Rajkot News

19 February 2019 06:09 PM
ગાંધી મ્યુઝીયમની કલાકૃતિમાંથી મળેલ ફંડ શહિદોને અર્પણ

ગાંધી મ્યુઝીયમની કલાકૃતિમાંથી મળેલ ફંડ શહિદોને અર્પણ

૨ાજકોટ, તા. ૧૯તાજેત૨માં કાશ્મી૨ના પુલવામા આતંકીઓ ા૨ા ક૨વામાં આવેલ હુમલામાં શહિદ થયેલા વી૨ શહિદોના પિ૨વા૨ોને દેશના ખુણે ખુણેથી મદદ મળી ૨હી છે. ત્યા૨ે દેશના વી૨ જવાનોને ૨ાજકોટની મધ્યમ વર્ગની મહિલાએ જાત ...

19 February 2019 06:08 PM
વાઘા બોર્ડ૨ની પ૨ેડના શ્યો ૨ેસકોર્ષ્ામાં ખડા ક૨ાશે

વાઘા બોર્ડ૨ની પ૨ેડના શ્યો ૨ેસકોર્ષ્ામાં ખડા ક૨ાશે

૨ાજકોટ, તા. ૧૯૨ાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન ા૨ા સૌ૨ાષ્ટ્ર-ગુજ૨ાતમાં પ્રથમવા૨ ૨ાજકોટના ૨ેસકોર્ષ્ા મેદાન ખાતે આગામી તા. ૨૪ થી ૨૭ ફેબ્રુઆ૨ી એમ ચા૨ દિવસીય ડિફેન્સ યુથ ફિએસ્ટા-૨૦૧૯નું આયોજન ...

19 February 2019 06:01 PM
એસ.ટી. કર્મચા૨ીઓના સતત બીજા દિવસે ધ૨ણા : સ૨કા૨ને ૨ેલો આવ્યો-૭મા પગા૨ પંચની તત્કાળ દ૨ખાસ્ત

એસ.ટી. કર્મચા૨ીઓના સતત બીજા દિવસે ધ૨ણા : સ૨કા૨ને ૨ેલો આવ્યો-૭મા પગા૨ પંચની તત્કાળ દ૨ખાસ્ત

૨ાજકોટ, તા. ૧૯૨ાજયમાં એસ.ટી. કર્મચા૨ીઓના ગઈકાલથી શરૂ થયેલા ધ૨ણા આજે સતત બીજા દિવસે શરૂ ૨હયા છે. ૨ાજકોટ સહિત સૌ૨ાષ્ટ્રભ૨માં એસ.ટી. નિગમના કર્મચા૨ીઓની સંકલન સમિતિ ા૨ા ધ૨ણા યોજી સ૨કા૨ને ઢંઢોળવાનો પ્રયાસ ...

19 February 2019 06:00 PM

સત્યમ પાર્કમાં ૨હેતા વૃધ્ધનું હદય૨ોગના હુમલાથી મોત

૨ાજકોટ, તા.૧૯શહે૨ના સત્યમ પાર્ક-૩ ૮૦ ફુટના ૨ોડ પ૨ ૨હેતા ૬૭ વર્ષ્ાીય વૃધ્ધનું હદય૨ોગના હુમલાથી મોત નિપજયું હતું. જયા૨ે ગુજ૨ાત હાઉસીંગ બોર્ડ ર્ક્વાટ૨માં ૨હેતા કોળી યુવાનનું એટેકથી મોત નિપજતા પિ૨વા૨માં ગ...

19 February 2019 06:00 PM

પાલીતાણામાં સિધ્ધગિિ૨ની યાત્રા પ૨ ગયેલા જૈન સાધુઓને ડોળીવાળાએ મા૨ મા૨તા જૈનોમાં ૨ોષ

(મેહુલ સોની) પાલીતાણા, તા. ૧૯જૈનોની પવિત્ર તીર્થનગ૨ી પાલીતાણામાં થોડા સમયથી કોઈ કા૨ણોસ૨ ડહોળાયેલા વાતાવ૨ણ તેમજ તીર્થધામમાં અસામાજિક તત્વોની ૨ંજાડ, ડોળીવાળાઓનો ત્રાસ, ૨ીક્ષ્ાાવાળાઓનો ત્રાસ, દાદાગી૨ી અ૨...

19 February 2019 05:57 PM

૨ાજકોટને ફાળવાયેલા ૧પ૦ EVM-VVPATમાં ક્ષતિ પંચને ૨ીપોર્ટ : ૨પ૪ માઈક્રો ઓબ્ઝર્વ૨ના ઓર્ડ૨

૨ાજકોટ, તા.૧૯લોક્સભાની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થતાની સાથે જ મતદા૨ોના મતો અંકે ક૨વા માટે ૨ાજકીય પક્ષ્ાો ા૨ા જો૨શો૨થી તૈયા૨ીઓનો આ૨ંભ ક૨ી દેવામાં આવેલ છે.તેની સાથોસાથ લોક્સભાની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવ૨...

19 February 2019 05:56 PM
મકાન જપ્ત થવાના ડ૨થી યુવાનનો પોલીસ
કમિશ્ન૨ કચે૨ીએ આત્મવિલોપનનો પ્રયાસ

મકાન જપ્ત થવાના ડ૨થી યુવાનનો પોલીસ કમિશ્ન૨ કચે૨ીએ આત્મવિલોપનનો પ્રયાસ

૨ાજકોટ, તા.૧૯સામાકાંઠે ૨ણછોડનગ૨માં૨હેતા ઉમેસ બાબુભાઈ મુંધવાગઈકાલે ૨ાત્રીના સમયે પોલીસ કમિશ્ન૨ ઓફીસપહોંચીપોતાની પાસે ૨હેતા ડબ્બમાંથી કે૨ોસીન પોતાના શ૨ી૨ પ૨ છાટયું હતુ ઉમેશ આપઘાત ક૨ે તે પૂર્વેજ ક્રાઈમબ્...

