Ahmedabad News

13 August 2018 05:44 PM

નાઈટ ડયુટી માટે પોલીસ મથકનો 30% સ્ટાફ ફાળવો: ડીજીપી

અમદાવાદ તા.13રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ એડવાઈઝરી જારી કરી નાઈટ પેટ્રોલીંગ કડક બનાવવા આદેશ આપ્યો છે. ડીજીપીએ જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનનો 60% સ્ટાફ નાઈટ રાઉન્ડ માટે ફાળવવો જોઈએ.એડવાઈઝરી મુજબ...

11 August 2018 05:27 PM
ગુજરાતી અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતો સપ્તરંગી ઉત્સવ 'ગુજરાતી જલસો' પ્રથમવાર અમદાવાદમાં યોજાશે

ગુજરાતી અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતો સપ્તરંગી ઉત્સવ 'ગુજરાતી જલસો' પ્રથમવાર અમદાવાદમાં યોજાશે

રાજકોટ તા.૧૧ ગુજરાતી અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતો તથા વિવિધ કળાઅોને અેક છત્ર નીચે પુસ્તુત કરતો સપ્તરંગી ઉત્સવ અેટલે ગુજરાતી જલસો મુંબઈમાં વષૅ ર૦૧૩, ર૦૧૪ અને ર૦૧૭ તથા અમેરિકામાં ર૦૧૭માં નવ શહેરોમા...

08 August 2018 11:47 AM

અમદાવાદ અેરપોટૅ પર ૧.પ કિલો સોનુ ઝડપાયુ

રાજકોટ તા.૮ અમદાવાદ ઈન્ટરનેશન અેરપોટૅ પરથી અાજરોજ ૧.પ કિલો સોનાની હેરાફેરી કરતા શખ્સો ઝડપાયા હતા. ગ્રીન ચેનલમાંથી બચાવીને બહાર લઈ જતા સમયે ચોરી ઝડપી લેવામંા અાવી હતી. અમદાવાદના અેરપોટૅ પર અાજરોજ ૧.પ ક...

07 August 2018 06:08 PM
પરેશ ધાનાણીના ઉપવાસનો પાંચમો દિવસ: સચિવાલયમાં ધરણા

પરેશ ધાનાણીના ઉપવાસનો પાંચમો દિવસ: સચિવાલયમાં ધરણા

રાજકોટ તા.7સૌરાષ્ટ્રના મગફળી કાંડમાં આજે સતત પાંચમાં દિવસે પક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમના ઉપવાસ ચાલુ રાખ્યા છે. શ્રી ધાનાણી આજે ગાંધીનગરમાં વિપક્ષના નેતાની ઓફીસમાં ઉપવાસ કરી રહ્યા છે. તેઓએ પત્રકારો સા...

07 August 2018 06:00 PM
હવે ઓફીસમાં હૃદયરોગના હુમલા સમયે સાથી કર્મચારી જ હૃદય-મસાજની સારવાર આપશે

હવે ઓફીસમાં હૃદયરોગના હુમલા સમયે સાથી કર્મચારી જ હૃદય-મસાજની સારવાર આપશે

અમદાવાદ: વિચારો તમારી ઓફીસમાં કોઈ સાથીદારને કે માર્ગ પરના કોઈ રાહદારીને ઓચિંતો હૃદયરોગનો હુમલો આવી જાય તો તમો 108 આવે તે પુર્વે તેઓ તેના માટે શું કરી શકો! શું તમો તેને કાર્કીઓ- વુમોનરી રિસસિટીશન એટલે ...

04 August 2018 05:09 PM

શિક્ષણ પ્રધાન ચુડાસમાને ફુડ પોઈઝનિંગ થતાં હોસ્પિટલે ખસેડવામાં અાવ્યા

ાંધીનગર તા. ૪ ગત મોડી રાતે (ર:૦૦ કલાકે) શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફૂડ પોયઝનિંગની અસર થતા. તેમના સત્તાવાર મંત્રી નિવાસે થી તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં અાવ્યા હતા. જયાં...

04 August 2018 03:45 PM
નવો અભિગમ: સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઈન્ટરવ્યુના આધારે પી.આઈ.-કોન્સ્ટેબલની નિયુકિત

નવો અભિગમ: સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઈન્ટરવ્યુના આધારે પી.આઈ.-કોન્સ્ટેબલની નિયુકિત

ગાંધીનગરરાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાના અંગત સ્કવોડ સ્ટેટ મોનિટરિંગ સેલમાં હવે ઈન્ટરવ્યુના આધારે P.S.I. અને કોન્સ્ટેબલની પસંદગી કરવામાં આવશે. સ્ટેટ મોનિટરિંગ સેલના ઓડિશનલ ડીજી નિરજા ગોટરૂ રાવે તમામ જીલ...

03 August 2018 12:39 PM

અમદાવાદથી ભૂજ આવતી ટ્રેનમાંથી આર્મી જવાનની એકે 47 રાયફલ સાથેની બેગની ચોરી

ભૂજ તા.3સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી ભુજ મુસાફરી કરી રહેલા રહેલાં સેનાના જવાનની એકે 47 રાયફલ સહિતની બેગ ચોરાઈ જતાં પૂર્વ કચ્છના પોલીસ તંત્ર સહિતની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ચોરીના બનાવ અ...

