Junagadh News

19 April 2018 05:57 PM

બે યુવાન અને પ્રોૈઢે ઝે૨ી દવા ગટગટાવતા સા૨વા૨માં

જુનાગઢના સુખનાથ ચોકમાં ૨હેતા સબી૨ભાઈ અબુભાઈ શેખ નામના પ૦ વર્ષ્ાના પ્રોૈઢ પોતાના ઘ૨ે હતા ત્યા૨ે ઝે૨ી દવા ગટગટાવી લેતા તેને સા૨વા૨ અર્થે હોસ્પિટલ ખસેેડવામાં આવ્યા હતા. કા૨ણ અંગે પોલીસે આગળની કાર્યવાહી ક...

19 April 2018 02:36 PM
કેશોદના પંચાળા સ્વામીનારાયણ મંદિરના પુજારીએ ભગવો લજવ્યો: યુવતિને ઉપાડી ગયો

કેશોદના પંચાળા સ્વામીનારાયણ મંદિરના પુજારીએ ભગવો લજવ્યો: યુવતિને ઉપાડી ગયો

જુનાગઢ તા.19 કેશોદના પંચાળાના સ્વામી મંદિરના પૂજારી સ્વામી કેશોદના એક હરિભકતની યુવાન પુત્રીને ભગાડી ગયાની ફરીયાદ કરાઈ છે. સ્વામી 10 દિવસ પહેલા હરિદ્વાર જવાનું કહીને જબલપુરની ટ્રેનમાં બેઠા હતા. જયારે ય...

19 April 2018 02:33 PM

શનિવારથી જુનાગઢમાં ટ્રક અેસો.ની હડતાલ

જુનાગઢ, તા. ૧૯ જુનાગઢ ટ્રક અેસો. માલીકો દ્વારા ચિમકી અાપવામાં અાવી કે તા. ર૧ અેપ્રિલ શનિવારથી તેમના પડતર પ્રશ્ર્નોનો ઉકેલ ન અાવતા હડતાલ પર ઉતરી જવાની ચિમકી ઉચ્ચારી છે. ટ્રક માલીક અેસો.ના પ૩ સભ્યોઅે અા...

19 April 2018 01:10 PM
ઉનાના પાતાપુરમાં સોનાના દાગીના ઉજાળવામાં ઠગાઇ કરનાર બિહારી ઝડપાયો : એક ફરાર

ઉનાના પાતાપુરમાં સોનાના દાગીના ઉજાળવામાં ઠગાઇ કરનાર બિહારી ઝડપાયો : એક ફરાર

ઉના તા.19ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આંતરરાજ્યની ઠગ ગૈંગ સક્રિય થયેલ હોય તેમ ગ્રામ્ય વિસ્તારમાં ભર બપોરે તડકામાં સોનાનાં દાગીના ધોવાના બહાને ઠગાઇ કરવા નિકળતા હોય તેમ પાતાપુર ગામમાં આવા બે ઠગ આવી ગય...

19 April 2018 01:07 PM
ઉનાની બાગાયત કચેરીને અલીગઢી તાળા : ખેડુતો પરેશાન

ઉનાની બાગાયત કચેરીને અલીગઢી તાળા : ખેડુતો પરેશાન

ઉના તા.19સરકાર ખેડૂતોના હીત માટે વિવિધ પ્રકારની યોજનાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે. અને દરેક તાલુકાના જુદી જુદી જગ્યાઓ પર ખેડૂતો માટે ખર્ચાઓ કરી કચેરીઓ ખોલવામાં આવતી હોય ત્યારે ઉના શહેરના છેવાડાના વિસ્...

19 April 2018 11:30 AM

જુનાગઢની કાર્યપાલક ઈજનેર કચેરીમાં 47માંથી 26 જગ્યા ખાલી: રજુઆત

(કૌશિકપરી ગૌસ્વામી) વિસાવદર તા.19 ગુજરાત વિધાનસભાના ઉપ દંડક અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ રીબડીયાએ તાજેતરમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને એક પત્ર પાઠવી જુનાગઢ કાર્યપાલક ઈજનેરની કચેર...

19 April 2018 11:29 AM

ગીર સોમનાથ જિલ્લામાં આવતી કાલે તા.20 ના ઉજજવલા દિવસની ઉજવણી કરાશે

વેરાવળ તા.19 ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત આવતી કાલે તા.20 એપ્રીલના રોજ ગીર સોમનાથ જિલ્લામાં ઉજજવલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ દિવસે સમગ્ર દેશમાં 15000 એલ.પી.જી. પંચાયતોને રાખવાનો લક્ષ્યાંક છે જેમ...

19 April 2018 11:28 AM

જુનાગઢ રેલ્વે સ્ટેશન પાસે નવમા માળે બાંધકામ કરતા શ્રમીકનું નીચે પડતા મોત

જુનાગઢ તા.19 જુનાગઢના રેલ્વે સ્ટેશન રોડ પર એક હોટલના ચાલી રહેલા બાંધકામમાં કામ કરતા શ્રમજીવી યુવાન નીચે પટકાતા માથા-કપાળમાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બનાવની...

