદા પાઈપ લાઈનમાંથી એન.સી.-6 પમ્પીંગ સ્ટેશનના સંમ્પ ખાતેથી માળીયા(મિ) નગરપાલિકા વિસ્તારની પ્રજાને 25 લાખ લીટર પાણી દરરોજ મળી રહે તેવી નવી સુવિધા સાથેના પમ્પીંગ હાઉસ તથા ફિલ્ટર પ્લાન્ટનું ધારાસભ્ય બ્...

19 April 2018 03:39 PM
માળીયા(મી)ના સરવડ ગામે પાટીદાર સમાજના સમુહલગ્ન સંપન્ન : પર્યાવરણ જતનના સંકલ્પ

માળીયા(મી)ના સરવડ ગામે પાટીદાર સમાજના સમુહલગ્ન સંપન્ન : પર્યાવરણ જતનના સંકલ્પ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13માળિયા મોરબી તાલુકા ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિ દ્વારા વીસમો સમુહલગ્નોત્સવ માળિયાના સરવડ ગામે રાખવામાં આવ્યો છે જેમાં એક જ માંડવા નીચે 81 નવ દંપતી સંતો મહંતો તેમજ જ્ઞાતિના આગ...

19 April 2018 03:38 PM
મોરબીમાં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલ રેલી યોજાઈ

મોરબીમાં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલ રેલી યોજાઈ

આજે 19 મી એપ્રિલ વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મોરબીમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 10 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના સાયકલ વીર જોડાયા હતા આજે સવારે 7 કલાકે નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સ્વામીન...

19 April 2018 03:38 PM
મોરબીમાં વાઘપરાથી પરશુરામધામ સુધીની શોભાયાત્રા યોજાઈ

મોરબીમાં વાઘપરાથી પરશુરામધામ સુધીની શોભાયાત્રા યોજાઈ

મોરબીમાં દર વર્ષે પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે ગઈકાલે પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્...

19 April 2018 03:37 PM

મોરબી : જવાહર નવોદય વિદ્યાલયના પ્રવેશ પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થયો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.19જવાહર નવોદય,રાજકોટ આયોજિત જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 ની પ્રવેશ પરીક્ષા મોરબી જીલ્લામાં તા. 21-4 ના રોજ યોજાનાર હોય જેમાં પરીક્ષા કેન્દ્રના સ્થળ ફેરફાર અંગે વિદ્યાર્થીઓને નોં...

18 April 2018 04:20 PM
માળીયા નજીક બોલેરો રેલીંગ સાથે અથડાઇ

માળીયા નજીક બોલેરો રેલીંગ સાથે અથડાઇ

મોરબીના માળીયા(મીં) તાલુકાના હાઇવે પર હરીપર ગામ નજીક રેલ્વેના પુલની ઉપર રોડ સાઇડની દિવાલ (રેલીંગ) સાથે ગઇકાલે બોલેરો કાર નંબર જીજે 6 વાયવાય 9727 કે જેના ઉપર જીડબલ્યુએસએસબી ઓન ડયુટી લખેલ હતું તે અથડાતા...

18 April 2018 04:19 PM

મોરબીમાં સ્વ.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા તા.22ના રોજ સર્વરોગ નિદાન કેમ્પ

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.18મોરબીના ડો.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા નવ વર્ષથી મોરબી ખાતે જુદા-જુદા વિસ્તારમાં ગરીબ દર્દીઓને જુદા-જુદા ક્ષેત્રના નિષ્ણાંત ડોકટરોની સારવારનો લાભ મળે તે શુભ આશયથી મ...

18 April 2018 04:19 PM

વઢવાણમાં ઠેકઠેકાણે રમાતો અાઈ.પી.અેલ. ઉપર સટ્ટો!

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૮ વઢવાણ ખૂલ્લેઅામ બેફામપણે ગેર પ્રવૃતિઅોનું અે.પી. સેન્ટર બનતુ જઈ રહ્યુ છે. ત્યારે, વઢવાણમાં દારૂરુજુગાર વલીૅરુમટકાનો ખેલતલ કાયમ ચાલતો જ રહે છે. ત્યારે, તાજેતરમાં અાઈ.પી.અેલ. ...

18 April 2018 04:19 PM
મોરબીમાં મચ્છુ તારા વહેતા પાણી નાટક યોજાયું

મોરબીમાં મચ્છુ તારા વહેતા પાણી નાટક યોજાયું

મોરબીના કેનાલ-રવાપર રોડ રામોજી ફાર્મ ખાતે 108 કુટી મહાયજ્ઞ યોજાયો હતો. હરિદ્વાર સ્થિત કૃષ્ણયાન ગૌશાળાના લાભાર્થે યોજાયેલ આ યજ્ઞ દરમ્યાન શિવકથા, ભાગવત કથા અને હનુમંત કથા યોજાયા હતા. યજ્ઞના છેલ્લા દિવસે...

Advertisement
Advertisement