Surendaranagar News

17 February 2018 04:02 PM

રાજપૂત સમાજ દ્વારા અમદાવાદમાં બીઝનેસ અેક્ષપોનો થયેલો પ્રારંભ

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી, તા. ૧૭ અાજે તા. ૧૬ થી તા. ૧૮ ફેબ્રુઅારી સુધી અમદાવાદ ખાતે અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તેમજ રાજપૂત બિઝનેસ ફોરમના સંયુકત ઉપક્રમે ત્રીજા રાજપૂત બિઝનેસ અેકઝીબીશનનું ભવ્ય અાયોજ...

17 February 2018 04:01 PM

કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગેની જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કામગીરી સમીક્ષા બેઠક મળી

વઢવાણ તા.17કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, દિન દયાળ અંત્યોરદય યોજના, નેશનલ સોશ્ય્લ આસિ.પ્રોગ્રામ, પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ ...

17 February 2018 04:01 PM

ઝાલાવાડની મોટાભાગની સરકારી હોસ્પિટલો પથારીવશ!

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૭ સુરેન્દ્રનગર જિલ્લામાં નિષ્ણાંત તબીબો સહિતની ૩પર જેટલી ખાલી જગ્યાઅોને કારણે અારોગ્યના કેન્દ્રો સહિતનાં સ્થળો પથારીવશ થઈ ગયા હોય તેવા ઘાટ સજાૅયો છે. દદીૅઅો રામ ભરોસે હોય તેવી...

17 February 2018 04:00 PM

ધ્રાંગધ્રાના બ્રાહ્મણ પરીવારને નડેલો અકસ્માત

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૭ધ્રાંગધ્રાના ૨ણ વિસ્તા૨માં વાછ૨ડા દાદાની જગ્યાએ દર્શન ક૨ી બ્રાહ્મણ પ૨ીવા૨ પ૨ત ફ૨તો હતો. ત્યા૨ે ૨ણમાં બોલે૨ા પલ્ટી ખાતા બેઠેલા ચા૨ જણાને ઈજા થતા ધ્રાંગધ્રા સ૨કા૨ી દવાખાનામાં ૧...

17 February 2018 03:59 PM

ધ્રાંગધ્રામાં બસમાં જગ્યા રોકવા બાબતે કંડકટર પર હુમલો

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૭ ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ નવું બનવાને લીધે બસોને ઉભી રાખવા અને મુસાફરોને અગવડતાનો સામનો કરવો પડે છે, તેથી અવારનવાર માથાકુટનાં બનાવો બને છે. ત્યારે બસ સ્ટેન્ડમાં બપોરના સ...

17 February 2018 03:58 PM
સુરેન્દ્રનગર-થાન ન.પા.ની ચૂંટણી જંગમાં સવારથી ધીમી ગતિઅે મતદાન

સુરેન્દ્રનગર-થાન ન.પા.ની ચૂંટણી જંગમાં સવારથી ધીમી ગતિઅે મતદાન

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૭ સુરેન્દ્રનગર શહેરમાં અાજે સવારથી જ મતદારોમાં જે ઉત્સાહ ઉમંગ જોવા મળવો જોઈઅે અે પ્રકારનો ઉત્સાહ ઉમંગ જોવા મળતો નથી છતાં સુરેન્દ્રનગરરુદુધરેજનગર પાલિકાની ચૂંટણીમાં અાજ...

17 February 2018 03:57 PM

થાનની પ્રાથમિક શાળામાંથી કોમ્પ્યુટર સહિત રૂા.41,700ની ચોરી

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.17 થાનની અમરાપર પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં શાળાના દરવાજાના નકૂચા તોડી નિશાચરોએ શાળામાં રહેલા કોમ્પ્યુટર સ્પીકર સહીતના સાધનો મળી કુલ રૂપિયા 41,700ના મુદામાલની...

17 February 2018 03:56 PM

સાયલાનાં જુની મોરસલ ગામે કંતાન નીચે ભણી રહેલું ભારતનું ભવિષ્ય!

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.17 સાયલા તાલુકાના જુની મોરસલ ગામની પ્રાથમિક શાળામાં ચાર ઓરડાના ઘર હોવાના કારણે વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. શહેરની સાથે ગામડાની વિકાસની વાતો કરતા સરકાર સામે...