19 April 2018 11:21 AM

વિસાવદરમાં 3.40 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની કેદ

વિસાવદર તા.19 વિસાવદર તાલુકાના વેકરીયા ગામના હરેશભાઈ દેવાયતભાઈ બલદાણીયાએ વિસાવદરમાં રહેતા ગોવિંદભાઈ ભીખાભાઈ કોઠીયા તેમજ મિત્ર હોય મિત્રતાના દાવે ગોવિંદભાઈને રકમની જરૂરીયાત પડતા હાથ ઉછીના રૂા.3,40,000 ...

19 April 2018 11:20 AM

જુનાગઢ જંગલનાં જટાશંકર મંદિરમાં રાજ રાજેશ્ર્વરી પીઠની સ્થાપનાવિધી સંપા

જુનાગઢ તા. ૧૯ જુનાગઢ ગિરનારની જંગલ વિસ્તારમાં અાવેલ પૌરાણીકના શંકર મહાદેવ મંદિર ખાતે રાજરાજેશ્ર્વરી પીઠની સ્થાપનાની ૬ દિવસીય કાયૅક્રમ ધામિૅક મહોત્સવ યોજવામાં અાવેલ હતો. મંદિરની પરીસરમાં દશ મહાવિધાલયઅો...

18 April 2018 12:35 PM

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઈએનટી સર્જનની નિમણુંક થતા દર્દીઓમાં રાહત

ઉનાના સામૂહીક આરોગ્ય કેન્દ્ર તબિબ વગર બની જતા ગરીબ અને સામાન્ય વર્ગના લોકોની આરોગ્ય સુવ્ધા છીનવાતા અને હોસ્પીટલનો વહીવટી ખાડે મુકાતા આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઇ વંશ અને તાલુકા કોંગ્રેસ સમિતીન...

18 April 2018 12:34 PM

ઉના સમસ્ત વાલ્મીકી સમાજના પટેલની વરણી ...

ઉના સમસ્ત વાલ્મીકી સમાજની જનરલ મિટીંગ યોજાઇ હતી. આ મિટીંગમાં બે વર્ષના હિસાબોની ચર્ચા વિચારણા તેમજ સમાજના હોદેદારોની મુદત પૂર્ણ થતાં વાલ્મીકી સમાજના રીત રીવાજ તેમજ પરંપરા મુજબ પટેલ અને હોદેદારોની નિમણ...

18 April 2018 12:32 PM
ઉનામાં સરકારી બક્ષીપંચના નવનિર્મિત છાત્રાલય બે વર્ષથી બંધ : લાખોનો ખર્ચ એળે

ઉનામાં સરકારી બક્ષીપંચના નવનિર્મિત છાત્રાલય બે વર્ષથી બંધ : લાખોનો ખર્ચ એળે

સરકાર દ્રારા વિદ્યાર્થીઓ માટે લાખો દૂપિયાના ખર્ચાઓ કરી રહી છે. પરંતુ કોઇ લાભ મળતો ન હોય ત્યારે મોટા મોટા બિલ્ડીંગો ઉભા કરી માત્ર છબી બનાવેલ હોય તેમ શહેરની સીમમાં આવેલ સમાજ કલ્યાણ વિભાગ દ્રારા બક્ષીપંચ...

18 April 2018 12:30 PM
ઉનાનાં મોઠા પરિવારની દિકરીને દિપડાએ ફાડી ખાતા ચાર લાખની સહાય ચુક્વાઈ

ઉનાનાં મોઠા પરિવારની દિકરીને દિપડાએ ફાડી ખાતા ચાર લાખની સહાય ચુક્વાઈ

ઉના તાલુકાના મોઠા ગામે તા.10 એપ્રિલમાં રાત્રીના માતા પિતાની સાથે દાદાના ઘરે ગઇ હતી એ વખતે પરીવારની હાજરીમાં રમતી હતી એ વખતે વાડી વિસ્તારમાંથી દીપડો ધરમાંથી પરીવારજનોની હાજરીમાં બાવાજી પરીવારની 18 માસન...

18 April 2018 12:28 PM
કચરો વીણતા 3 બાળકોના જીવનમાં ઉજાસ : સરકારી શાળામાં પ્રવેશ : સુવિધા મળી

કચરો વીણતા 3 બાળકોના જીવનમાં ઉજાસ : સરકારી શાળામાં પ્રવેશ : સુવિધા મળી

ઉના તાલુકાના સોનારી પ્રા. શાળામાં એવા ત્રણ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો કે જે બાળકોએ કદી શાળામાં જવાની કલ્પના પણ નહિ કરી હોય. વાત એમ બની કે વર્ષ 2015/16 ના ધોરણ 1 ના પ્રવેશપાત્રબાળકોના સર્વે દરમિયાન શ...

Advertisement
Advertisement