Veraval News

16 August 2018 03:24 PM
ભાલકાના નિરાલી ખોડીયાર મહાદેવ મંદિરે સંતો દ્રારા પૂજાવિધિ

ભાલકાના નિરાલી ખોડીયાર મહાદેવ મંદિરે સંતો દ્રારા પૂજાવિધિ

વેરાવળના ભાલકા ખાતે અાવેલ નિરાલી ખોડીયાર મંદિરમાં અાવેલ મહાદેવ મંદિરે પવિત્ર શ્રવણ માસ નિમીતે સવાલાખ બિલીપત્ર, તથા રૂદ્રી અને પ૧ દિવડાઅોની ભવ્ય અારતી સાથે જળાભિષેક અને દૂધાભિષેક કરવામાં અાવી રહેલ છે. ...

16 August 2018 03:23 PM

વેરાવળમાં રૂા.3.2પ કરોડનું છેતરપીંડી કૌભાંડ : 11 શખ્સો સામે ગુનો નોંધાયો

વેરાવળ તા.16વેરાવળ પંથકમાંથી વર્ષ 2015-16 માં રીયલ ઇન્ડીયા પ્રા.લી. નામની કંપનીએ ઓફીસ ખોલી એજન્ટો મારફત બચત અને ડીપોઝીટ યોજનાની જુદી-જુદી લલચામણી સ્ક્રીમો આપી 815 લોકોના રૂા.3.25 કરોડ લઇ રફુચકકર થઇ ગય...

16 August 2018 03:21 PM
વેરાવળ 108ની ટીમે પ્રસુતા અને ગૃહસ્થની જિંદગી બચાવી

વેરાવળ 108ની ટીમે પ્રસુતા અને ગૃહસ્થની જિંદગી બચાવી

વેરાવળ તા.16વેરાવળ તથા પ્રભાસ પાટણ ખાતે ફરજમાં રહેલ ઇમરજન્સી સેવા 108 ની સેવાથી એક મહિલાની ડીલેવરી નોર્મલ કરાવી બાળક તથા માતાનો જીવ બચાવેલ તેમજ અન્ય એક બનાવમાં હદયરોગના હુમલાના દર્દીને સારવાર આપી તેનો...

16 August 2018 03:20 PM
વેરાવળની આદિત્ય બિરલા સ્કૂલ ખાતે ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

વેરાવળની આદિત્ય બિરલા સ્કૂલ ખાતે ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

વેરાવળ તા.16વેરાવળ ખાતે આવેલ આદીત્ય બીરલા હાયર સેક્ધડરી સ્કૂલ ખાતે સ્વાતંત્રય દિનની હર્ષભેર ઉજવણી કરાયેલ હતી. આ પ્રસંગે બંઘુત્વ અને નૈતિક મુલ્યો અંગે પ્રજાપિતા બ્રહમાકુમાર દ્વારા વકતવ્ય આપેલ હતું.આદીત...

16 August 2018 03:03 PM

વંથલીમાં વિવિધ સારવાર મેગા કેમ્પ

જનસેવા સમાજ દ્વારા રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલ દ્વારા તા.18ના રવિવારના રોજ સાવર ભવન મેઈન બજાર, વંથલી ખાતે વિવિધ સારવાર મેગા કેમ્પ 9થી 12 સુધી યોજાશે. જેમાં નિષ્ણાંત ડોકટરો સેવા આપશે....

16 August 2018 03:01 PM
આર.ટી.ઓ અધિકારીઓ ખુદ કાયદાનો ભંગ કરે અને લોકોને દંડ...

આર.ટી.ઓ અધિકારીઓ ખુદ કાયદાનો ભંગ કરે અને લોકોને દંડ...

ઉના શહેરમાં બેફામ ટ્રાફીક સમસ્યા માઝામુકી રહી છે. તો બીજી તરફ આ ટ્રાફીક સમસ્યા ભંગ કરતા વાહન ચાલકો સામે પગલા લેવા નિકળેલા આ સરકારી બાબુઓ ખુદ રોડ વચ્ચે પોતાની સરકારી ગાડી ઉભી રાખી રાજાશાહી ઢબે ગાડીમાં ...

16 August 2018 03:01 PM
સોમનાથદાદાની પરિક્રમા કરતાં પક્ષીઓ....

સોમનાથદાદાની પરિક્રમા કરતાં પક્ષીઓ....

શ્રાવણ માસ શરૂ થતાં હર હર મહાદેવના નાદો મહાદેવના મંદિરોમા રણકી ઉઠે અહીં સોમવારના સુંદર સૂર્યનારાયણ સ્વારૂપમાં શુશોભીત શણગાર સજ્યો હતો.લોકોની ભારે મેદની વચ્ચે સાંજ સમયે છેલ્લી લટાર શિવલીગ ફરતે પ્રદીક્ષ...

