Jasdan News

19 April 2018 02:34 PM

જસદણનાં વારસુરપરામાં યુવતીઅે ઝેરી દવા ગટગટાવી જીવ દીધો

જસદણમાં વારસુરપરામાં રહેતી યુવતીઅે ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અથેૅ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં અાવી હતી. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. અા અંગે કારણ જાણવા જસદણ પોલીસે અાગળની કાયૅવાહી...

19 April 2018 12:32 PM
જસદણ બંધનું અેલાન પરત ખેંચાયું

જસદણ બંધનું અેલાન પરત ખેંચાયું

(ધર્મેશ કલ્યાણી ા૨ા)જસદણ તા.૧૯જસદણ નગ૨પાલિકાના પ્રમુખ દિપુભાઈ ગીડાએ ગઈકાલે ૨ાજીનામુ આપતા આજે સવા૨ે તેમના સમર્થનમાં વિવિધ સંસ્થાઓએ બંધનું એલાન આપ્યુ હતું. પ૨ંતુ ખુદ પાલીકા પ્રમુખે જ આ સંસ્થાઓના પ્રતિનિ...

18 April 2018 12:48 PM

જસદણનાં ભંડારીયા ગામની પરિણીતાનો ઝેરી ટીકડા ખાઈ અાપઘાત

રાજકોટ તા. ૧૮ જસદણ તાલુકાનાં ભંડારીયા ગામની પરિણીતાઅે અકળ કારણોસર ઘëમાં ભેળવવાનાં ઝેરી ટીકડા ખાઈ લીધા બાદ તેણીનંંુ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયાનું ભાડલા પોલીસ સ્ટેશનમાં જાહેર કરાતાં પોલી...

18 April 2018 12:26 PM

પાલિકા પ્રમુખના સમર્થનમાં કાલે જસદણ બંધ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.18 જસદણ નગરપાલીકાના પ્રમુખ દિપુભાઈ જે. ગીડાએ ગઈકાલે જસદણ નગરપાલીકાના પ્રમુખ પદેથી રાજીમાનું આપ્યું છે તેના સંદર્ભે વિવિધ સંસ્થાઓ દ્વારા આવતીકાલે જસદણ બંધનું એલાન આપવામા...

17 April 2018 04:25 PM

વિંછીયા ગ્રા.પં.ના કર્મચારીઓના બે-બે વર્ષથી પગાર ન થતા અચોકકસ મુદત સુધીની હડતાલ પર: અફડાતફડીનો માહોલ

(પિન્ટુ શાહ) વિંછીયા તા.17 વિંછીયા ગ્રામ પંચાયતના તમામ 45 જેટલા કર્મચારીઓ મહિનાઓથી પગાર ન થતા અચોકકસ મુદ્દત સુધી હડતાલ પર ઉતરી જતા વિંછીયા ગામમાં અફડાતફડીનો માહોલ ઉભરી આવ્યો છે. વિંછીયા ગ્રામ પંચાયતના...

16 April 2018 04:04 PM
જસદણના બાખલવડ ગામની તરસ છીપાવતુ તળાવ

જસદણના બાખલવડ ગામની તરસ છીપાવતુ તળાવ

જસદણ તા. ૧૬ જસદણથી પાંચ કિલોમીટર દુર અાવેલી બાખલવડ ગામ અાવેલું છે. ચાર હજારની વસ્તી ધરાવતા અા ગામમાં મુખ્યત્વે લોકો ખેતીકામ મજુરી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે. જસદણ પંથકને પીવા અને ખેતી માટે પ...

16 April 2018 12:03 PM

જસદણ હોસ્પિટલમાં મુખ્ય તબીબ સાથે બેડની સંખ્યામાં ઘટ: રજુઆત

જસદણ તા.16 જસદણની સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ડોકટરો અને પથારીઓની સંખ્યા ઘટતી હોવાથી આ અંગે ગુજરાતના આરોગ્ય મુખ્ય સચિવને જસદણના એક પત્રકારે એ વિસ્તૃત લેખીત રજુઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે જસદણ શહ...

14 April 2018 12:34 PM
દાઉદી વ્હોરા સમાજના ધમૅગુરૂની  મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

દાઉદી વ્હોરા સમાજના ધમૅગુરૂની મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના પ૩માં દાઈ (સવોૅચ્ચ ધમૅગુરૂ) ડો. અબુજાફરૂસ્સાદીક અાલીકદર મુફદલ સેફુદીન (ત.ઉ.શ.)ની રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીઅે શુભેચ્છા મુલાકાત કરી હતી. અા તકે મુખ્યમંત્રીની સુરત...

