Dhoraji News

04 January 2019 02:25 PM
કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાનુ સન્માન: અકસ્માત વીમા યોજનાના ચેકોનુ વિતરણ કરાયુ

કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાનુ સન્માન: અકસ્માત વીમા યોજનાના ચેકોનુ વિતરણ કરાયુ

(સાગર સોલંકી/ ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા.૪ ધોરાજીના કડવા પાટીદાર સમાજ ખાતે રાજકોટ ડીસ્ટ્રીકટ કો.અોપ. બેંક લી. રાજકોટ તથા ગુજરાત સ્ટેટ કો.અો. બેંક લી.ના સંયુકત ઉપક્રમે ખેડુત શીબીર યોજાઈ હતી.જેમા અઘ્યક્ષ...

04 January 2019 02:19 PM
ધોરાજીના સામાજીક અગ્રણીઅે પૌત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

ધોરાજીના સામાજીક અગ્રણીઅે પૌત્રના જન્મદિવસની અનોખી ઉજવણી કરી

ધોરાજી તા.૪ (સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી) ધોરાજીમાં દાદા અે પૌત્રના જન્મદિને ગરીબ પરીવારોના નાના ભૂલકા બાળકોને મીઠાઈ શૈક્ષણીક કીટ નું વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. ધોરાજીના વરિષ્ઠ સામાજીક અગ્રણી ...

04 January 2019 02:17 PM

ઉપલેટામાં જાહેરમાં જુગાર રમતા ચાર શકુનિ ઝડપાયા

ઉપલેટા તા. ૪ પોલીસના ડીરુસ્ટાફના નીલેશભાઈ અને હરેશભાઈ પોલીસ પેટ્રોલીગમા હતા અે દરમ્યાન મીયાણા સોસાયટીમાં ઢાંકની ગારીમાં જાહેરમા જુગાર રમતા હનીફ દીનમામદ મીયાણા, દીલીપ રસીકભાઈ ગોકાણી, હનીફ રહીમ મીયાણા, ...

04 January 2019 01:32 PM

ઉપલેટા મેગા મેડીકલ કેમ્પના સ્થાપક દાતા.સ્વ. ઉકાભાઈ સોલંકીઅે સેવાની જયોતને પ્રજજવલીત રાખવા પરિવારનું પ્રેરણાદાયી કાયૅ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.પ મુળ ઉપલેટાના અને અમેરીકા સ્થાયી થયેલા અાહીર રત્ન દાતા સ્વ.ઉકાભાઈ સોલંકીઅે અાજથી સતર વષૅ પહેલા અમેરીકા બ્રિટન કેનેડા અને ભારતના નામાંકીત સજૅનો ડોકટરો જેમને મળવા માટે અે...

04 January 2019 12:59 PM

ધોરાજી દશામા મંદિરનો ચોરીનો ભેદ ઉકેલાયો: બે મેમણ યુવાનો ઝડપાયા

(ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી તા.4 ધોરાજીના સોનાપૂરી વિસ્તારમાં આવેલ દશામાંના મંદિરમાંથી ચાંદી તથા પીતળ તાંબુ કાસુ તથા 2 તલવારની ચોરી અંગે ગીરીશગર રેવાગર ગોસાઈ ધોરાજી પોલીસમાં રૂા.29000 હજારના મુદામાલની...

04 January 2019 12:57 PM
ઉપલેટા કિશાન સભાનો ઉગ્ર વિરોધ સામે  માલતદારને અાવેદન : લોકશાહી વિરૂઘ્ધનું કૃત્ય

ઉપલેટા કિશાન સભાનો ઉગ્ર વિરોધ સામે માલતદારને અાવેદન : લોકશાહી વિરૂઘ્ધનું કૃત્ય

ઉપલેટા તા.૪ (જગદીશ રાઠોડ દ્વારા) તળાજાના દાઠા ગામના ખેડૂતો પોતાની ખેતી બચાવવા જમીન ખનનો વિરોધ કરતા હતા વિરોધ કરી રહેલા ખેડૂતલ ઉપર સરકારના અાદેશથી લાઠી ચાજૅ કરવામાં અાવેલ છે તેનો અાજ રોજ ગુજરાત કિશાનસભ...

04 January 2019 12:11 PM

૧૭ વષૅ પૂવેૅ જગાવેલી સેવાની જયોતને પ્રજજવલીત રખાશે : પરિવારનું પ્રેરક કાયૅ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૪ મુળ ઉપલેટાના અને અમેરીકા સ્થાયી થયેલા અાહીર રત્ન દાતા સ્વ.ઉકાભાઈ સોલંકીઅે અાજથી વષૅ પહેલા અમેરીકા બ્રિટન કેનેડા અને ભારતના નામાંકીત સજૅનો ડોકટરો જેમને મળવા માટે અેપાઈમ...

