Dhoraji News

20 October 2018 02:04 PM
અમેરિકામાં ગુજરાતી સમાજ દ્રારા રાસ-ગરબા મહોત્સવ યોજાયો

અમેરિકામાં ગુજરાતી સમાજ દ્રારા રાસ-ગરબા મહોત્સવ યોજાયો

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ર૦ અમેરીકાનાં મીલીગત રાજયના પોટીઅેક સ્વામીનારાયણ મંદીર તથા ગુજરાતી સમાજ દ્રારા નવરાત્રી પ્રસંગે રાસરુગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી પરી...

20 October 2018 01:39 PM
ધોરાજીના ભિયાળ ગામે શ્રી લાલવડરાયજી મંદિરનો પ્રાચીન
ઈતિહાસ: કારતક વદ 6ના ઠાકોરજીને ધરાવવામાં આવતો અન્નકૂટ

ધોરાજીના ભિયાળ ગામે શ્રી લાલવડરાયજી મંદિરનો પ્રાચીન ઈતિહાસ: કારતક વદ 6ના ઠાકોરજીને ધરાવવામાં આવતો અન્નકૂટ

(સાગર સોલંકી/ભોળાભાઈ સોલંકી દ્વારા) ધોરાજી તા.20 ગંગેવઋષી જેઓ ખાખરાનાં વન જે હાલનું શ્રી લાલવડરાયજીનું મંદિર છે ત્યાં તપશ્ર્ચર્યા કરતા ઋષીના તપોબળની પ્રસિધ્ધી ચારેકોર થવા લાગી તે સમયે જૂનાગઢમાં રાજા ર...

20 October 2018 01:13 PM
રાજપૂત તથા ક્ષત્રિય સમાજ
દ્વારા શસ્ત્રપૂજન કરાયું

રાજપૂત તથા ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન કરાયું

(ભુપતગિરી ગોસ્વામી દ્વારા) ઢાંક તા.20 ઉપલેટા તાલુકાના ઢાંકની બાજુમાં આવેલ પાટણ ખાતે આવેલ વાળા પરિવારના સહાયક કુળદેવી નાગબાઈ માતાજીના સાનિધ્યમાં દશેરાના દિવસે વાળા રાજપૂત સમાજ તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજ ...

20 October 2018 12:37 PM

ઉપલેટાની સ્કૂલમાં પાસૅલ બોંબ અમરેલીથી મોકલાયાનો ધડાકો : અેક શખ્સને ઉઠાવી પુછપરછ શરૂ કરતી પોલીસ

(કૃષ્ણકાંત ચોટાઈ) ઉપલેટા, તા. ર૦ ઉપલેટાની શૈક્ષણિક સંકુલ ક્રિષ્ના સ્કુલમાં અાવેલ પાસૅલ બોમ્બના બનાવ બન્યાને પાંચ દિવસ થવા છતાં પોલીસ હજુ અા બનાવના મુળ સુધી પહોંચી શકેલ નથી ત્યારે અા પાસૅલ બોમ્બનું કોક...

20 October 2018 12:29 PM

ધોરાજીમાં કાલે રામા મંડળનો કાર્યક્રમ યોજાશે

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી) ધોરાજી તા.20ધોરાજી ખાતે ભવ્ય રામામંડળ યોજાશે. ધોરાજીના બાલધા ચોરા ખાતે આવતીકાલે તા.21/10ના રોજ અર્થવની માનતા નિમિતે ભવ્ય રામામંડળનો કાર્યક્રમ યોજાશે. આ રામામંડળનો ધાર્મિક ...

19 October 2018 01:18 PM
ધોરાજીમાં બાલાજી ગૃ્રપની ભૂલકા ગરબીઅે અાકષૅણ જમાવ્યુ

ધોરાજીમાં બાલાજી ગૃ્રપની ભૂલકા ગરબીઅે અાકષૅણ જમાવ્યુ

ધોરાજીમાં બાલાજી ગૃપ અાયોજીત ભુલકા ગરબીઅે અાકષૅણ જમાવ્યું હતું. હિરપરાવાડી વિસ્તારમાં અાવેલ બાલાજી ગૃપ અાયોજીત ભુલકા ગરબીમાં રર૩ નાના નાના ભુલકાઅો ટે્રડીશ્નલ ડે્રસમાં સજજ બની ગરબાઅો લઈ માતાજીની અારાધન...

19 October 2018 01:12 PM
ધોરાજીમાં દશેરા નિમિત્તે રાજપુત સમાજ દ્રારા શસ્ત્રપૂજન કરાયુ

ધોરાજીમાં દશેરા નિમિત્તે રાજપુત સમાજ દ્રારા શસ્ત્રપૂજન કરાયુ

ધોરાજી તા. ૧૯ ધોરાજીના દરબારગઢ ખાતે અાવેલ અાશાપુરા માતાના અૈતિહાસિક મંદીર ખાતે રાજપૂત સમાજ દ્રારા દશેરા પ્રસંગે શસ્ત્રપૂજન કરાયું હતું અા તકે રાજવી બ્રાહ્મણો દ્રારા શાસ્ત્રોકવિધીથી શસ્ત્રોનંું પૂજન કર...

