Jamnagar News

15 August 2018 01:30 PM

ખંભાળિયાની ધાર્મિક સંસ્થાઓના સેવાભાવી અગ્રણી સુરેશભાઇ મોટાણીનો આજે જન્મદિવસ

ખંભાળિયાની વિવિધ ધાર્મિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા વેપારી અગ્રણી સુરેશભાઇ ઓધવજીભાઇ મોટાણીનો આજે જન્મદિવસ છે.તા.15મી ઓગસ્ટે જન્મેલા અને શ્રીરામ પેંડાવાલા ગ્રુપના સુરેશભાઇ મોટાણી આજે 64 વર્ષ પૂ...

15 August 2018 01:30 PM

શહેરની મુખ્ય પોષ્ટ ઓફિસમાં સાંજે રજીસ્ટર્ડ.એડી. લેવાની ના પાડતા લોકોમાં રોષ

જામનગર તા.15 : જામનગરની જનરલ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર્ડ એડી. કરવા આવેલ નાગરિકોને હેરાનગતી થતા ઉહાપોહ મચી ગયો હતો. કર્મચારીઓની આડોડાઇને કારણે લોકોને પરેશાની ભોગવવી પડતા લોકોમાં રોષ ફેલાયો હતો.જામનગરની મુખ...

15 August 2018 01:29 PM

જામનગર પંથકમાં છાતીમાં દુ:ખાવો ઉપડતા બે પ્રૌઢના મોત

જામનગર તા.15જામનગર તાલુકાના ખીલોસ અને હાપા રેલવે કોલોની વિસ્તારમાં બે પ્રૌઢને છાતીમાં દુ:ખાવો ઉપડતા દવાખાને ખસેડાયા બાદ બન્નેના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતાં.જામનગર તાલુકા મથકથી 25 કિલોમીટર દૂર આ...

15 August 2018 01:29 PM

જોડિયાના જામસર ગામે માલધારીઓએ ખેડૂતોના ખેતરોમાં કર્યુ ભેલાણ

જામનગર તા.15જોડિયા તાલુકાના જામસર ગામે નહેર કાંઠાની સીમ વિસ્તારમાં અમુક માલધારીઓએ પોતાના ઘેટા-બકરા છુટા મુકી દઇ ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાં ભેલાણ કરી દીધાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે.જોડિયા તાલુકા ...

15 August 2018 01:28 PM

જામનગર જિલ્લામાં સાત મહિલા સહિત 30 શખ્સો જુગાર રમતા ઝડપાયા

જામનગર તા.15જામનગર જિલ્લામાં પોલીસે જુગાર સંબંધીત જુદા જુદા ચાર દરોડા પાડી 30 શખ્સોને રૂા.2.60 લાખના મુદામાલ સાથે પકડી પાડયા છે. ચાર પૈકી બે દરોડામાં જુગાર રમતી સાત મહિલાઓનો પણ સમાવેશ થાય છે.જામનગરમાં...

15 August 2018 01:28 PM

હનુમાન ટેકરી વિસ્તારમાં મહિલાને ત્રિકમ ફટકારતો પાડોશી

જામનગર તા.15જામનગરમાં દિગ્વીજય પ્લોટ-49માં મોડપીર દાદાની જગ્યા પાસે પ્રવિણાબેન રાજેશભાઇ મારોલીયા (ઉ.વ.59) પર પાડોશમાં રહેતા ચંદુભાઇ મનજીભાઇ ભદ્રા નામના શખ્સે હુમલો કરી પોતાના હાથમાં રહેલ ત્રિકમ કપાળના...

15 August 2018 01:27 PM

શહેરીજનોને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે 7 કરોડના ખર્ચે નવું ફિલ્ટ્રેશન પ્લાન બનશે- મેયર

જામનગર તા.15આજ આપણા સૌ દેશવાસીઓ સાથે મળી સ્વાતંત્રય પર્વના આ પાવન અને સ્વર્ણીમ સુર્યોદય જોવા માટે 1857 થી 1947 સુધી એટલે નેવું વર્ષ સુધીના સ્વતંત્ર સંગ્રામમાં લાખો ભારતવાસીઓના બલિદાનથી મળેલ આ મહામુલી ...

