Porbandar News

16 June 2018 01:05 PM

વઢવાણમાં 140 લીટર દેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ તા.16વઢવાણ પોલીસે નવા દરવાજા બહાર રોહીદાસવાસ શેરી નં.6માં આવેલા બે રહેણાંક મકાનોમાં રેડ કરી હતી. જેમાં, બે આરોપી રૂા.2800ની કિંમતના 140 લીટર દેશી દારુ સાથે પોલીસના હાથે ઝડપા...

14 June 2018 01:01 PM

રાણાવાવમાં દરરોજ રાત્રે વીજળી ગુલ થઈ જતા પ્રજામાં પરેશાની

(બી.બી. ઠકકર)રાણાવાવ તા.14 રાણાવાવ શહેરમાં દરરોજ દિવસ કે રાત્રીના સમયે લાઈટો ગુલ થઈ જાય છે અને તેમના કંટ્રોલ રૂમને ફોન કરીએ તો એંગેજ ચાલુ જ હોય છે. છેલ્લા ચાર દિવસમાં અડધો કલાકથી પોણો કલાક સુધી જીઈબી ...

14 June 2018 01:00 PM

કોસ્ટ ગાર્ડના બે હેલીકોપ્ટરે 7 ખલાસીઓને ઉગારી લીધા

પોરબંદર તા.14 દરિયામાંથી પસાર થતી એક ટગ બોટનું એન્જીન બંધ પડતા ખલાસીઓ ફસાઈ જતા કોસ્ટગાર્ડની શીપ ઉપરાંત બે હેલીકોપ્ટરની મદદથી સાત ખલાસીઓને ઓપરેશન હાથ ધરી બચાવાયા હતા. એમ.ટી. જલારક નામનું ટગ વેરાવળથી સિ...

12 June 2018 12:24 PM
પૂવૅ મ્યુ. પ્રમુખ પર હુમલારુગુંડાગીરી સામે પોરબંદર સવારે બંધ

પૂવૅ મ્યુ. પ્રમુખ પર હુમલારુગુંડાગીરી સામે પોરબંદર સવારે બંધ

પોરબંદર, તા. ૧ર અેક સમયે શિકાગો ગણાતા પોરબંદર શહેરમાં ગુંડાગીરી બેફામ હતી અને હાલની પરિસ્થિતિ પણ કંઈક ફરીથી અાવી જ જોવા મળે છે. શહેરના લોહાણા સમાજના અાશાસ્પદ વેપારી નવયુવાન અને પોરબંદર નગરપાલિકાના પૂવ...

11 June 2018 05:52 PM

પોરબંદર પાલિકાના પૂર્વ પ્રમુખના મકાન ઉપર હુમલો: ત્રણ કાર, ચાર બાઈકમાં તોડફોડ

(બી.બી. ઠકકર દ્વારા)રાણાવાવ તા.11 પોરબંદર નગરપાલીકાના પૂર્વ પ્રમુખ અને લોહાણા સમાજના અગ્રણી પંકજ મજીઠીયાના મકાન ઉપર ગત રાત્રીના પાલીકાના સદસ્ય ભરત ઉર્ફે ભલા મુરૂ મૈયારીયા અને તેના સાગ્રીતોએ અચાનક હુમ...

09 June 2018 12:11 PM

મિત્રનું ખૂન કરી પરિવારજનોને જાણ કરી : હત્યા કરી નાંખી છે!

પોરબંદર તા.9પોરબંદર નજીકના કાંટેલા ગામે રામાભાઇ ખીમાભાઇ શામળાની (ઉ.પ2)ની તેના મિત્ર ખોડા ભીમા કેશવાલાએ લાકડીના ઘા મારીને હત્યા કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. વાડી વિસ્તારમાં રહેતા ખોડા ભીમાભાઇ કેશ...

07 June 2018 12:41 PM

યુવકે ગળાફાંસો ખાધો

(બી.બી.ઠકકર) રાણાવાવ તા.7રાણાવાવ તાબેના આદિત્યાણા રહેતો દિનેશ લાખા સોલંકી (ઉ.વ.19)એ પોતાની જાતે પોતાના ઘરના પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાધો છે. આ અંગે મળતી માહિતી મુજબ મૃતકના પિતા લાખાભાઇ કારા સ...

01 June 2018 05:59 PM
સુજલામ-સુફલામ જળ અભિયાનથી જળ ક્રાંતિના મંડાણ થયા; ધનસુખભાઈ ભંડેરી

સુજલામ-સુફલામ જળ અભિયાનથી જળ ક્રાંતિના મંડાણ થયા; ધનસુખભાઈ ભંડેરી

પોરબંદર તા.1 પોરબંદર જિલ્લામાં પ્રચંડ લોક પ્રતિસાદ સાથે શરૂ થયેલ એક મહિનાના સુજલામ સુફલામ જળ અભિયાનની આજે બગવદર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બો...

