Dhoraji News

16 August 2018 03:22 PM

મોટી પાનેલીમાં તાલુકા શાળાના નામકરણ વિધી પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું

મોટી પાનેલી તા. ૧૬ મોટી પાનેલી ગામે તા. ૧૧ અોગષ્ટ, ર૦૧૮ ગોંડલ રાજયઅે બંધાવેલ તાલુકા શાળાનું નામકરણ વિધિમાં પધારેલ ગુજરાત રાજયના મુખ્યમંત્રીનું સ્વાગત 'મોટી પાનેલી સામાજિક અને શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ' વત...

16 August 2018 03:17 PM
ધોરાજીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા  સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી

ધોરાજીની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાનથી ઉજવણી

ધોરાજીમાં 1પમી ઓગષ્ટના સવારે રોયલ સ્કૂલ ખાતે રોયલ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી રાજુભાઇ પેથાણીના હસ્તે ઘ્વજ વંદન કરાયું હતું. આ તકે વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર ઘ્વજને સલામી આપેલ હતી અને દેશભકિતના ગીતો અને ભવ્ય કા...

16 August 2018 01:37 PM
ધોરાજી લાયન્સ કલબ દ્વારા 15 ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ વિશાળ મશાલ રેલી યોજાઈ

ધોરાજી લાયન્સ કલબ દ્વારા 15 ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ વિશાળ મશાલ રેલી યોજાઈ

ધોરાજી પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ ધોરાજી લાયન્સ કલબ દ્વારા નિવૃત ફૌજીઓ અને ક્રિસ્ટલ સ્કુલના વિદ્યાર્થીઓ અને ધોરાજીના નાગરીકો સહીતની હાજરીમાં વિશાળ મસાલ યાત્રા કાઢી હતી અને મશાલ યાત્રાની ધોરાજીના ડ...

16 August 2018 01:02 PM
ધોરાજીની મુરલીધર મંડાણ હવેલી ખાતે
ત્રિરંગાના શણગાર સાથે હિંડોળા દર્શન

ધોરાજીની મુરલીધર મંડાણ હવેલી ખાતે ત્રિરંગાના શણગાર સાથે હિંડોળા દર્શન

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી)ધોરાજી તા.16 ધોરાજીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ મુરલીધર મંડાણ હવેલી ખાતે 15મી ઓગષ્ટ નિમિતે ઠાકોરજીના હિંડોળાના દર્શન યોજાયા હતા. જેમાં રાષ્ટ્રધ્વજના દર્શન યોજાયા હતા. આ તકે ...

16 August 2018 12:22 PM

ઉપલેટા પાસે ટ્રાવેલ્સની બસે બુલેટને ઉડાવતા બેને ઈજા

(કૃષ્ણકાંત ચોટાઈ દ્રારા) ઉપલેટા તા. ૧૬ ઉપલેટાથી ર૦ કી.મી. દૂર ખારચીયારુપાનેલી રોડ પર ગત તા. ૧૩રુ૮ ના રાત્રીના રાજવી ટ્રાવેલ્સના બસ ચાલકે બુલેટને ઉડાવતા સજાૅયેલા અકસ્માતમાં પટેલ મનસુખભાઈ વાલજીભાઈ ગજેરા...

16 August 2018 12:09 PM

ઉપલેટાની પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી ઝેરી દવા પીધી

રાજકોટ તા.16ઉપલેટાના ખાખી જાળીયામાં રહેતા સાજીબેન દીપકભાઈ સુવા આહિર (ઉ.વ.30) નામના પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી પોતાના ઘરે ઝેરી દવા પી જતાં તેને સારવાર અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.સ...

16 August 2018 12:00 PM
ધોરાજીના ઝાલણસરની બ્રાઈટ અેકેડેમીરુસ્વામિ.  ગુરૂકુલ ખાતે ૭રમાં સ્વાતંય પવૅની ઉજવણી

ધોરાજીના ઝાલણસરની બ્રાઈટ અેકેડેમીરુસ્વામિ. ગુરૂકુલ ખાતે ૭રમાં સ્વાતંય પવૅની ઉજવણી

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી)ધોરાજી તા. ૧૬ ધોરાજી નજીકના ઝાલણસર ગામ પાસે બ્રાઈટ અેકેડેમી સ્વામીનારાયણ ગુરુકુલ દ્રારા ૧પમી અોગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં અાવી હતી. જુદા જુદા સાંસ્કૃતીક કાયૅક્રમ અંતે સ્પધ...