04 January 2019 12:04 PM
ધોરાજીના પાંજરાપોળમાં રૂા.12,500ની લૂંટ

ધોરાજીના પાંજરાપોળમાં રૂા.12,500ની લૂંટ

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)ધોરાજી તા.4 ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ પાંજરાપોળમાં રાત્રીના 2 વાગ્યે 4 અજાણ્યા બુકાનીધારીઓ ત્રાટકીને પાણાવાળી કરી લાકડાના ધોકા વડે થોભણભાઈ મેરામણભાઈ બાંભા ભરવાડને લાક...

03 January 2019 03:23 PM

જેતપુરના દેરડી ગામની યુવતિનું શંકાસ્પદ મોત

જેતપુર/રાજકોટ તા.3 જેતપુર તાલુકાના દેરડી ગામની એક યુવતિનું મૃત્યુ બાદ ફોરેન્સીક પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. બનાવથી નાનકડા દેરડી ગામે ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકા...

03 January 2019 03:17 PM
જેતપુરમાં જેજેશ્રી પ્રિયાંકરાયજીના જન્મદિવસે 
આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન

જેતપુરમાં જેજેશ્રી પ્રિયાંકરાયજીના જન્મદિવસે આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન

(દિલીપ તનવાણી) જેતપુર તા.3 શ્રી મોટી હવેલી જેતપુરના વૈષ્ણવાચાર્ય પુ.શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજશ્રીના અનુજ ,યુવા વૈષ્ણવાચાર્ય પુ જેજેશ્રી પ્રિયાંકરાયજી મહોદયશ્રીનો જન્મ દિવસ આગામી પોષ સુદએકમ ને રવિવાર ત...

03 January 2019 02:48 PM

ઉપલેટાનાં મહિલાનુ બેભાન થઈ જતાં સારવારમાં મોત

રાજકોટ તા.૩ ઉપલેટાના નવાપરા ચોરા પાસે રહેતા જયોતિબેન યશવંતભાઈ પરમાર (ઉ.વ.૪પ) સાંજના સમયે પોતાના ઘરે બેભાન થઈ જતા તેને સારવાર અથૅે ખસેડવામાં અાવતા તેનંુ સારવારમાં મોત નીપજયંુ હતંુ. તેનંુ પોસ્ટમોટૅમ રાજ...

03 January 2019 02:21 PM
ધોરાજી ખાતે નગરપાલિકા સંચાલિત મેઘાણી વાંચનાલયનું ઉદઘાટન

ધોરાજી ખાતે નગરપાલિકા સંચાલિત મેઘાણી વાંચનાલયનું ઉદઘાટન

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી, તા. ૩ ધોરાજી ખાતે નગરપાલિકા સંચાલિત મેઘાણી વાંચનાલયનું ઉદઘાટન નગરપતિ ડી.અેલ.ભાષાના હસ્તે કરવામાં અાવેલ હતું. ધોરાજી ખાતે નગરપાલીકા દ્વારા લાખોના ખચૅ અા મેઘાણી વા...

03 January 2019 02:01 PM
ધોરાજીમાં બસ સ્ટેન્ડ પાસે નવા બનેલા રોડમાં ગાબડા

ધોરાજીમાં બસ સ્ટેન્ડ પાસે નવા બનેલા રોડમાં ગાબડા

ધોરાજી : ધોરાજીના બસ સ્ટેન્ડ પાસે નવો ડામર રોડ બન્યાના થોડા દિવસોમાં બે ગાબડા પડી જતા અાજુબાજુના રહીશોઅે અા અંગે રજુઅાત કરેલ છે પણ તંત્ર દ્વારા કોઈપણ કાયૅવાહી હજુ કરાયેલ નથી. અા અેસ.ટી. રોડ પર ખાડાઅો ...

02 January 2019 02:51 PM

ધોરાજીમાં જય ભૂલકા હનુમાન ગ્રુપ દ્વારા કાલથી આયુ. ઉકાળાનું થનારૂં વિતરણ

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા) ધોરાજી તા.2 ધોરાજી ખાતે ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ કરાશે. ધોરાજી જય ભુલકા હનુમાન ગ્રુપ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાશે. ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ ક...

02 January 2019 02:50 PM

જામજોધપુરમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર તા.ર જામજોધપુરના સતાપરની પ્રાથમિક શાળાની પાછળ વરલી મટકા રમી રહેલ ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયૅવાહી હાથ ધરી છે. જામજોધપુર તાલુકાના સતાપર ગામે અાવેલ પ્રાથમિક શાળાની પાછળ...

Advertisement
Advertisement