15 August 2018 01:27 PM

સ્વતંત્રતા પર્વની પુર્વ સંઘ્યાએ ભા.જ.પ. દ્વારા વિશાળ મશાલ યાત્રા યોજવામાં આવી

જામનગર તા.1572માં સ્વતંત્રતા પુર્વની પુર્વ સંઘ્યાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વિભાગ અને મહિલા મોર્ચા દ્વારા મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાવની પાળ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમા પાસેથી...

15 August 2018 01:26 PM

નિવૃત અઘ્યાપકોને અેરીયસૅ ચૂકવાશે

ઁમ્૦દ) તા. ૧પ ઁમ્૦દ) સહિત રાજયના તા. ૧રુ૧રુર૦૦૬ પહેલા નિવૃત થયેલા અઘ્યાપકો પૈકીના જે અઘ્યાપકોઅે હાઈકોટૅમાં અરજી કરી હતી તેઅોની અેરીયસૅની રકમ ચૂકવાશે. અા અંગે નિવૃત અઘ્યાપક મંડળના પે્રસીડેન્ટ ડાર્. પી....

15 August 2018 01:26 PM

સાધના કોલોનીમાં ટી-20 ક્રિકેટ મેચ પર સટ્ટો લેતા શખ્સને પોલીસે દબોચી લીધો

જામનગર તા.15જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પાનની દુકાન પાસે જાહેરમાં મોબાઇલ ફોન પર ક્રિકેટનો સટ્ટો લેતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. જ્યારે દરોડા દરમિયાન હાજર નહીં મળેલા બે પંટરોને ફરાર દર્શાવાય...

15 August 2018 01:23 PM

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ખંભાળીયામાં ત્રિરંગા યાત્રા યોજાઇ

જામ ખંભાળિયા તા.15રાષ્ટ્રભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવના પેદા થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના પેદા થાય તે માટે 72મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ, ખંભાળીયા ખાતે ત્રિરંગા યાત્રા અને નસ્...

15 August 2018 01:22 PM

ખંભાળિયા પંથક માટે એફ.એમ. સ્ટેશનની સુવિધા અંગે રજૂઆત

ખંભાળિયા તા.15ખંભાળિયા શહેર તથા તાલુકાને એફ.એમ. સ્ટેશન મળે તે માટે અહિંના તજજ્ઞોની સંસ્થા નાગરીક સમિતિ દ્વારા જિલ્લા સાંસદ પૂનમબેન માડમને લેખીત રજૂઆત કરવામાં આવી છે.ખંભાળિયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લ...

15 August 2018 01:21 PM

ખંભાળિયામાં કટલેરી-ફૂટવેર એસો.નું સ્નેહ મિલન યોજાયું

ખંભાળિયા તા.15ખંભાળિયાની અગ્રણી વેપારી સંસ્થા કટલેરી એન્ડ ફૂટવેર એસોસીએશનનો સ્નેહ મિલન સમારોહ અત્રે જૂની લોહાણા મહાજન વાડી ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.ખંભાળિયા...

15 August 2018 01:17 PM

ભાણવડ-મીઠાપુરમાં જુગાર દરોડા: બાર શખ્સો ઝડપાયા

ભાણવડ તાબેના મોટા કાલાવડ ગામની સીમમાં જાહેરમાં તિનપતી નામનો જુગાર રમી રહેલા વલ્લભ પાલાભાઇ ચાવડા, ભોજા દેવશીભાઇ કનારા, પરબત ખીમાભાઇ નંદાણીયા, જગા દેવશી કનારા, ગોપાલ દેવાભાઇ પરમાર, વિરા કાના પરમાર, અરશી...

15 August 2018 01:17 PM

કલ્યાણપુરમાંથી દેશી તમંચા તથા કારતુસ સાથે એક ઝડપાયો: એકની શોધખોળ

કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામેથી એલસીબી પોલીસે જીવા મશરીભાઇ માડમ નામના શખ્સને રૂા.પાંચ હજારની કિંમતના પાસ-પરવાના વગરના તમંચા તથા રૂા.બસ્સોની કિંમતના બે નંગ જીવતા કારતુસ મળી, કુલ રૂા.5200ના મુદામાલ સા...