Amreli News

17 February 2018 02:46 PM

પ્રેમમાં અાડખીલીરૂપ પતિનું પત્નીઅે જ કાસળ કઢાવ્યુ હતું

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી તા.૧૭ ચલાલા પોલીસ તાબાના ધારી તાલુકાના માણાવાવ ગામે રહેતા અને માણાવાવ ગામની સીમમાં વાડી ધરાવતા અને વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા મુળ રાજસ્થાનના વતની અને હાલ અા જ વાડીમાં ...

17 February 2018 02:27 PM

અમરેલી જીલ્લાના વિવિધ સમાચાર

અમ2ેલીમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પા2ાયણહજુ તો ઉનાળો ચાલુ નથી થયો ત્યાં અમ2ેલીમાં પીવાના પાણીની પા2ાયણ જોવા મળી 2હી છે અમ2ેલી કોંગ્રેસ શાષિત નગ2પાલિકામાં અમ2ેલીમાં દ2 ચા2 પાંચ દિવસે પીવાના પાણી વિત2...

16 February 2018 03:16 PM

બગસરામાં વાંઝા જ્ઞાતિ સમાજનો ૧૯મો સમુહલગ્નોત્સવ યોજાશે

(સમીર વિરાણી) બગસરા તા. ૧૬ બગસરા વાંઝા જ્ઞાતિ સમાજ દ્રારા દર વષૅની જેમ અા વષૅ પણ સમુહ લગ્નોત્સવનું અાયોજન તા. ૧૮ ને રવિવારના રોજ અોગણીસમાં સમુહ લગ્નોત્સવનું ભવ્ય અાયોજન શ્રી વાંઝા જ્ઞાતિ સમાજના પાટીૅ ...

16 February 2018 02:35 PM

અમરેલી જિલ્લામાં કાલે ત્રણ પાલિકાની ચૂંટણીમાં મતદાન

અમ2ેલી, તા.16અમ2ેલી જિલ્લાની લાઠી, ચલાલા, 2ાજુલા નગ2પાલિકાની આગામી તા.17નાં 2ોજ ચૂંટણી યોજાના2 છે. ત્યા2ે 76 બેઠકો માટે પ7,પ20 મતદા2ો પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢવા માટે મતદાન ક2શે. આ ચૂંટણી પ્રક્રિયા...

16 February 2018 01:26 PM

સાવરકુંડલાનાં પીઠવડી તલાટી મંત્રીનાં પંચરોજ કામમાં ગોટાળો: ફરિયાદ

સાવરકુંડલા તા. ૧૬ સાવરકંુડલાના ઝીઝુડા ગામે કરાયેલ ગેરકાયદેસર વૃક્ષકટીગ મામલે પીઠવડી ગામે રહેતા ખેડૂતની જમીન ઝીઝુડા ખાતે અાવેલ હોઈ તેમની ઝીઝુડાની જમીનમાંથી વૃક્ષ કટીગ કરવા બાબતે પીઠવડીના તલાટીમંત્રીઅે ...

16 February 2018 01:24 PM

સાવરકુંડલા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડની કામગીરી ઠપ્પ : રોષ

સાવરકુંડલા તા.16સાવરકુંડલા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર હરેશભાઇ તલાટી ની બેદરકારી થી શહેરીજનો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે એક તરફ સરકાર દ્વારા ફિંગર ના આવે એવા રેશનકાર્ડ ધારકોને આઇ ડી પ્રુ...

16 February 2018 01:24 PM
ખાંભામાં સોની વેપારીની નજર  ચુકવી રૂા.દોઢ લાખના દાગીના ચોર્યા

ખાંભામાં સોની વેપારીની નજર ચુકવી રૂા.દોઢ લાખના દાગીના ચોર્યા

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી તા.16ખાંભા ગામે રહેતા અને સોનીનો વ્યવસાય કરતાં અમૃતલાલ કાનજીભાઈ ધકાણની દુકાનમાં ગત તા.ર ના રોજ બપોરનાં સમયે એક અજાણ્યો પુરૂષ તથા અજાણી સ્ત્રીએ દુકાનમાં આવી ચાંદીનાં છતર લ...

16 February 2018 01:09 PM
સાવરકુંડલામાં રેશનીંગ દુકાનો અનિયમિત ખુલતી હોવાની રાવ

સાવરકુંડલામાં રેશનીંગ દુકાનો અનિયમિત ખુલતી હોવાની રાવ

(પ્રદિપભાઈ દોશી) સાવ૨કુંડલા તા. ૧૬સાવ૨કુંડલામાં સસ્તા અનાજની ૧૮ જેટલી દુકાનો વિવિધ વિસ્તા૨માં આવેલી છે. આ તમામ દુકાનો અનિયમીત ખુલે છે. દુકાનો બંધ હોય ત્યા૨ે બહા૨ કોઈ સૂચનાનુ બોર્ડ લગાવાતુ નથી. તો કેટલ...