17 February 2018 03:56 PM
વઢવાણનાં દેદાદરાનાં પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત: બે નાં મોત

વઢવાણનાં દેદાદરાનાં પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત: બે નાં મોત

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૭ સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ પુરઝડપ જતી કાર રોંગ સાઈડમાં ઘુસી જઈને મુસાફરો ભરેલી શટલ રિક્ષાને ફંગોળતા રોડ પર મુસાફરો ફેંકાઈ ગયા હતા. જેમાં દેદાદરા ગામનાં રિક્ષાના ચાલક જગદીશભા...

17 February 2018 03:01 PM

સાયલાનાં મોરસલ ગામ નજીક ટ્રકટર હડફેટે બાઈક ચાલકનું મોત

ગઈકાલે સાયલા તાલુકાના મોરસલ ગામ ટે્રકટરની હડફેટે ચડી ગયેલા બાઈક ચાલકનું સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકી સુત્રોઅે મૃતકનું પીઅેમ કરાવી જરૂરી કાગળો કયાૅ હતાં. બન...

17 February 2018 12:51 PM

લિંબડીનાં સૌકા ગામના મહિલા સરપંચનાં પતિનો કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.17 સરકાર દ્વારા એક તરફ વિકાસની વાતો કરવામાં આવી રહી છે. ગામડાઓને ગોકુળીયા ગામ બનાવવાની યોજનાઓ માટે કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવે છે ત્યારે લીંબડી તાલુકાના સૌકા ગામના મહિલા સરપ...

16 February 2018 03:53 PM
લેહ-લડાખમાં શહીદ થયેલા સ્વ.લવજીભાઈ  મકવાણાને રૂા.4 લાખનો ચેક અર્પણ કરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ

લેહ-લડાખમાં શહીદ થયેલા સ્વ.લવજીભાઈ મકવાણાને રૂા.4 લાખનો ચેક અર્પણ કરતા મંત્રી ઈશ્વરસિંહ પટેલ

લેહ-લડાખ ખાતે ભારતીય લશ્કસરમાં ઈએમઈ બટાલીયનમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા સુરેન્દ્ર નગર જિલ્લાના છત્રીયાળા ગામના સપૂત અને શહીદ સ્વિ. લવજીભાઈ માવજીભાઈ મકવણાના કુટુંબીજનોને રાજયના યુવક સેવા અને સાંસ્કૃેતિ...

16 February 2018 03:50 PM
કપાસનાં અર્ધો ડઝન વેપારીઓને ચુનો ચોપડી
રૂા.25 લાખની છેતરપીંડી કરનાર ‘ચિટર’ ઝડપાયો

કપાસનાં અર્ધો ડઝન વેપારીઓને ચુનો ચોપડી રૂા.25 લાખની છેતરપીંડી કરનાર ‘ચિટર’ ઝડપાયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.16સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે શાસ્ત્રીનગર ખાતે રહેતા અને માટકેટ યાર્ડમાં શ્રીજી ટ્રેડર્સ નામે કમિશન એજન્ટની પેઢી ધરાવતા વેપારી જીજ્ઞેશભાઈ અરવિંદભાઈ ખાંધાર જૈન દ્વારા ચોટીલ...

16 February 2018 03:47 PM

તીસરી અાંખ વગર માગોૅ પર દોડતી ઝાલાવાડ અેસ.ટી.નીરુ૩પ સલામત સવારી!

(ફારૂક ચૌહાણ)વઢવાણ તા. ૧૬ સુરેન્દ્રનગર જિલ્લાની બસો સાથે મુસાફરોની સુરક્ષા સઘન બનાવવા અેસટી તંત્ર દ્રારા બસોને સીસી ટીવીથી સજજ કરવાનાં પાયલોટ પ્રોજેકટનું અાયોજન કરાયુ હતુ. પરંતુ, અા વાતને અંદાજે અેક વ...

16 February 2018 03:47 PM
ચોટીલામાં ભૂલી પડેલી બાળકીનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ

ચોટીલામાં ભૂલી પડેલી બાળકીનું પરીવાર સાથે મિલન કરાવતી પોલીસ

(ફારૂક ચૌહાણ)વઢવાણ તા.16સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથ...