kutch News

21 June 2018 12:03 PM
ચોમાસાના પ્રારંભ સાથે કચ્છમાં ફ્લેમિંગો પક્ષીઓનું આગમન :

ચોમાસાના પ્રારંભ સાથે કચ્છમાં ફ્લેમિંગો પક્ષીઓનું આગમન :

સરહદી કચ્છમા શિયાળામાં આવતા અનેકવિધ યાયાવર પક્ષીઓની સાથે ફ્લેમીંગોનું આકર્ષણ સૌને રહે છે.સામાન્ય રીતે ફ્લેમીંગોનું કચ્છમાં આગમન ચોમાસાના અંતિમ દિવસોમાં થતું હોય છે. પરંતુ આ વખતે આશ્ચર્ય સાથે ફ્લેમિંગો...

21 June 2018 11:38 AM

નોકરી અંગે ઠપકો આપતા આડેધડ છરીના ઘા ઝીંકી પતિએ પત્નીને રહેસી નાંખી

ભુજ તા.21કચ્છના ગાંધીધામ શહેરમાં છેલ્લા બે દિવસમાં સતત બે હત્યાઓના બનાવો બનતાં ચકચાર ફેલાઈ છે. મંગળવારે મોબાઈલ ફોન પડાવી લેવાના મુદ્દે બે સગાભાઈઓએ પડોશમાં રહેતાં 22 વર્ષિય યુવકની ધારીયાના ઘા ઝીંકી હત્...

20 June 2018 12:19 PM

ગાંધીધામમાં યુવાનને ધારીયાથી ઢાળી દેતા બે ભાઇઓ

ભુજ તા.20કચ્છના ગાંધીધામ શહેરના ગણેશનગમાં રહેતાં યુવકનો મોબાઈલ ફોન પડાવી લેવાના મુદ્દે થયેલી બબાલમાં બે સગા ભાઈઓએ ભેગાં મળીને પડોશમાં રહેતાં 22 વર્ષિય યુવકના માથામાં ધારીયાના ઘા ફટકારી કરપીણ હત્યા કરી...

19 June 2018 01:19 PM

ભૂજમાં મકાન વિવાદમાં પેટ્રોલ છાંટી પરિવારને સળગાવી દેવાની ઘટનામાં મૃત્યુ આંક ચાર થયો

ભુજ તા.19પવિત્ર ઈદની મધ્યરાત્રિ બાદ 85 વર્ષીય સગા ભાઈના મનમાં રહેણાંકના મકાનના ચાલતા અદાલતી વિવાદને પગલે,પોતાના સગા ભાઇના પરિવાર પર પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયેલા ...

19 June 2018 01:12 PM

અંજારમાં 1.પ7 લાખની ચોરીમાં ફરિયાદીએ શકદાર તરીકે સગાભાઇનું નામ આપતા ચકચાર

ભૂજ તા.19કચ્છના અંજાર શહેરમાં એક મહિના પહેલા બંધ ઘરમાં થયેલી 1.57 લાખનાં દરદાગીના-રોકડ રકમની ઘરફોડ ચોરીનો બનાવ વિધિવત પોલીસ ચોપડે નોંધાયો છે. ઘરફોડ અંગે ફરિયાદીએ શકમંદ તરીકે પોતાના સગા ભાઈનું નામ પોલી...

18 June 2018 04:46 PM
મિલ્કત માટે 85 વર્ષના ભાઇએ નાના ભાઇના પરિવારને સળગાવ્યો

મિલ્કત માટે 85 વર્ષના ભાઇએ નાના ભાઇના પરિવારને સળગાવ્યો

(ઉત્સવ વૈદ્ય) એકતરફ રમઝાન ઈદના પર્વની ખુશાલી વચ્ચે ચોતરફ લોબાનના ધૂપની મહેક પ્રસરી રહી હતી ત્યારે ભુજમાં છેલ્લાં નવ વર્ષથી મકાન બાબતે બે ભાઈઓ વચ્ચે ચાલતાં અદાલતી વિવાદનો કરૂણ અંજામ આવ્યો હતો.મકાનના વિ...

18 June 2018 12:56 PM

કચ્છમાં પાંચ વ્યકિતના અપમૃત્યુ

ભૂજ તા.18કચ્છના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વિતેલા 24 કલાક દરમ્યાન માર્ગ અકસ્માત, આત્મહત્યાની અલગ અલગ ઘટનાઓમાં પાંચ યુવાન વયના લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયા હતા. પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગત પ્રમાણે મોટા આસં...