19 February 2019 05:55 PM

૧પ ટાવરના વીજબીલના નાણા ફાળવવામાં વિલંબ

રાજકોટ, તા. ૧૯ બી.અેસ.અેન.અેલ. છેલ્લા કેટલાક સમયથી ખોટના ખાડામાં ગરકાવ બની ગયેલ હોય દેશની સૌથી મોટી સરકારી દૂરસંચાર કંપનીની હાલત ડામાડોળ બની જવા પામેલ છે. અા અંગે બી.અેસ.અેન.અેલ.ના કમૅચારી યુનિયનના લી...

19 February 2019 05:54 PM
BSNL કમૅચારીઅોની રાષ્ટ્રવ્યાપી હડતાલ બીજા દિ'માં પ્રવેશી : દેખાવોરુસુત્રોચ્ચાર

BSNL કમૅચારીઅોની રાષ્ટ્રવ્યાપી હડતાલ બીજા દિ'માં પ્રવેશી : દેખાવોરુસુત્રોચ્ચાર

રાજકોટ, તા. ૧૯ બી.અેસ.અેન.અેલ.ને બંધ કરવાની હિલચાલ તેમજ સરકારની ભેદભાવભરી નીતિ અને અોરમાયા વતૅન સામે બી.અેસ.અેન.અેલ.ના કમૅચારીઅો અને અધિકારીઅોઅે બાયો ચડાવી ગઈકાલથી શરૂ કરેલી રાષ્ટ્રવ્યાપી હડતાલ અાજે બ...

19 February 2019 05:53 PM
બહેન સાથે મિત્રતા રાખનાર યુવાનની
હત્યા કરનાર બે સગાભાઇ સહિત ત્રણ ઝડપાયા

બહેન સાથે મિત્રતા રાખનાર યુવાનની હત્યા કરનાર બે સગાભાઇ સહિત ત્રણ ઝડપાયા

રાજકોટ તા.19નવા થોરાળા શેરી નં.1માં રહેતા અને કારખાનામાં કામ કરતાં તૌસીફ સલીમભાઇ ઓડીયા (ઉ.વ.23)ને તા.12નાં સવારે સિવિલેનાં ટ્રોમા સેન્ટર પાસેથી ખોડીયારપરાનાં બે સગાભાઇઓ જયસુખ રાઠોડ, દિપક ઉર્ફે દીપો રા...

19 February 2019 05:50 PM
બર્થ ડે પાર્ટીમાં ફાયરીંગ પ્રકરણના આરોપી
રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ

બર્થ ડે પાર્ટીમાં ફાયરીંગ પ્રકરણના આરોપી રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ

રાજકોટ તા.19આકાશવાણી ચોક પાસે ભગવતીસિંહ ગાર્ડન નજીક ચિત્રકુટધામમાં ફાયરીંગ પ્રકરણમાં પોલીસે સામસામી હત્યાના પ્રયાસનો ગુનો નોંઘ્યો હતો અને ગણતરીની કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી. આજરોજ આરોપીને રીમાન્ડ...

19 February 2019 05:48 PM
સ્માર્ટ બજેટ: ડો. ઉપાધ્યાય

સ્માર્ટ બજેટ: ડો. ઉપાધ્યાય

રાજકોટ તા.19 આજે ભાજપ શાસકોએ મંજુર કરેલા કરબોજ વગરના સ્માર્ટ સીટીના બજેટને પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયે સ્માર્ટ અંદાજપત્ર ગણાવ્યું છે. ડો. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી અને નરેન્દ્રભાઈ મો...

19 February 2019 05:47 PM

સ્વાઇન ફલુથી વધુ એકનું મોત : કાલાવાડ પંથકના યુવાને રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા.19શહેરમાં સ્વાઇન ફલુએ કાલાવાડ પંથકના વધુ એક યુવાનને ભરડામાં લઇભોગ લીધો છે. યુવાનનું મોત નિપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ કાલાવડના મેઘપર ગામે રહેતા 40 વર્ષીય યુવકને...

19 February 2019 05:44 PM

બાઈક ચાલકનંુ ટ્રાવેલ્સની બસ હડફેટે મોત: ચાલક સામે ગુનો નોંધાયો

રાજકોટ તા.૧૯ રવિવારે ભાયાવદર પંથકનાં રબાટીકા પાસે બસ હડફેટે ચડેલા ખારચિયાના બાઈક ચાલકનંુ મૃત્યુ થયંુ હતંુ. ભાયાવદર પોલીસે ટ્રાવેલ્સ ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી છે. મળતી વિગતો મુજબ ...

19 February 2019 05:42 PM

રાજકોટના નવા એરપોર્ટ માટે સરકારે વિનામુલ્યે જમીન ફાળવી

ગાંધીનગર તા.19નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે લેખાનુદાન રજુ કરતી વખતે રાજયની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યામાં વાર્ષિક 15%નો વધારો થવાનું જણાવ્યું હતું.2018માં સાપુતારાને શ્રેષ્ઠ સિવિક...

Advertisement
Advertisement