Botad News

15 February 2019 01:38 PM
અાવતીકાલે સમસ્ત કોળી સમાજના ઉપક્રમે વિધાથીૅ સન્માન સમારોહ તથા માગૅદશૅન સેમિનાર યોજાશ

અાવતીકાલે સમસ્ત કોળી સમાજના ઉપક્રમે વિધાથીૅ સન્માન સમારોહ તથા માગૅદશૅન સેમિનાર યોજાશ

(દિનેશ બગડીયા) બોટાદ તા. ૧પ સમસ્ત કોળી સમાજ તથા અખિલ ભારતીય કોળી સમાજ બોટાદ જિલ્લા તથા યજમાનશ્રી ખોડીયારનગરરુ૧,ર રુ રેલ કોળી સેના દ્રારા અાયોજીત ગુજરાત રાજયમાં સૌપ્રથમ વાર પપપપ થી પણ વધારે કોળી સમાજના...

14 February 2019 03:31 PM

બોટાદમાં દક્ષિણામૂતિૅ વિધાલય ખાતે માતારુપિતા પૂજન કાયૅક્રમ યોજાયો

(દિનેશ બગડીયા) બોટાદ તા. ૧૪ સ્વામી વિવેકાનંદ અેજયુકેશન અેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દક્ષિણામૂતિૅ વિધાલય રુ તરઘરા ખાતે ‘માતારુપિતા પૂજનનો કાયૅક્રમ યોજવામાં અાવ્યો હતો. ૧૪મી ફેબ્રુઅારી ‘વેલ...

13 February 2019 02:29 PM
મોરબીની કેનાલમાં ડૂબેલા યુવાનની ચાર દિવસે લાશ મળી

મોરબીની કેનાલમાં ડૂબેલા યુવાનની ચાર દિવસે લાશ મળી

મોરબીના ઘૂટું ગામ નજીક નર્મદાની કેનાલમાં લાશ પડી હોવાના ફાયરબીગ્રેડની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરબીગ્રેડ ટીમે ઘટના સ્થળે જઈને યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી હતી અને લાશને પીએમ માટે મોરબી સ...

13 February 2019 02:28 PM

મોરબી પાલિકાના સમિતિ ચેરમેનોને ચાર્જ સંભાળી લેવા પ્રમુખની સૂચના

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13મોરબી પાલિકામાં મળેલા છેલ્લા જનરલ બોર્ડની અંદર પાલિકાની જૂની કમિટીને રદ્દ કરીને નવી કમિટીની રચનાઓ કરી નખવામાં આવી છે પરંતુ નવા હોદેદારો દ્વારા પોતાના વિભાગની કામગીરી હજુ સુધી...

06 February 2019 03:03 PM
સામતભાઈ જેબલીયા દ્રારા રાજકોટના પ૦ ગૌરક્ષકોની નિમણુંક કરી

સામતભાઈ જેબલીયા દ્રારા રાજકોટના પ૦ ગૌરક્ષકોની નિમણુંક કરી

(ઘનશ્યામ પરમાર) બોટાદ તા. ૬ ભારતભરમાંથી ગૌહત્યા અટકાવવા અને ગાયમાતાને રાષ્ટ્રીયમાતા જાહેર કરવા મેદાને પડેલ જગતગુરૂ શ્રી શંકરાચાયૅજી મહારાજ શ્રી માધવાશ્રમજી મહારાજની અઘ્યક્ષતામાં કાયૅરત અખીલ ભારતીય સવૅ...

06 February 2019 02:26 PM

બોટાદ શહેર અને જીલ્લાના માગાૅે ખખડધજ થતાં શિવસેના દ્વારા ઉચ્ચકક્ષાઅે ઉગ્ર રજુઅાત કરાઈ

(દિનેશ બગડીયા) બોટાદ તા.૬ બોટાદ શહેરમાં તથા જિલ્લાના રસ્તાઅો દિનરુપ્રતિદિન ભંગાર જાય છે ખાડાઅો પડેલ છે. અા રસ્તાઅો ઉપર જીલ્લાના તથા તાલુકાના તમામ ટોપ લેવલના અધિકારીઅો સવારથી સાંજ સુધીમાં અનેકવાર પસાર ...

05 February 2019 02:44 PM

હડાળા ભાલના બળદેવ સોલંકીને અેક વષૅની સજા ફરમાવતી બોટાદ કોટ

(દિનેશ બગડીયા) બોટાદ તા. પ સદરહું કેસની વિગત અેવી છે કે અા કામના ફરીયાદી સોલંકી હાલુભાઈ દાનસંગભાઈ હાલ રહે. બોટાદ વાળાઅે અા કામના સામાવાળા બળદેવભાઈ રતનસંગભાઈ સામે ગઈ તા. ૦૪/૦૮/ર૦૧૭ ના રોજ ચેક રીટૅન અંગ...

05 February 2019 02:34 PM
બોટાદ માકૅેટીંગ યાડૅ દ્વારા તાલુકાની પ૦ સહકારી મંડળીઅોમાં લેપટોપનુ વિતરણ કરાયુ

બોટાદ માકૅેટીંગ યાડૅ દ્વારા તાલુકાની પ૦ સહકારી મંડળીઅોમાં લેપટોપનુ વિતરણ કરાયુ

બોટાદ તા.પ ગુજરાતમાં કપાસ ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે અાગવું સ્થાન ધરાવતી બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતી જયારે બોટાદને ભારત સરકાર શ્રીના ઈ માકેૅટ પ્રોજેકટમાં પ્રથમ તબકકામાં જોડાવવામાં અાવેલ છે તે અં...