16 February 2018 01:04 PM

અમરેલીના વિવિધ સમાચાર

લાઠી ખાતે સોરઠીયા ધોબી સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયોદામનગર લાઠી શહેર સમસ્ત સોરઠીયા ધોબી સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન સમારોહમાં સાત નવદંપતિઓ લગ્નગ્રંથીથી જોડાયા. લાઠી સોરઠીયા ધોબી સમાજ દ્વારા...

16 February 2018 01:03 PM
વડીયામાં નારી સંમેલનમાં બહેનોને મહત્વની સમજ અપાઈ

વડીયામાં નારી સંમેલનમાં બહેનોને મહત્વની સમજ અપાઈ

વડીયા તા.16લોહાણા મહાજન વાડી-વડીયા ખાતે સ્ત્રીસશકિતકરણ અને સરકારશ્રીની મહિલા સંબંધી યોજનાઓથી માહિતગાર કરવા તાલુકા પંચાયતના અઘ્યક્ષ ભાનુમતિબેન વસાણીના અઘ્યક્ષ સ્થાને નારી સંમેલન યોજવામાં આવેલ.ચોટાઈ વિન...

15 February 2018 03:27 PM
અમરેલીમાં ઘઉં-ચોખાનો શંકાસ્પદ જથ્થો જપ્ત

અમરેલીમાં ઘઉં-ચોખાનો શંકાસ્પદ જથ્થો જપ્ત

અમરેલી તા.15સરકાર દ્વારા ફાળવવામાં આવતાં જાહેર વિતરણ વ્યવસ્થા ના રાહત દરના અનાજનું કાળાબજાર થતું હોવાની શંકા આધારે અમરેલી પોલીસ અધિક્ષક દ્વારા આ અંગે તપાસ કરવા સુચના આપતા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સપે...

15 February 2018 03:23 PM
અમરેલીના ઠેબી ડેમમાં એકસપાયરી ડેટવાળો દવાનો જથ્થો ઠાલવી દેવાયો

અમરેલીના ઠેબી ડેમમાં એકસપાયરી ડેટવાળો દવાનો જથ્થો ઠાલવી દેવાયો

(મિલાપ રૂપારેલ દ્વારા) અમરેલી તા.15અમરેલીના ઠેબી ડેમમાં એક્સપાયરી ડેટ વાળી દવાનો જથ્થો કોઈ હોસ્પિટલ સંચાલકો દ્વારા ઠાલવી દેતા આ દાવનો જથ્થો પાણીમાં ભળી જવાની શક્યતાને કારણે લોકોના આરોગ્યને ગંભીર અસર થ...

15 February 2018 03:23 PM

રાજુલાનાં છાપરી ગામે ખેડુત પર તલવાર વડે હુમલો કર્યો

(મિલાપ રૂપારેલ દ્વારા)અમરેલી તા.15રાજુલા તાલુકાના છાપરી ગામે રહેતા સંજયભાઈ ડાયાભાઈ વોરા નામાના 32 વર્ષિય યુવકની વાડીમાં રહેતા માધુ નાનજીભાઈ વોરા, બેચર છગનભાઈ વોરા તથા ડોળીયા ગામે રહેતા વિક્રમ ગભાભાઈ પ...

14 February 2018 03:38 PM
વલારડી ગામે સમસ્ત વઘાસીયા પરિવાર દ્વારા શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનુ ભવ્ય અાયોજન

વલારડી ગામે સમસ્ત વઘાસીયા પરિવાર દ્વારા શ્રીમદ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનુ ભવ્ય અાયોજન

બાબરા તા.૧૪ અમરેલી, બાબરા તાલુકાના વલારડી ગામે સમસ્ત વઘાસીયા પરિવારની જીવંત જયોત રણખાંભીના સુરાપુરા પાતાદાદાના પાવન સાનિઘ્યમાં ૬૪ જોગણીઅોના અવતરણનંુ મહાપવૅ નિમિતે તા.૧૭-ર થી રપરુર સુધી શ્રીમદ દેવી ભાગ...

14 February 2018 02:45 PM

અમરેલીમાં વિવિધ પ્રશ્ર્ને જનતાને બાનમાં લેતી પાલિકા

(મિલાપ રૂપારેલ) અમરેલી, તા. 14અમરેલી શહેર માટે માથાનાં દુ:ખાવારૂપ બનેલ રવિવારની ગુજરી બજાર, શ્વાન અને રખડતી ગૌ-માતાનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી યથાવત છતાં પણ પાલિકાનાં શાસકોને શહેરીજનોનાં હિતની કોઈ ચિ...