16 August 2018 11:53 AM
સ્વાભિમાન બાઈક રેલીમાં  જામજાેધપુરના યુવાનો જાેડાયા

સ્વાભિમાન બાઈક રેલીમાં જામજાેધપુરના યુવાનો જાેડાયા

(ભરત ગોહેલ દ્રારા) જામજાેધપુર તા. ૧૬ ઉનાથી ગાંધીનગર જવા પ્રસ્થાન થયેલી સ્વાભિમાન બાઈક રેલીમાં જામજાેધપુરના યુવાનો જાેડાયા છે. રાષ્ટ્રીય દલિત મહાસંઘ યુવા મોરચા દ્રારા સ્વાભિમાન સંઘષ યાત્રા મોટર સાયકલ ર...

16 August 2018 11:41 AM
ધોરાજીની તૈલી હોસ્પિટલમાં કિડની અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ

ધોરાજીની તૈલી હોસ્પિટલમાં કિડની અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા)ધોરાજી તા.16સમગ્ર વિશ્ર્વમાં કિડનીના રોગોમાં ચીંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે તેમાં કઈ રીતે બચી શકાય એ અંગે ધોરાજીની તૈલી હોસ્પીટલમાં ચેરમેન તુફેલભાઈ નુરાની દ્વારા...

16 August 2018 11:15 AM

ધોરાજીમાં મુસ્લિમ યુવાનને જીવતો સળગાવવાનો પ્રયાસ: બે બાઈક ખાખ

(સાગર સોલંકી/ભોલાભાઇ સોલંકી દ્વારા)ધોરાજી તા.16ધોરાજીના બહારપૂરા વિસ્તારમાં મુસ્લિમ યુવાનને જીવતા સળગાવી નાખવાનો પ્રયાસ કરી પાંચ જેટલા આરોપીઓએ બે બાઈક સળગાવી નાંખતા ભારે સનસનાટી મચી જવા પામી છે. આ બના...

15 August 2018 12:11 PM
ધોરાજી લાયન્સ કલબ દ્વારા 15 ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ વિશાળ મસાલ રેલી યોજાઈ

ધોરાજી લાયન્સ કલબ દ્વારા 15 ઓગષ્ટની પૂર્વ સંધ્યાએ વિશાળ મસાલ રેલી યોજાઈ

ધોરાજી પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ ધોરાજી લાયન્સ કલબ દ્વારા નિવૃત ફૌજીઓ અને ક્રિસ્ટલ સ્કુલના વિદ્યાર્થીઓ અને ધોરાજીના નાગરીકો સહીતની હાજરીમાં વિશાળ મસાલ યાત્રા કાઢી હતી અને મસાલ યાત્રાની ધોરાજીના ડ...

14 August 2018 07:11 PM

લલિત- હાર્દિકના ઇન્ટરવ્યુુ પોલીસની નોકરી માટે જોખમી બન્યા: ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

રાજકોટ, તા 14,ધોરાજીના ભુખી ગામે બે દિવસ પહેલા ધારાસભ્ય લલિત વસોયા, હાર્દિક પટેલ સહિતના રાજકીય આગેવાનો જેતપુરનું પાણી પ્રદુષણ બંધ કરવા માટે આંદોલન કરી જળ સમાધિ લેવાની ચીમકી આપી હતી.જેથી તેઓ જળસમાધિ લ્...

14 August 2018 01:51 PM
ધોરાજીના તપોવન સંશોધન કેન્દ્ર ખાતે  તપોવન પરિવાર સંમેલન યોજાયું

ધોરાજીના તપોવન સંશોધન કેન્દ્ર ખાતે તપોવન પરિવાર સંમેલન યોજાયું

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી તા. ૧૪ ચિલ્ડ્રન્સ યુનિવસિૅટી,ગાંધીનગર અને સ્વ. રતિલાલ વઘાસિયા સ્મારક ટ્રસ્ટ, ધોરાજી સંચાલિત તપોવન સંશોધન કેન્દ્ર ખાતે ’તપોવન પરિવાર સંમેલન’ તાજેતરમાં ...

14 August 2018 01:18 PM
ભૂતવડની સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલયમાં પ્રવેશોત્સવ યોજાયો

ભૂતવડની સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલયમાં પ્રવેશોત્સવ યોજાયો

ધોરાજી તા.14સરસ્વતી શિક્ષણ મહાવિદ્યાલય ભૂતવડ ખાતે તાજેતરમાં સરસ્વતી વિદ્યાપીઠમાં નૂતન પ્રવેશિત બી.એડ. તથા ડી.એલ.એડના તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ યોજાઈ ગયો.આ કાર્યક્રમના પ્રારંભમાં દીપ પ્રાગટય બાદ લોપામુ...

14 August 2018 12:26 PM