14 April 2018 12:25 PM

જસદણમાં વલ્લભાચાયૅજી પ્રાગટય મહોત્સવ

(ધમેૅશ કલ્યાણી દ્વારા) જસદણ, તા. ૧૪ શ્રી પુષ્ટીમાગીૅય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીથૅ તરીકે પ્રસિઘ્ધ જસદણના શ્રી ગોવધૅનનાથજીની હવેલીમાં અખંડ ભુમંડલાચાયૅ જગતગુરૂ શ્રી મહાપ્રભુજી...

13 April 2018 11:59 AM

આટકોટમાં ઉજજવલા યોજનાનો કેમ્પ યોજાશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા. 12જસદણ તાલુકાનાં આટકોટ ગામે આવેલ કૈલાસ ઇન્ડેન ગેસ એજન્સી દ્વારા આગામી તા.20નાં રોજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મેગાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગરીબ પરિવ...

12 April 2018 03:53 PM

જસદણના ગંજીવાડામાં તીનપત્તીનો જુગાર રમતા 5 પંટરો રોકડ 15 હજાર સાથે ઝડપાયા

રાજકોટ તા.12 જસદણના ગંજીવાડા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે જુગાર દરોડો પાડી 5 પંટરોને રોકડ રૂપિયા 15370/- સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.મળતી વિગતો મુજબ જસદણમાં ગંજીવાડા વિસ્તારમાં જાહે...

12 April 2018 03:26 PM
કાલે જસદણ સ્વામીનારાયણ મંદિરમાં પાટોત્સવ

કાલે જસદણ સ્વામીનારાયણ મંદિરમાં પાટોત્સવ

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ તા.12 શ્રી સ્વામિનારાયણ (જુનુ મુખ્ય) મંદિરના 41માં પાટોત્સવ પ્રસંગે નુતન મંદિરનું ખાતમુહુર્ત તથા સમસ્ત જસદણ સત્સંગ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથા પારાયણ યોજાશે. તા.13-4ને શુક...

12 April 2018 12:47 PM

રાજકોટ થી ભાવનગર ફોરલેનમાં આટકોટ ગામે સ્ટ્રીટ લાઈટ ફીટ કરવા કરાઈ માંગણી

(ધર્મેશ કલ્યાણી ) જસદણ તા. 12આટકોટ, રાજકોટ થી ભાવનગર ફોરલેન હાઇવે રોડ નું કામ પુરજોસમાં ચાલી રહીયું છે જેમાં આટકોટ ગામ વિસ્તારમાં રોડ વચ્ચે સ્ટ્રીટ લાઈટ ફીટ કરવા આટકોટ ગ્રામ પંચાયત સરપંચ શ્રી લીલાવંતી...

09 April 2018 03:14 PM
જસદણમાં બે જગ્યાઅે ટીટોડીઅે  ઇંડા મૂકતા લોકોમાં ભારે કુતૂહલ

જસદણમાં બે જગ્યાઅે ટીટોડીઅે ઇંડા મૂકતા લોકોમાં ભારે કુતૂહલ

(હિતેશ ગોસ્વામી) જસદણ તા. ૯ જસદણમાં બે જગ્યાઅો પર ટીટોડીઅે ઇંડા મુકતાં શહેરીજનોમાં ભારે કુતુહલ સજાૅયું છે. સામાન્ય રીતે ચોમાંસા પહેલા ટીટોડી ઇંડા કયા મુકે છે તે ચચાૅ ઉભી થતી હોય છ.ે છાપરાં કે છત અથવા ...

07 April 2018 12:54 PM

જસદણ નગરપાલિકા પ્રમુખ સામેની અવિશ્ર્વાસની દરખાસ્ત પરત ખેંચાઈ

(હિતેષ ગોસાઈ દ્વારા) જસદણ તા.6 જસદણ નગરપાલીકાના પ્રમુખ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત મુકનારા અને શહેર ભાજપ પ્રમુખને હટાવવા ના’રા લગાડનારા 20 ભાજપના પાલિકામાં ચુંટાયેલા સભ્યો અંતમાં નેતાઓના ઘુંટણીયે ...

Advertisement
Advertisement