02 August 2018 06:18 PM
અમદાવાદ મનપા એકશન મુડમાં લારી-ગલ્લાના દબાણો હટાવ્યા

અમદાવાદ મનપા એકશન મુડમાં લારી-ગલ્લાના દબાણો હટાવ્યા

અમદાવાદ તા.2અમદાવાદ: આજે શહેરમાં થઈ રહેલી ટ્રાફિક અને પાર્કિંગ ઝુંબેશને પગલે સમગ્ર અમદાવાદમાં લારી-ગલ્લા અને પાથરણા વાળાની રોજીરોટીને લઈ સમસ્યા ઉપસ્થિત થઈ છે. જેના વિરોધમાં આજે સમગ્ર શહેરના લારી-ગલ્લા...

02 August 2018 12:59 PM

પોલીસની ધાક કયા? જનતા રેડ કરનારા પરિવાર પર બુટલેગરનો હુમલો

અમદાવાદ તા.2 ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતા બાપુનગરમાં હસન શાહીદ દરગાહ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે તેમના પર જનતા રેડ વખતે મહિલા બુટલેગર તથા તેના પુત્રએ કેટલાક લોકો પર હુમલો કર્યો હતો તથા છ...

02 August 2018 11:30 AM
ગુજરાતમાં પપપ૭૧ કરોડના ઈન્કમટેક્ષ વસુલાત ટારગેટ માટે નવા કરદાતા નિશાન પર

ગુજરાતમાં પપપ૭૧ કરોડના ઈન્કમટેક્ષ વસુલાત ટારગેટ માટે નવા કરદાતા નિશાન પર

અમદાવાદ તા.2ગુજરાતના કરદાતાઓ પાસેથી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાનના ટેક્સ પેટે 55,500 કરોડ ઉઘરાવી લેશે. રાજ્યમાં ટેક્સપેયર્સ વધતાં એક વર્ષમાં ટેક્સની વસૂલાતમાં 18.7 ટકાનો વધારો થયો...

01 August 2018 03:51 PM
અમદાવાદ લો ગાર્ડન પર કોર્પોરેશનની તવાઇ 
ઉતરી : ખાણીપીણીની બજાર બંધ : દબાણો હટાવાયા

અમદાવાદ લો ગાર્ડન પર કોર્પોરેશનની તવાઇ ઉતરી : ખાણીપીણીની બજાર બંધ : દબાણો હટાવાયા

અમદાવાદ તા.1શહેરની આગવી ઓળખ ગણાતાં પશ્ચિમ વિસ્તારનાં પ્રસિદ્ધ લો ગાર્ડનનાં ખાણી પીણી બજાર પર મ્યુસિનિપલ કોર્પોરેશનની તવાઇ ઊતરી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાનાં સીધાં માર્ગદર્શન હેઠળ આજે સવારે પશ્ચિ...

01 August 2018 01:13 PM
વરસાદ ખેંચાતા અનેક ભાગોમાં પાક પર જોખમ

વરસાદ ખેંચાતા અનેક ભાગોમાં પાક પર જોખમ

અમદાવાદ તા.1ગુજરાતમાં અત્યાર સુધી વરસાદ અનિયમિત રહ્યો છે ત્યારે ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ તથા ઉતર ગુજરાતના જીલ્લાઓમાં 40 ટકા જેટલું વાવેતર નિષ્ફળ ગયું છે અથવા નુકશાન હોવાનું બહાર આવ્યુ છે...

01 August 2018 01:08 PM

રાજયમાં હજુ પણ 1.30 કરોડ વાહનો હાઈ સિકયુરીટી રજીસ્ટ્રેશન પ્લેટ વિહોણા

ગાંધીનગર તા.1 હાઈસિકયુરીટી નંબર પ્લેટ ફરજિયાત કર્યા છતાં હજુ પણ 1.30 કરોડ વાહનો હાઈસિકયુરીટી નંબર પ્લેટ વિહોણા છે. ત્યારે રાજય સરકારે આ નંબર પ્લેટને વાહનોમાં ફીટ કરવા માટે સરકારે ગઈકાલે એક મહિનાની મર્...

30 July 2018 01:19 PM
અમદાવાદના ધારાસભ્ય હેલ્મેટ વગર સ્કુટર સવારીમાં દંડાયા...

અમદાવાદના ધારાસભ્ય હેલ્મેટ વગર સ્કુટર સવારીમાં દંડાયા...

અમદાવાદ: અમદાવાદના ધારાસભ્ય રાકેશ શાહ ગઈકાલે હેલ્મેટ વગર જ સ્કુટરમાં સવારી કરતા ઝડપાઈ ગયા બાદ રૂા.100નો દંડ ચૂકવ્યો હતો. શ્રી શાહ તેમના પત્ની સાથે માણેકબાગ બસ સ્ટેન્ડથી નહેરુનગર ભણી જઈ રહ્યા હતા. તેઓ ...