18 June 2018 12:49 PM
મિલ્કત માટે 85 વર્ષના ભાઇએ નાના ભાઇના પરિવારને સળગાવ્યો

મિલ્કત માટે 85 વર્ષના ભાઇએ નાના ભાઇના પરિવારને સળગાવ્યો

(ઉત્સવ વૈદ્ય) એકતરફ રમઝાન ઈદના પર્વની ખુશાલી વચ્ચે ચોતરફ લોબાનના ધૂપની મહેક પ્રસરી રહી હતી ત્યારે ભુજમાં છેલ્લાં નવ વર્ષથી મકાન બાબતે બે ભાઈઓ વચ્ચે ચાલતાં અદાલતી વિવાદનો કરૂણ અંજામ આવ્યો હતો.મકાનના વિ...

16 June 2018 12:05 PM

કચ્છમાં ફરીની નીલગાયનો શિકાર: રણ વિસ્તારમાંથી કપાયેલા અંગો મળ્યા

કચ્છના સીમાવર્તી રાપર તલુકાના પદમપરના સીમાડે નીલગાયનો શિકાર થયો હોવાના બનાવની હજુ તપાસ ચાલી રહી છે, ત્યારે ફરી ભચાઉના શિકારપુરના રણવિસ્તારમાંથી મૃત નીલગાયના ચાર પગ અને માથું મળી આવતાં વનતંત્રએ તપાસ શર...

16 June 2018 11:33 AM

બાળકોને શાળાએ મુકવા વાહનની રાહ જોતી માતા પર ટ્રેલર ફરી વળ્યુ: મોત

ભુજ તા.16ભુજ-માંડવી ધોરીમાર્ગ પર આવેલા માંડવીના પિયાવા વાડી વિસ્તારમાં બાળકોને શાળાએ મુકવા માટે વાહનની રાહ જોતી 30 વર્ષીય માતા પર કાળ બની ત્રાટકેલું ટ્રેલર ફરી વળતાં તેણીનું મોત નીપજ્યું હતું.દુર્ઘટના...

15 June 2018 01:33 PM

ગાંધીધામમાં ધોળા દી’એ ત્રણ લાખની લૂંટથી ચકચાર

ભુજ તા.15કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં ભરબપોરે પેટ્રોલ પંપના કેશિયર પાસે રહેલી 3 લાખ 9 હજાર રૂપિયાની રોકડ રકમની ત્રણ લૂંટારાઓએ સરાજાહેર લૂંટ ચલાવતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.ગઇકાલે ગુરુવારે બપોરે 12...

15 June 2018 12:43 PM

કંડલાની ખાડીમાં બાર્જ ઉંધુ વળ્યુ : સાત ખલાસીઓનો બચાવ

ભુજ તા.8કચ્છના મહાબંદર કંડલાની ખાડીમાં ડુબી ગયેલા બાર્જમાં સવારે તમામ સાત ક્રુ મેમ્બરને કંડલા પોર્ટના વિવિધ વિભાગોના સંયુક્ત બચાવકાર્યથી મોતના મુખમાંથી ઉગારી લેવાયાં છે.પોર્ટના ડેપ્યુટી ક્ધઝર્વેટર કેપ...

15 June 2018 12:10 PM
કચ્છી લેઉવા પટેલ ક્ધયા વિદ્યામંદિરની 200 વિદ્યાર્થીનીઓ સાક્ષી બની

કચ્છી લેઉવા પટેલ ક્ધયા વિદ્યામંદિરની 200 વિદ્યાર્થીનીઓ સાક્ષી બની

ઉત્સવ વૈદ્ય) ભુજ તા.15બુધવારે બપોરે 12.51 વાગ્યે અચાનક પડછાયો ગાયબ થઈ જતાં કુતૂહલ સર્જાયું હતું. આજના આ શૂન્ય છાયા દિનની વિરલ ઘટનાની કચ્છી લેવા પટેલ ક્ધયા વિદ્યામંદિરની 200 જેટલી વિદ્યાર્થિનીઓ સાક્ષી ...

14 June 2018 12:49 PM

ભૂજની જથ્થાબંધ બજારના એક શ્રમજીવીની અધિક માસમાં જીવદયા પ્રવૃતિ

(ઉત્સવ વૈદ્ય)ભુજ તા.14ભુજની જથ્થાબંધ બજારમાં હાથલારી પર મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવી લાભશંકર શિવશંકર ગોરે પોતાના ઘરે સત્યનારાયણ કથા બેસાડી શ્રાવકોને-પક્ષીઓને પાણી પીવાનાં કૂંડાઓનું વિતરણ...

Advertisement
Advertisement