Bhavnagar News

17 December 2018 04:52 PM
બગસરાના નવી હળીયાદની સીમમાં ખેતમજુરી ઉપર દિપડાનો હુમલો : ઈજા

બગસરાના નવી હળીયાદની સીમમાં ખેતમજુરી ઉપર દિપડાનો હુમલો : ઈજા

બગસરા તા.૧૭ બગસરામાં થોડા દિવસો પહેલા જ દિપડાઅે બાળકને ફાડી ખાધાના બનાવ બાદ બીજા બનાવમાં બગસરામા ની હળીયાદમાં ખેતરમાં કામ કરતા ખેત મજૂર ઉપર દિપડાઅે હુમલો કરી ઈજા પહોંચાડતા તેને સારવારમાં બગસરાના દવાખા...

17 December 2018 01:20 PM
ભાવનગરની શામળદાસ અાટૅસ કોલેજનાં અાચાયૅનો ચાજૅ ડાર્. કેયુર દસાડીયાને સોંપાયો

ભાવનગરની શામળદાસ અાટૅસ કોલેજનાં અાચાયૅનો ચાજૅ ડાર્. કેયુર દસાડીયાને સોંપાયો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિૅટી સંચાલીત શ્રી શામળદાસ અાટૅસ કોલેજનાં પ્રિન્સીપાલનો ચાજૅ અેસોસિઅેટ પ્રોફેસર ડાર્. કેયુરભાઈ બી. દસાડીયાને સોંપવામાં અાવેલ છે. કતૅવ્યનિષ્ઠ અને યુવા પ્રોફેસર ડાર્...

17 December 2018 01:16 PM
ભાવનગરના અગ્રણી રાજુભાઈ પરમારનો
આજે જન્મદિવસ: 61માં વર્ષમાં પ્રવેશ

ભાવનગરના અગ્રણી રાજુભાઈ પરમારનો આજે જન્મદિવસ: 61માં વર્ષમાં પ્રવેશ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.17 ભાવનગર જાયન્ટસ ગ્રુપ ઓફ ઝાંઝરીયાના પૂર્વ પ્રમુખ, ગોહિલવાડ વાણંદ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ, ઋષીવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના ઉપપ્રમુખ અને વિવિધ સામાજીક સંસ્થાઓમાં સક્રિય રીતે જોડા...

17 December 2018 01:09 PM

તળાજાથી વડાપ્રધાનને 10 હજાર લેટર પોસ્ટ

તળાજા તા.17 તળાજા આહીર સમાજ દ્વારા સમાજને લગતી ત્રણ માંગણીઓને લઈ વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખવાના અભિયાનને લઈ દસહજાર પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. જેને આજે તળાજા પોસ્ટ ઓફીસથી પોસ્ટ કરવામાં આવ્યા છે. પાવ...

17 December 2018 01:09 PM

તળાજામાં એકી સાથે 13 દુકાનોમાં તસ્કરોના પરોણાની આજે વરસી

ભાવનગર/તળાજા તા.17આ બનાવ ને લઈ શહેર ના વેપરીઓ એક મંચ પર આવ્યા અને સંગઠિત થયા નો યાદગાર દિવસ ને એક વર્ષ થયુ. પોલીસ ની તસ્કરોને તાત્કાલિક ઝબ્બે કરવાની ખાત્રી પર ખાતર વળી ગયુ. તળાજા બ્યુરો. તળાજા શહેરમા ...

17 December 2018 01:08 PM

તળાજાના બુટલેગરને દારૂના સોદામાં બે લાખનો ધંુબો

તળાજા તા. ૧૭ તળાજા વિસ્તારમાં વંેચતા બેફામ વિલાયતી દારૂના પગલે તળાજા વિસ્તાર નાજ અેક બુટલેગર નામચીન શખ્સ પાસેથી ફોરવહીલ ભરીને દારૂ મંાગવેલ હતો. જે વ્યકિતઅે દારૂ મગાવ્યો હતો તેમની જ કાર લઈને હોલસેલ વેપ...

17 December 2018 11:57 AM

ભાવનગરની બેંક કોલોનીમાં એસીડ પી પ્રૌઢનો આપઘાત

(વિપુલ હિરાણી)ભાવનગર તા.17 ભાવનગરમાં એસીડ પી જતા આધેડનું મોત નિપજયુ હતું. મળતી વિગતો મુજબ શહેરના ચીત્રા વિસ્તારમાં બેંક કોલોનીમાં રહેતા બટુકભાઈ પરશોતમભાઈ પરમાર ઉ.55 એ તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર એસીડ પ...