31 May 2018 12:19 PM
પોરબંદરના ગામડાઓમાં જર્જરિત વીજવાયરથી જાનહાનીની ભિતિ !

પોરબંદરના ગામડાઓમાં જર્જરિત વીજવાયરથી જાનહાનીની ભિતિ !

પોરબંદર તા.31પોરબંદર તાલુકાના ખેતીવાડી એરીયામાં જર્જરિત વિજ વાયરોને કારણે જીવલેણ અકસ્માતની દહેશત વ્યકત કરવામાં આવી છે. ભાજપ સરકારના અધિકારીઓ 4 વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. તેવા આક્ષેપ થયો છે. પોરબંદર તા...

29 May 2018 12:31 PM

પો૨બંદ૨માં કોળી સમાજના છાત્રો માટે કા૨કિર્દી માર્ગદર્શન સેમિના૨ યોજાયો

પો૨બંદ૨ તા. ૨૯પો૨બંદ૨ ખાતે કોળી સમાજના છાત્રો માટે કા૨કિર્દી માર્ગદર્શન સેમિના૨નું આયોજન ક૨વામાં આવ્યું હતું. સતત આગળ વધી ૨હેલ આજના ઝડપી વિશ્ર્વ સાથે કોળી સમાજ પણ પોતાના પ્રગતિના પંથે આગળ વધી ૨હ્યો છે...

28 May 2018 01:51 PM
પો૨બંદ૨માં ભા૨ેલો અગ્નિ; ખા૨વા સમાજના ધ૨ણા; તનાવ

પો૨બંદ૨માં ભા૨ેલો અગ્નિ; ખા૨વા સમાજના ધ૨ણા; તનાવ

પો૨બંદ૨ તા. ૨૮પો૨બંદ૨ના ખા૨વા સમાજના યુવતિઓની છેડતી ક૨ી નાસી છુટેલા મુસ્લિમ શખ્સોએ કોળી એખલાસમાં પલિતો આવ્યો છે. મુસ્લિમ યુવાનો સામે કાર્યવાહી ક૨વાના બદલે પોલીસે ખા૨વા સમાજ પ૨ દમન ગુજાર્યું હતું. પોલી...

28 May 2018 01:38 PM

દેશી જામગરી બંદૂખ સાથે એક ઈસમને પકડી પાડતી દ્વારકા એસ.ઓ.જી. ટીમ

(કમલેશ પારેખ) મીઠાપુર તા.28 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને આમ જનતાને શાંતિપૂર્ણ રીતે મુકત વાતાવરણમાં જીવન ગાળે તે સારૂ સતત પ્રયત્નશીલ પોલીસ અધિકક્ષ રોહન આનંદ દેવભૂમિ દ્વારકાની ...

24 May 2018 01:58 PM
પોરબંદર-અડવાણા રોડ પર દોડતા ઓવરલોડ
પેસેન્જર વાહનો સામે પગલા લેવા જરૂરી

પોરબંદર-અડવાણા રોડ પર દોડતા ઓવરલોડ પેસેન્જર વાહનો સામે પગલા લેવા જરૂરી

રાણાવાવ તા.24માર્ગ અકસ્માતોને રોકવા સરકાર અને પોલીસ દ્વારા સેમીનારો યોજાય છે. પરંતુ માર્ગ અકસ્માત કઇ રીતે થાય છે ? તે બાબતે આંખ આડા કાન થાય છે. પોરબંદર-રાવલ વચ્ચે યુટીલીટીમાં પેસેન્જરો ભરવામાં આવે છે....

22 May 2018 12:39 PM
કેશોદમાં આજે તીસરી આંખ ખુલશે : સીસીટીવી  કેમેરા સીસ્ટમનું આઇ.જી.ના વરદ હસ્તે લોકાર્પણ

કેશોદમાં આજે તીસરી આંખ ખુલશે : સીસીટીવી કેમેરા સીસ્ટમનું આઇ.જી.ના વરદ હસ્તે લોકાર્પણ

(પ્રકાશ દવે) કેશોદ તા.રરજુનાગઢ જીલ્લાના આઇ.જી.પી. તથા જુનાગઢ જીલ્લાના એસ.પી.ના માર્ગદર્શન અને કેશોદ નગરજનોના પ્રયાસોથી સમસ્ત કેશોદ શહેર હવે 30 હાઇલી નાઇટ વિઝન ધરાવતા કેમેરાથી 24 *7 કલાક સુધીની ગુનાહિત...

17 May 2018 03:01 PM

પોરબંદરના બગવદર ગામે જળસંચય કામગીરીનો ધમધમાટ: માનવ રોજગારીનો લાભ : પાણીનો સંગ્રહ વધશે

પોરબંદર, તા. ૧૭ ગત તા. ૧લીમેથી રાજય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય અભિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજય વ્યાપી શરૂ કરાયું ેછ. અા યોજનાનો મુખ્ય ઉદેશ ગામેગામ તળાવો, ચેકડેમ અને ડેમોને ઉંડા કર...

Advertisement
Advertisement