14 August 2018 01:20 PM

વેરાવળના વિવિધ સમાચાર

સોમનાથ ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી સંપન્નસોમનાથ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન જાલંધરાના અધ્યક્ષસ્થાને મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ...

14 August 2018 01:15 PM
મગફળી ભેળસેળના કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાનૂની કાર્યવાહી કરવા રજૂઆત

મગફળી ભેળસેળના કૌભાંડમાં સંડોવાયેલા તમામ સામે કાનૂની કાર્યવાહી કરવા રજૂઆત

વેરાવળ તા.14ગીર-સોમનાથ જીલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા મગફળી ભેળસેળ કૌભાંડની તપાસની કાર્યવાહી તથા અતિવૃષ્ટીમાં થયેલ ખેડુતોને તેમજ આમ પ્રજાને થયેલ નુકશાનનું વળતર આપવા તેમજ સરકારની જાહેરાત મુજબ દસ કલાક વિજળ...

14 August 2018 12:12 PM
સોમનાથમાં પ્રથમ સોમવારે 22 ઘ્વજા ચડાવાઇ : દોઢ લાખ
ભાવિકો ઉમટી પડયા : ઠેર-ઠેર ગુંજયો શિવનો જયઘોષ

સોમનાથમાં પ્રથમ સોમવારે 22 ઘ્વજા ચડાવાઇ : દોઢ લાખ ભાવિકો ઉમટી પડયા : ઠેર-ઠેર ગુંજયો શિવનો જયઘોષ

રાજકોટ તા.14ભગવાન શિવજીને પ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ થતાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભકિતનો માહોલ સર્જાયો છે. શિવાલયોમાં વહેલી સવારથી ભકતોની ભીડ સર્જાઇ રહી છે. અભિષેક, પૂજન-અર્ચન, સ્તુતિ,...

14 August 2018 11:06 AM

સોમનાથ જયોતિર્લિંગના દર્શનનો સમય હવે દસ સેક્ધડના બદલે પાંચ મિનિટનો કરાયો

વેરાવળ તા.14 વેરાવળ પાસે આવેલ સોમનાથ મહાદેવના મંદિરમાં દર્શન કરવાનો સમય 10 સેક્ધડથી વધારીને પાંચ મિનિટ કરી દેવામાં આવેલ છે. અહીં શ્રધ્ધાળુઓની ભીડ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગઈકાલ સોમવારે અહીં અઢી ...

13 August 2018 01:28 PM
શ્રી સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે.લહેરી પારંપરિક ઘ્વજા પૂજા

શ્રી સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે.લહેરી પારંપરિક ઘ્વજા પૂજા

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના મંદિરે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને સેક્રેટરી દ્વારા શ્રાવણ માસનાં પ્રથમ દિવસની ઘ્વજા પૂજા કરવામાં અાવેલ અને મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરવામાં અાવેલ. અા તકે પી.ક...

11 August 2018 12:47 PM

વેરાવળ-પાટણ પાલિકાની સામાન્ય સભામાં વિકાસના કામોના મુદે નારાજ ભાજપના સદસ્યના રાજીનામાથી ચકચાર

વેરાવળ તા.11વેરાવળ-પાટણ સંયુકત નગરપાલીકામાં બીજી ટર્મના મહિલા પ્રમુખના અઘ્યળક્ષ સ્થા ને મળેલ પ્રથમ સામાન્યવ સભામાં સતાઘારી ભાજપના નગરસેવકોમાં ભડકો થયેલ હોય તેમ ભાજપના એક નગરસેવકે કામ કરી શકતો ન હોવાનુ...

11 August 2018 12:41 PM
વેરાવળ ખાતે વિશ્ર્વસિંહ દિવસની ઉજવણી

વેરાવળ ખાતે વિશ્ર્વસિંહ દિવસની ઉજવણી

વેરાવળ બોયઝ હાઇસ્કુલના પટાંગણમાં આજે વિવિધ શાળાના ત્રણ હજાર જેટલા વિધાર્થીઓની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. જંગલના રાજા ગીરની શાન એશીયાટીક લાયનને બચાવવા તમામ વિધાર્થીઓ સાથે મહાનુ...

10 August 2018 11:48 AM

વેરાવળ સરકારી હોસ્પિટલના તબિબ સામે નવ દિવસ બાદ મહિલાને છેડછાડ કર્યાનો ગુનો નોંધાયો

વેરાવળ તા.10વેરાવળમાં સરકારી હોસ્પી-ટલના ગાયનેક તબીબ એ સર્ગભા મહિલા ચેકઅપ કરવા આવેલ ત્યા-રે શારીરીક છેડછાડ કર્યાની નવ દિવસ પહેલા પોલીસમાં મહિલાએ અરજી આપેલ હતી જે અંગે પોલીસે શારીરીક છેડછાડ અને ઘમકી આપ...