05 February 2019 01:51 PM
સીસીટીવી કેમેરાથી સજજ થશે બોટાદ શહેર

સીસીટીવી કેમેરાથી સજજ થશે બોટાદ શહેર

બોટાદ, તા.પ અાગામી દિવસોમાં બોટાદ શહેર સીસીટીવી કેમેરાથી સજજ થઈ જશે. સીસીટીવી કેમેરા લાગવાથી બોટાદ શહેરમાં બનતી મારા મારી, ચોરી, ટ્રાફિક સહિતની સમસ્યાઅો પર નિયંત્રણ અાવશે અને સીસીટીવી કેમેરાનો વહેલી ત...

05 February 2019 01:49 PM
બોટાદ જીલ્લામાં કાયૅક્રમ યોજાયો

બોટાદ જીલ્લામાં કાયૅક્રમ યોજાયો

બોટાદ, તા.પ અાગામી ર ફેબ્રુઅારી થી શરૂ થયેલ પ્રો વોલીબોલ ચેમ્પીયન શીયને શુભેચ્છા સહ અમદાવદ ડિફેન્સ અને સ્પેશ્યલ અોલ્મિપિકસ ગુજરાત દ્વારા ગુજરાત રાજયના દરેક જીલ્લામાં વોલીબોલ ચેરીટી રન અને સ્પીરીટ અોફ ...

04 February 2019 02:46 PM

સીતાપુર ગામની સીમમાં ગૌચરની જમીનમાં કાળા પથ્થર કાઢવા બાબતે અપાયેલ મંજુરીનો ગ્રામ્યજનો દ્વારા સખ્ત વિરોધ

બોટાદ, તા.૪ બોટાદ જીલ્લાના ગઢડા (સ્વા) તાલુકાના ગામ : સીતાપર ગામની સીમમાંગૌચરની જમીનમાં કાળા પથ્થર કાઢવા અને ભડીયુ ચલાવવા સુરેશભાઈ કુરજીભાઈ પરમાર રહે. નારગઢ (નવાગામ) તા.લાઠી જી.અમરેલી વાળાઅે તા.પ/૯/ર૦...

04 February 2019 02:23 PM

પાળીયાદમાં બુધવારે વિનામૂલ્યે આંખનો કેમ્પ યોજાશે

બોટાદ તા.4 પાળીયાદ ગામે તા.6/2/19ને બુધવારના સવારે 9થી 12-30 સુધીના સમયમાં માતૃછાયા હોસ્પીટલ (નોલીવાળા)માં વિનામૂલ્યે આંખનો નેત્ર નિદાન કેમ્પ રાખેલ છે. સતરંગ મેડીકલ વાળા ખાચામાં, સરકારી ઢોરાવાળા દવાખા...

02 February 2019 02:45 PM

બોટાદના રસ્તાઅોના સુધારા અને ટ્રાફિકના નીરાકરણ અંગે રીગ રોડ બનાવવા શિવસેનાની રજુઅાત

બોટાદ તા. ર બોટાદ શહેરમાં તથા જીલ્લાના રસ્તાઅો દિનરુપ્રતિદિન ભયંકર થતાં જાય છે ખાડાઅો પડેલ છે અા રસ્તાઅો ઉપર જીલ્લાના તથા તાલુકાના તમામ ટોપ લેવલના અધિકારીઅો સવાર થી સાંજ સુધીમાં અનેકવાર પસાર થાય છે છત...

31 January 2019 02:17 PM
માલધારી સમાજના બોળીયા પરિવારની દીકરીનું ક્રાંતિકારી પગલુ: પહેલા શિક્ષણ પછી લગ્ન

માલધારી સમાજના બોળીયા પરિવારની દીકરીનું ક્રાંતિકારી પગલુ: પહેલા શિક્ષણ પછી લગ્ન

બોટાદ નગરપાલિકાના માજી ચેરમેન અને માલધારી સમાજના આગેવાન વિઠ્ઠલભાઇ બોળીયાની દીકરી નયનાબેન વિઠ્ઠલભાઇ બોળીયા એમ.એ.બી. એડ જેવો રેવેન્યુ તલાટી ચુડા ત્યાં ફરજ બજાવે છે તેઓના લગ્ન સંજયભાઇ બાલાભાઇ સાથે થવાના ...

31 January 2019 01:39 PM
બોટાદ માલધારી સમાજની 
બાળાઓની રાજયકક્ષાની સિદ્ધિ

બોટાદ માલધારી સમાજની બાળાઓની રાજયકક્ષાની સિદ્ધિ

બોટાદ તા.31બોટાદની જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં ધોરણ:11 સાયન્સમા અભ્યાસ કરતી કુ. ઇશા રત્નાભાઇ નાંગરે તાજેતરમાં ખેડબ્રહ્મા મુકામે યોજાયેલ પ1મા રાજયકક્ષાના યુવા ઉત્સવમા ‘નિબંધ’ અને ‘વકતૃત્વ...

Advertisement
Advertisement