15 December 2018 03:15 PM

સિહોરના રામધરી ગામે યુવક પર ખુની હુમલો

ભાવનગર, તા. ૧પ ભાવનગર જિલ્લાનાં સિહોરમાં યુવાન ઉપર ત્રણ શખ્સોઅે છરી, પાઈપ વડે જીવલેણ હુમલો કરતાં હોસ્પિટલ ખસેડાયેલ છે. જયાં તેની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે. બનાવની મળતી વિગતો મુજબ સિહોર તાલુકાનાં રામધ...

15 December 2018 03:12 PM
તળાજાનાં પીંગલી ગામે ચાલતુ ગૌવંશ
કતલખાનું ઝડપાયું : 4 કસાઇઓ ફરાર

તળાજાનાં પીંગલી ગામે ચાલતુ ગૌવંશ કતલખાનું ઝડપાયું : 4 કસાઇઓ ફરાર

તળાજા તા.15તળાજાના પીંગલી ગામે છેલા કેટલાક સમય થી ગૌ વંશ નું કતલ ખાનું એક વાડી માજ ચાલતું હતું.આ કતલ ખાનું ચાલતું હોય તળાજા ના જીવદયા પ્રેમીઓ એ વોચ ગોઠવી હતી જેમાં વાડી મલિક ઝડપાઇ ગયો હતો . ભાવનગર ના ...

15 December 2018 02:51 PM

લોન ટેનિસમાં બ્રોન્ઝ મેડલ મેળવતી ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિધાથીૅની

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૧પ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસિૅટીની સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં ટી.વાય. બી.કોમમાં અભ્યાસ કરતી કુ. સરવૈયા અચૅના દિનેશભાઈઅે તાજેતરમાં ગુજરાત રાજયના ખેલ મહાકંુભ ...

15 December 2018 02:41 PM
મહુવા પંથકમાંથી અાદમખોર સિંહ ઝડપાયો: સિંહણ નજરકેદ: મૃતકનું પેનલ પોસ્ટમોટૅમ

મહુવા પંથકમાંથી અાદમખોર સિંહ ઝડપાયો: સિંહણ નજરકેદ: મૃતકનું પેનલ પોસ્ટમોટૅમ

(વિપુલ હિરાણી) ભાવનગર તા. ૧પ ભાવનગરનાં મહુવા પંથકમાં અાદમખોર મનાતા અેક સિંહને વનવિભાગે પકડી પાડયો છે. જયારે અેક સિંહને છોડી મુકાયો છે અને શંકાના પરિધમાં રહેલા પાઠડાને પકડી રાણીગાળા લઈ જવાયો છે. જીલ્લા...

15 December 2018 02:14 PM
ભાવનગર ઘોઘા જકાતનાકા પાસે જુગારધામ પર દરોડો : છ ઝડપાયા

ભાવનગર ઘોઘા જકાતનાકા પાસે જુગારધામ પર દરોડો : છ ઝડપાયા

ભાવનગર, તા. ૧પ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે બાતમી અાધારે ઘોઘા જકાતનાકા વિસ્તારનાં રહેણાંક વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડી છ શખ્સોને રોકડ, વાહન મળી કુલ રૂા. ૧,૬૮,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. ભાવનગ...

15 December 2018 02:08 PM
સિહોરના અાશ્રમ પાછળ દિપડો ત્રાટકતા લોકોમાં ભયનો માહોલ

સિહોરના અાશ્રમ પાછળ દિપડો ત્રાટકતા લોકોમાં ભયનો માહોલ

ભાવનગર, તા. ૧પ સિહોરના ટાણા રોડ ઉપર અાવેલ હરીહર બાપુના અાશ્રમ પાછળના ભાગે અાવેલ વાડીમાં ગત રાત્રીના દીપડાઅે વાછરડાનું મારણ કરેલ જે અંગે અાશ્રમના સેવકોને જાણ થતાં તાત્કાલીક ધોરણે સિહોર ફોરેસ્ટ વિભાગને ...

15 December 2018 02:05 PM

ભાવનગરમાં પીડબલ્યુડીના કવાર્ટરમાં આગ: ફર્નિચર, ટીવી, ફ્રીઝ, બે એકટીવા સળગી ગયા

(વિપુલ હિરાણી) ભાવનગર તા.15 ભાવનગરમાં પીડબલ્યુડીનાં કવાર્ટરમાં આગ લાગતા સંપૂર્ણ ઘરવખરી તથા બે એકટીવા મોપેડ સળગી ગયા હતા. ફાયર બ્રિગેડના સ્ટાફે બે ગાડી પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી. મળતી વિગ...

15 December 2018 12:12 PM

તળાજામાં રાત્રે ભૂકંપનો આંચકો

(વિપુલ હિરાણી)ભાવનગર તા.1પભાવનગર જીલ્લાનાં તળાજામાં ગઇકાલે રાત્રે ભૂકંપની ધ્રુજારી અનુભવાઇ હતી.આ અંગે મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાનાં તળાજામાં રાત્રે 9:14 કલાકે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. તળાજા...

Advertisement
Advertisement