19 October 2018 01:11 PM
દશેરા નિમિતે ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી-શસ્ત્ર પૂજન

દશેરા નિમિતે ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી-શસ્ત્ર પૂજન

દશેરા એટલે શસ્ત્ર પૂજનનો દિવસ આજે ક્ષત્રિય સમાજના પ્રમુખ રણુભા જાડેજા, જયદેવસિંહ વાળા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઈન્દ્રવિજયસિંહ જાડેજા, બહાદુરસિહ જાડેજાની આગેવાનીમાં કોલકી રોડ એક રેલીના રૂપમાં ઉપલેટા શહે...

19 October 2018 01:07 PM

ધોરાજીના ધારાસભ્ય વસોયાનું પાણી ઉતયુૅ ? : ભાદરના પાટીયા ખોલવાનો કાયૅક્રમ રદ

રાજકોટ, તા. ૧૯ ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાઅે મોટા ઉપાડે ભાદર ડેમના પાટીયા જાતે ખોલવાના કાયૅક્રમની કરેલી જાહેરાત બાદ છેલ્લી ઘડીઅે અા કાયૅક્રમ જ પડતો મુકાતા અા વિસ્તારમાં અવનવી ચચાૅઅોઅે જોર પકડયું છે. ...

19 October 2018 01:02 PM

ઉપલેટામાં રવિવારે પ૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું અાયોજન

અહિયા મોજ નદિના કાંઠા ઉપર અાવેલ ગાયત્રી શકિત પીઠ તથા ગાયત્રી પરિવાર શાખા દ્રારા કરવામાં અાવેલ છે. અા અંગે અાયોજકો દિલિપભાઈ ટીલાવત તથા ગીરીશભાઈ જાેષીઅે જણાવેલ હતુ કે તા. ર૧/૧૦/૧૮ ને રવિવાર વહેલી સવારથી...

19 October 2018 12:36 PM
ધોરાજીની ભૂલકા ગરબીમાં સ્વાઈન ફલુ સામે રક્ષણ અાપતા અાયુ. ઉકાળાનું વિતરણ

ધોરાજીની ભૂલકા ગરબીમાં સ્વાઈન ફલુ સામે રક્ષણ અાપતા અાયુ. ઉકાળાનું વિતરણ

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ૧૯ ધોરાજી ખાતે જય ભૂલકા હનુમાન ભૂલકા ગરબીમાં સ્વાઈન ફલૂ સામે રક્ષણ અાપતા અાયુૅવેદીક ઉકાળાનંુ વિતરણ કરાયું હતું. કૂદકને ભૂસકે વધતા જતા સ્વાઈન ફલૂના જીવલેણ રોગ ...

19 October 2018 12:27 PM

ઉપલેટામાં પાર્સલ બોંબનું પગેરૂ મેળવવામાં પોલીસ હજુ નિષ્ફળ

ઉપલેટા તા.19ઉપલેટાના પોરબંદર રોડ ઉપર આવેલ શૈક્ષણિક સંકુલ- ક્રિષ્ના સ્કુલમાંથી મળેલ બોંબની તપાસનો ધમધમાટ ચાલુ છે પણ કોઈ પરિણામ અત્યાર સુધીમા હજુ આવેલ નથી ત્યારે સવાલ એ થાય છે કે ભૂતકાળમાં ઉપલેટામાં થયે...

19 October 2018 12:05 PM
ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્રારા રેલી અને શસ્ત્રપૂજનનો કાયૅક્રમ યોજાયો

ઉપલેટામાં ક્ષત્રિય સમાજ દ્રારા રેલી અને શસ્ત્રપૂજનનો કાયૅક્રમ યોજાયો

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ૧૯ ઉપલેટામાં દર વષૅની જેમ અા વષેૅ પણ ક્ષત્રિય સમાજ દ્રારા રેલી કાઢવામાં અાવેલ જેમાં ક્ષત્રિય સમાજના બાળકો, યુવાનો, વૃઘ્ધો વિશાળ સંખ્યામાં જાેડાયા હતા. અા રેલી...

19 October 2018 11:59 AM
ધોરાજીમાં વિજયાદશમી નિમિત્તે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે ‘રાવણ દહન’ કરાયું

ધોરાજીમાં વિજયાદશમી નિમિત્તે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે ‘રાવણ દહન’ કરાયું

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી દ્રારા) ધોરાજી તા. ૧૯ ધોરાજી ખાતે વિજયાદશમી પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે રાવણદહન કરવામાં અાવેલ હતું. ધોરાજીમાં હિન્દુ યુવક સંઘ દ્રારા છેલ્લા ઘણા વષોૅથી ...

18 October 2018 01:42 PM
ઉપલેટા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરો

ઉપલેટા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરો

(જગદીશ રાઠોડ) ઉપલેટા, તા. ૧૮ અા વષેૅ પાછોતરો વરસાદ થતાં ઉપલેટા તાલુકામાં અછતની પરિસ્થિતિ ઉભી થઈ છે ખરીફ પાક મગફળી કપાસ કઠોળના પાક સુકાઈ ગયા છે અામ ખેડુતોના પાક નિષ્ફળ ગયા છે ખેતીવાડીમાં રોજગારી ચોપટ થ...

Advertisement
Advertisement